________________
el-/પ૯૨
પુદ્ગલાત સ્પંદન લક્ષણ જીવધર્મના સ્વીકારથી જીવો છે, જે ચાલતા પદાર્થોને શ્રમણ આદિ જીવો અને અજીવો કહે છે તે મિથ્યા છે, એવો વિભંગવાળાનો અભિપ્રાય છે. તે વિર્ભાગજ્ઞાનીને કહેવાનાર સભ્ય ઉપગત થતા નથી અર્થાત જીવવથી બોધવિષયીભૂત થતા નથી. તે આ - પૃથ્વી, અષ, તેઉ, વાયુ. કેમકે ચલન, દોહદાદિ ધર્મવાળા બસોને જ દોહદાદિ ત્રસ ધર્મવાળા વનસ્પતિઓને જ જીવપણે જાણે. પૃથ્વી દિને તો વાયુના ચલનથી અને સ્વતઃ ચલનથી કસપણાને જ જાણે, સ્થાવર જીવપણાશે તો તેઓ સ્વીકારતાં નથી. આ હેતુથી ઉક્ત ચાર જીવનિકાયોમાં મિથ્યાવપૂર્વક હિંસા તે મિથ્યાદંડ, તેને પ્રવતવિ છે. અર્થાત્ તેના સ્વરૂપથી અજાણ હોઈને તે જીવોને હણે છે, અપલપે છે.
મિથ્યાદંડ પ્રવતવિ છે, દંડ જીવોમાં થાય. યોનિસંગ્રહથી જીવ કહે છે– • સૂત્ર-૫૯૪ થી ૫૯૬ :
[૫૯૪) યોનિ સંગ્રહ સાત ભેદે કહ્યો છે - અંડજ પોતજ, જરાયુજ, સજ, સંવેદજ, સંભૂમિજ, ઉદ્િભજ, અંડજ..અંડજ સાત ગતિક, સાત આગતિક કહા છે - અંડજ અંડજમાં ઉપજતો અંડજમાંથી, પોતજમાંથી યાવત્ ઉભિવોમાંથી ઉતજ્ઞ થાય છે. તે જ અંડજ, અંડજપણાને છોડતો અંડજપણે, પોતપણે ચાવતું ઉદ્િભજપણે ઉત્પન્ન થાય. પોતજ સાત ગતિ અને સાત આગતિવાળા છે. એ રીતે સાતે જીવોની ગતિ આગતિ કહેવી. ચાવતુ ઉદ્િભજ સુિધી પ્રમાણે કહેવું].
પિ૯૫] આચાર્ય-ઉપાધ્યાયને ગણમાં સાત સંગ્રહ સ્થાનો કહ્યા છે - આચાર્ય-ઉપાધ્યાય ગણમાં આજ્ઞા, ધારણાને સમ્યફ પ્રવતવનાર હોય છે. એ રીતે પાંચમાં સ્થાન મુજબ ચાવત્ આચાર્ય-ઉપાધ્યાય ગણમાં પૂછીને પ્રવૃત્તિ કરનાર હોય, પૂછયા વિના નહીં. આચાર્ય-ઉપાધ્યાય ગણમાં પ્રાપ્ત ઉપકરણને સમ્યફ રીતે પ્રાપ્ત કરે. આચાર્ય ઉપાધ્યાય પૂર્વે પ્રાપ્ત ઉપકરણોને સમ્યફ્રીતે સંરક્ષણ અને સંશોધન કરે, અસમ્યફ રીતે નહીં.
આચાર્ય-ઉપાધ્યાયને ગણમાં સાત અસંગ્રહ સ્થાનો કહ્યા છે - આચાર્ય ઉપાધ્યાયને ગણમાં આજ્ઞા કે ધારણાને સખ્યરીતે પ્રવતદિનાર ન હોય - થાવત્ : ઉપકરણોને સમ્યક્ સંરક્ષણ, સંગોપન ન રે.
[૫૯૬] પિષણાઓ uત કહી છે... સાત પાણેષણાઓ કહી છે... સાત વગ્રહ પ્રતિમાઓ કહી છે... સાત સતૈક કહ્યા છે... સાત મહા અદયયનો કહ્યા છે... સપ્ત સMમિકા ભિક્ષુ પતિમાં ૪૯ અહોરાત્ર વડે તથા ૧૯૬ ભિક્ષા દત્તિથી યથાસૂત્ર, યશઅર્થ યાવતું અરાધિત થાય.
• વિવેચન-૫૯૪ થી ૫૯૬ :
[૫૯૪] ઉત્પત્તિ સ્થાન વિશેષથી જીવોનો સંગ્રહ તે યોનિસંગ્રહ. તે સાત ભેદે છે અર્થાત્ યોનિ ભેદથી સાત પ્રકારે જીવો છે. તે આ-].
(૧) ચાંડા-પક્ષી, મત્સ્ય, સપિિદ. (૨) પોત - વસ્ત્રવતું ઉત્પન્ન થયેલ અથવા
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3 વહાણથી ઉત્પન્ન થયેલની જેમ જન્મેલ અર્થાતુ અજરાયુવેષ્ટિતા. તે પોતજ-હાથી, વગુલી આદિ. (3) જરાયુજ - 1 - ગર્ભના વેપ્ટનમાં જન્મેલા અર્થાત્ જરાથી વેષ્ટિત, તે મનુષ્ય, ગાય આદિ. (૪) રસજ - તીમજ, કાંજી આદિમાં ઉત્પન્ન (૫) સંસ્વેદજ - પરસેવાથી ઉત્પન્ન - જૂ આદિ. (૬) સંમૂર્ણિમ - સંપૂર્ઝનથી થયેલ-કૃમિ આદિ. (૩) ઉદ્ભિજ્જ - ભૂમિના ભેદથી ઉત્પન્ન થયેલ છે, ખંજનક આદિ.
હવે અંડજાદિની ગતિ, આગતિ પ્રતિપાદન કરવા માટે સાત સૂત્ર છે. તેમાં મરેલાને અંડજ આદિ યોનિ લક્ષણ સાત ગતિઓ છે જેને તે સાત ગતિવાળા તથા એ જ ડજાદિ યોનિથી આગતિ-ઉત્પતિ છે જેઓને તે સાત આગતિવાળા. જેમ અંડજોની સાત પ્રકારે ગતિ, આગતિ કહી તેમ પોતાદિ સહિત અંડજાદિની સાત જીવ ભેદોની ગતિ, આગતિ કહેવી. - x -
| [૫૯૫ પૂર્વે યોનિસંગ્રહ કહ્યો, તેથી સંગ્રહ પ્રસ્તાવથી સંગ્રહસ્થાન સંબંધી સૂત્ર કહે છે - આયાર્ય ઉપાધ્યાયના ગચ્છમાં જ્ઞાનાદિ કે શિષ્યોના સંગ્રહના સ્થાનો તે સંગ્રહ સ્થાનો. આચાર્ય ઉપાધ્યાય ગચ્છમાં વિધિવિષયક આદેશરૂપ આજ્ઞાનો અથવા નિષેધ વિષયક આદેશરૂપ ધારણાનો સમ્યક પ્રયોગ કરનાર હોય છે. એ જ રીતે જ્ઞાનાદિનો કે શિષ્યોનો સંગ્રહ થાય તેમ ન કરવાથી તેનો નાશ જ થાય, જે પ્રસિદ્ધ છે. કહ્યું છે કે
જે ગચ્છમાં સારણા, વારણા, ચોદના, પ્રતિચોદતા નથી તે ગચ્છ ગચ્છ જ છે. તેથી સંચમાર્થી જીવોએ તેનો ત્યાગ કરવો. એ રીતે પાંચમાં સ્થાન મુજબ જાણવું. તે આ છે - (૧) આચાર્ય-ઉપાધ્યાય ગણમાં ચયારાત્વિક કૃતિકર્મને પ્રયોજનાર થાય છે. ઇત્યાદિ સ્થાન-૫, સૂણ-૪૩૩ મુજબ જાણવું. વધારાના બે સ્થાન અહીં કહ્યા છે, તેની વ્યાખ્યા સુગમ છે. વિશેષ એ - ગચ્છને પૂછવું.
કહ્યું છે - શિષ્યોને જો આમંત્રણ કરે તો પ્રતીચ્છકો બાહ્ય ભાવને પામે, પ્રતીછકોને આમંગે તો શિષ્યો બાહ્યભાવને પામે. પ્રતીચ્છક તો સૂકાર્ય ગ્રહણ સમાપ્તિ થતાં ચાલ્યા જાય. વૃદ્ધોને આમંત્રે તો તરણો બાહ્ય ભાવને પામે અને * * * ઉપકરણોની પ્રત્યુપેક્ષા ન કરે, તરુણોને જ પૂછે તો વૃદ્ધો બાહ્ય ભાવ પામી ચાલ્યા જાય, માટે બધાંને પૂછવું જોઈએ. | મuત્રાડું - ન મેળવેલ વસ્ત્ર, પાસાદિને સમ્યક ચોષણાદિ શુદ્ધિ વડે ઉત્પન્ન કરનાર થાય. ચોસદિથી સંરક્ષણ કરે, ગૃહસ્થી કે મલિનતાથી રક્ષણ કરવા દ્વારા ગોપવે છે. એ રીતે તેથી વિપરીત અસંગ્રહસ્થાન જાણવું.
[૫૯૬] અનંતર આજ્ઞાના પ્રયોક્તા ન થાય તે કહ્યું અને આજ્ઞા તો પિઔષણાદિ વિષયવાળી છે. માટે પિસ્વૈષણાદિ છ સૂત્રોનું કહે છે.
• પિંડ એટલે સિદ્ધાંતભાષાથી ભોજનની એષણાના પ્રકારો તે પિન્કેષણા. તે આ - (૧) અસંસૃષ્ટા - હાથ અને પગ વડે વિચારવી. ન ખરડાયેલ હાથ • ન ખરડાયેલ પાત્ર, એ રીતે અપાયેલનું ગ્રહણ કરવું. - X - X -
(૨) સંસૃષ્ટા - હાથ અને પાત્રની વિચારવી. સંસૃષ્ટ હાથ-સંસ્કૃષ્ટ પs.