________________
૯-
૩૨ થી ૮૭૬
૧૪૩
૧૪૮
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3
જેમ ઉત્પન્ન બલવાળા-પ્રતિજ્ઞા કરેલ વસ્તુના ભારને નિર્વાહનાર. સિંહની જેમ દુર્બપપરીષહાદિથી પરાભવ ન પામવા યોગ્ય. મેરવત્ અકંપ-અનુકૂલાદિ ઉપસર્ગ વડેનિશ્ચલ સત્વવાળા. સાગરની જેમ અક્ષોભ, એ રીતે સૂગ વડે સૂચના છે - સાગરવત્ ગંભીર-હર્ષ, શોકાદિથી ક્ષોભિત ન થવાથી. ચંદ્રની જેમ સૌલેશ્ય-ચાનુપતાપકારી પરિણામ. સૂર્યની જેમ દિપ્ત તેજવાળાદ્રવ્યથી શરીરની કાંતિ અને ભાવથી જ્ઞાન વડે. જાત્ય સુવર્ણવત જાતરૂપ અર્થાત્ રાગાદિ કુદ્રવ્યના વિરહથી પ્રાપ્ત કરેલ છે શુદ્ધ સ્વરૂપ છે. પૃથ્વીની જેમ સર્વ સ્પર્શને સહેનારા-શીતોષ્ણાદિ અનુકૂળ-પ્રતિકૂળ સ્પર્શીને સહેનારા. “સતતહત” . કહેવાઈ ગયેલ છે.
[૮૫] તે મહાપા ભગવંતને આ પક્ષ નથી. તે કહે છે - કયાંય પણ પ્રતિબંધ - સ્નેહ થશે. હંસાદિ અંડજ, આ મારા છે તેવા ઉલ્લેખ વડે પ્રતિબંધ થાય છે અથવા ઈંડુ તે મનોહર મોર વગેરેનું કારણ છે એવો પ્રતિબંધ થાય અથવા મંડજપસર, પોતજ-આ હાથી મારા છે એવો પ્રતિબંધ થાય અથવા પોતક-બાળકઅથવા પોતક-વત્ર મારું છે એવો પ્રતિબંધ થાય. વિશુદ્ધ આહારમાં પણ સરાણ સંયમવાળાને પ્રતિબંધ થાય માટે બતાવે છે – પીરસવાને માટે ઉપાડેલું, ભોજન કરવાને ઉપાડેલું. અથવા અવગ્રહ જેને છે એવી વસતિ, પીઠ, ફલકાદિ વસ્તુ અથવા દાંડો વગેરે ઉપધિની જાત, પ્રકર્ષ વડે જેનું ગ્રહણ છે તે પ્રગ્રહિક અર્થાત્ ઔધિક પાત્રાદિ ઉપકરણ અથવા અંડજ કે પોતજ. - x • x -
જ્યારે વિહારને અર્થે ઈચ્છે ત્યારે તે તે દિશામાં મહાપાપભુ વિચરશે એમ સંબંધ છે. • x - શુચિભૂત-ભાવની શુદ્ધિથી, ઉપધિરહિતપણાને લઈને અથવા ગૌરવના ત્યાગ વડે લઘુભૂત. અનુરૂપપણે-ઉચિતપણે વિરતિથી પણ પાપના ઉદયથી નહીં. સૂમ અને અલા પણ ગયેલ છે ધન આદિ ગ્રન્થ જેને અથવા જેનાથી તે અનુપાન્થ અથવા પ્રપ શબ્દથી અણુપર્ણાંય અથવા અનર્ણ-અનપ્પણીય-બીજાને ન દેવા યોગ્ય કેમકે આધ્યાત્મિકવવી. ગ્રંથાવત્ - દ્રવ્યની જેમ જ્ઞાનાદિ ગ્રંથ છે જેને તે અનાર્ય ગ્રંથ. ભાવેણાને - અર્થાત્ વાસન્ - વસતા એવા.
અનુર - એનાથી બીજું શ્રેષ્ઠ નથી તે. અનુત્તર વડે. આ પદનો આગળ સંબંધ કવો. વસતિ અને એકરમાદિ વિહાર વડે, આર્જવ આદિ ક્રમશઃ માયા, માન, ગૌરવ, ક્રોધ, લોભના નિગ્રહો છે. ગુપ્તિ-મન વગેરે, સત્ય-બીજું મહાવ્રત, સંયમપહેલું, તપોગુણ-અનશનાદિ, સુચરિત-સારી રીતે સેવેલું, શૌચ-ત્રીજું મહાવત અથવા વિસ્ય-વિજ્ઞાન - x • કુલપ્રધાન પરિનિર્વાણ માર્ગ-નિવૃત્તિ નગરીનો પંથરૂપ સત્યાદિ પરિનિર્વાણ માર્ગ વડે.
ધ્યાન-શુક્લધ્યાનના બીજા અને ત્રીજા ભેદરૂપનો મધ્ય-દયાનાંતર તે ધ્યાનાંતરિકામાં વર્તતાને અર્થાત શુક્લ ધ્યાનના બીજા ભેદથી ઉતરીને ત્રીજા ભેદને ન પ્રાપ્ત કરેલ એવા મહાપરાને અનંત વિષયવથી અનંત, સર્વોત્તમ હોવાથી અનુત્તર, પર્વતાદિથી અપ્રતિહત હોવાથી નિર્વાઘાત, સર્વાવરણના નાશથી નિરાવરણ, સવથિી વિષયવથી કૃત્ન, સ્વરૂપથી પૂનમના ચંદ્ર જેવું, અસહાયથી કેવલ, વર-જ્ઞાન દર્શન
પ્રસિદ્ધ છે. * * *
બઇ અષ્ટવિધ મહાપ્રાતિહાર્ય પૂજાના યોગથી અહેતુ,રાગાદિ જિતવાથી જિન, પરિપૂર્ણ જ્ઞાનાદિ ત્રયના યોગથી કેવલી, સર્વ વિશેષાર્થના બોધથી સર્વજ્ઞ, સકલ સામાન્યાના અવબોધથી સર્વદર્શી થશે.
વૈમાનિક અને જ્યોતિક લક્ષણ દેવ વડે યુક્ત, મનુષ્ય તથા ભવનપતિ, વ્યંતર લક્ષણ અસર વડે યુક્ત. લોક-પંચાસ્તિકાયાત્મક તેના પર્યાયો-વિચિત્ર પરિણામોને જાણશે-દેખશે. આ દેવાદિકનું ગ્રહણ પ્રધાનની અપેક્ષાએ છે. અન્યથા સર્વે જીવોના સર્વે પર્યાયોને જાણશે •x- વૈમાનિક અને જ્યોતિકનું મરણ તે ચ્યવન, નાક અને દેવોનો જન્મ તે ઉપપાત, • x • મનમાં થયેલ તે માનસિક-ચિંતિત વતુ. ભક્ત
ઓદનાદિ, કૃત-ઘડો આદિ, પ્રતિસેવિત-પ્રાણિવધ આદિ. પ્રગટ કાર્ય, જનરહિત વ્યાપાર - - તે બધાંને જાણશે.
સર - સર્વજ્ઞ હોવાથી જેને રહ-વિજન વિધમાન નથી તે. આ હેતુથી જ રહસ્યના અભાવથી અરહસ્યને ભજે છે તે. તે - તે કાલને આશ્રીને એમ જાણવું. • x • માનસ, વાયસ, કાયિક તેના યોગ-વ્યાપારમાં • x • વર્તમાન-વ્યવસ્થિત સર્વભાવોને જાણતાં અને જોતાં વિચરશે. જાણીને ભાવના સહિત, દરેક વ્રત, ઇસમિતિ આદિ પાંચ ભાવનાઓ વડે જે છે તે, તે ભાવનાઓનું સ્વરૂપ આવશ્યકથી માનવું. છ જીવનિકાયોને રક્ષણીયપણાએ એવા સ્વરૂપવાળું ચાસ્ત્રિાત્મક સદ્ગતિમાં જીવને ધારણ કરવાથી ધર્મ અને શ્રુતધર્મને પ્રરૂપતાં વિચરશે.
હવે મહાપદાનું અને પોતાનું સર્વજ્ઞપણું હોવાથી બંને સર્વજ્ઞોના મતમાં અભેદ છે. ભેદમાં તો બંનેમાંથી એકને અયથાર્થ વસ્તુને જોવાથી અસર્વજ્ઞતાનો પ્રસંગ આવે માટે ભગવંત બંનેને સમાન વસ્તુની પ્રરૂપણાને બતાવતા કહે છે - X - X - હે આર્યો ! એમ શિષ્યને આમંત્રણ છે.
આરંભ એ જ સ્થાન તે આરંભસ્થાન એક જ છે. તેનું તે-તે પ્રમતયોગ લક્ષણ હોવાથી. બધો પ્રસાદ યુક્ત યોગ સાધુઓને આરંભરૂપ છે. શેષ આવશ્યક સૂત્રમાં પ્રાયઃ પ્રસિદ્ધ છે, માટે લખ્યું નથી. ફલક-પાતળું લાંબુ પાટિયું. કાઠ-જાડું અને લાંબુ. લબ્ધ સન્માનાદિ યુક્ત મેળવેલ અને અપલબ્ધ-તિરસ્કાપૂર્વક મેળવેલ જે ભોજનાદિ નિવહિ તે લબ્ધાપલબ્ધ વૃતિઓ. આધાર - સાધુને આશ્રીને વર્ષ - સચેતનને અચેતન કરવારૂપ અથવા અચેતનની પાકલક્ષણ ક્રિયા છે જે ભોજનાદિમાં તે આધાર્મિક. - x • x • તિ શબ્દ ઉપદર્શનાર્થે અથવા વિકાર્યો છે.. પાખંડી, શ્રમણો, નિર્મભ્યોને ઉદ્દેશીને દુભિક્ષાદિનો નાશ થતા જે ભોજન અપાય છે તે
શિક-ઉદ્દેશમાં થયેલ છે. અથવા તેમજ જે ઉદ્ધરેલ, દહીં આદિથી મિશ્રિત કરીને કે તપાવીને અપાય છે તે ઔશિક છે. • x • ગૃહસ્થ અને સાધુ બંને માટે થયેલ તે મિશ્રજાત.
• x • મૂલથી પોતાને માટે રાંધતા, તેમાં સાધુ આદિને માટે જે કણ આદિ નાખવું તે અથવપૂરક છે. • x- શુદ્ધ આહારદિ હોય પણ આધાકર્મીના અવયવો