________________
પ્રકીર્ણક સમવાય-૨૫૩
૨૬
પ્રમાણે સ્વનિતકુમાર સુધી કહેવું.
પૃવીકાય મસૂર સંસ્થાનવાળા, આકાય સિબુક સંસ્થાનવાળા, તેઉકાય સૂચિ કલાપ સંસ્થાનવાળા, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય, સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિયચ ફંડ સંસ્થાને છે, ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ છ એ સંસ્થાનવાળા છે, સંભૂમિ મનુષ્ય હુંડ સંસ્થાને છે, ગર્ભજ મનુષ્ય છ એ સંસ્થાનવાળા છે. અસુરકુમાર મુજબ વાણવ્યંતર, જ્યોતિષ, વૈમાનિક કહેવા.
• વિવેચન-૫૩ -
વિદે માં ત્રણ દંડક સુગમ છે. વિશેષ આ • સંહનન એટલે અસ્થિબંધ વિશેષ, બે બાજુ મર્કટબંધ જેવું હાડકું - ‘નારાય” છે. પS - પાટો, યH - ખીલી. વજાદિ ત્રણે જેને છે તે વર્ષભનારાય સંઘયણ અર્થાતુ મર્કટ-૩-કીલિકાની ચતાયુક્ત અસ્થિબંધ.
મર્કટ, પથી બીજો, મર્કયુક્ત ત્રીજો, એક બાજુ મર્કટ અને બીજી બાજુ કીલિકા તે ચોથો, બે અસ્થિબંધ મળે માત્ર કીલિકા તે ચોથો, પાંચમો કીલિકા, છઠો કેવળ ચર્મ વડે જ હાડકાં નિકાચિત તે સેવાd. સ્નેહપાનાદિથી નિત્ય સેવાથી સહિત તે સેવાd.
ઉક્ત છ સંઘયણમાંથી કોઈપણનો અભાવ તે અસંઘયણી. તેમના શરીરમાં અસ્થિ-શિરા-સ્નાયુ છે જ નહીં. તેથી તેમને સંઘયણનો અભાવ છે. • x • નાડીઓ અતિ શીતાદિ વડે બાધા પામેલા છે. અસ્થિ સંચય અભાવે કંઈ શરીરને પીડા થતી નથી એમ નથી, કેમકે પુદ્ગલના ડંધવાળી પીડા તેમને ઘટી શકે છે. જે પગલા
નઈ - અવલ્લભ, wત - અકમનીય, અપ્રિય - દ્વેષ કરવા યોગ્ય, શુભ - સ્વભાવથી અસુંદર, અમનોર - મનને ન ગમે તેવા, મમUTTI - ચિંતવતા મનને અપ્રિય લાગે તેવા. આવા પુલો નાકીને અસંઘયણપણે - અસ્થિસંચય ચના રહિત શરીરપણે પરિણમે. - કવિ « તેમાં માન, ઉન્માન, પ્રમાણની ન્યૂનતા કે અધિકતારહિત માંગોપાંગા જે શરીરમાં હોય તે સમચતુરસ સંસ્થાન.. નાભિ ઉપરના સર્વે અવયવો ચતુરસ હોય, પણ નીચેના અવયવો તેવા ન હોય તે ન્યગ્રોધ સંસ્થાન.. નાભિની નીચેના અવયવો ચતુરસ હોય પણ ઉપરના અવયવો તેવા ન હોય તે સાદિ સંસ્થાન.
જેમાં ગ્રીવા, હાથ, પણ સમચતુરસ હોય પણ વચ્ચે સંક્ષિપ્ત અને વિકારવાળો કોઠો હોય તે કુમ્ભ સંસ્થાન.. તયા જેમાં કોઠો યથોક્ત લક્ષણ હોય, ગ્રીવાદિ અવયવ અને હાથ-પગ ચતુરસ્ય લક્ષણ રહિત હોય તે વામન સંસ્થાન. જેમાં હાથપણ આદિ સર્વે અવયવો પ્રમાણવાળા ન હોય તે હંડ સંસ્થાન કહેવાય છે.
૨૧૨
સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ છે ? ગૌતમ! સ્ત્રી કે પુરુષ નહીં પણ નપુંસક વેદી છે. તે અંતે અસુકુમારો
સ્ત્રી-પુરુષ કે નપુંસકવેદી છે? ગૌતમ! પ્રી વેદી છે, પુરષ વેદી છે, નપુંસકવેદી નથી. યાવતુ ખનિતકુમાર સુધી કહેવું. પૃeતી-અy-dઉં-વાયુ-વનસ્પતિકાય, બેત્રણ-ચાર ઈન્દ્રિયો, સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યચ, મૂર્ણિમ મનુષ્ય એ સર્વે નપુંસકવેદી છે. ગર્ભજ મનુષ્યો અને તિરો ત્રણ વેદવાળા છે. જેમ અસુરકુમારો કહા તેમ વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવો જાણવા.
[૫૫] તે કાળે તે સમયે કલાનું સમોસરણ કહેવું યાવત્ ગણધરો, શિષ્યસહિત અને શિષ્યરહિત સિદ્ધ થયા ત્યાં સુધી કહેવું.
જંબુદ્વીપમાં ભારતમાં અતીત ઉત્સર્પિણીમાં 9 કુલકર થયા. [૫૬] મિત્રદામ, સુદામ, સુપાર્શ, સ્વયંપભ, વિમલઘોષ સુઘોષ મહાઘોષ.
[૫૭] જંબુદ્વીપના ભરતમાં અતીત અવસર્પિણીમાં ૧૦ કુલકર થયા... - [૫૮] સ્વયંજલ, શતાયુ, અજિતસેન, અનંતસેન, કાર્યસન, ભીમસેન, મહાભીમસેન, [૫૯] ઢથ, દશરથ અને શાસ્થ... ભૂદ્વીપના ભરતમાં આ અવસર્પિણીમાં સાત કુલકરો થયા. તે આ –
[૬૦] વિમલવાહન, ચક્ષુમાન, યશોમાન, અભિચંદ્ર, પ્રોનજિત અને નાભિ... - [૬૧] આ સાત કુલકરોને સાત ભાર્યા હતી... [૨૬] ચંદ્રયશા, ચંદ્રકાંતા, સુરૂપ, પ્રતિરૂપા, ચક્ષુકાંતા, શ્રીકાંતા, મરુદેવી. આ પ્રમાણે ક્રમશઃ સત કુલકરની પત્નીના નામ જાણવા..
[૨૬] આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં ૨૪-તીર્થકર પિતાઓ થયા. તે આ --- [૨૬] નાભિ, જિતશબુ, જિતારિ, સંવર, મેઘ, ધર, પ્રતિષ્ઠ, મહાસેન, ... [૬૫] સુગ્રીવ, દ્વૈરથવિષ્ણુ, વસુપૂજ્ય, કૃતવમાં, સીહરોન, ભાનુ, વિન્નરોન, ... [૬૬] સૂર સુદર્શન, કુંભ, સુમિત્ર, વિજય, સમુદ્રવિજય, અશ્વસેન અને સિદ્ધાર્થ... [૨૬] ઉદિતોદિત કુલવંશવાળા, વિશદ્ધવંશવાળા, ગુણયુકત એવા આ ચોવીશ તીર્થ પ્રવર્તક જિનેશ્વરોના પિતાના નામો છે.
[૬૮] જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં ચોવીશ તિર્થક્ત માતાઓ થયા, તે આ • • • [૨૬૯] મરદેવી, વિજયા, સેના, સિદ્ધા, મંગલા, સુelીમા, પૃથવી, લમણા, રામા, નંદા, વિષ્ણુ, જયા, શ્યામ... [૭૦] સુયશા, સુવતા, અચિરા, શ્રી, દેવી, પ્રભાવતી, પાવતી, પા, શિવા, વામા, ત્રિશલા. આ જિનવરોની માતા થઈ.
૭િ૧] જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં ચોવીશ તીર્થકરો થયા, તે - ઋષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, પાપભ, સુપાર્શ, ચંદ્રપભ, સુવિધિ પુષ્પદંત, શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કુથ, અર, મલ્લિ મુનિસુad, નમિ, નેમિ, પાર્શ, વર્ધમાન...
આ ર૪ તીર્થકરોના ર૪ પૂર્વભવના નામ હતા તે આ - [૭૨] વજનાભ, વિમલ, વિમલવાહન, ધમસિંહ, સુમિત્ર, ધર્મમિત્ર, • •
• સૂત્ર-૨૫૪ થી ૩૮૩ :
[૫] હે ભગવન્! વેદ કેટલા ભેદે છે ? ગૌતમ! ત્રણ પ્રકારે - સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ... હે ભંતે ! નૈરયિકો રીવેદી-પુરુષવેદી કે નપુંસકવેદી