________________
પ/૩/૪૮૩
૨૦૩
બીજો, છેલ્લા સમય સિવાયના સમયમાં વર્તતો તે ચોથો અને બધા સમયમાં વર્તનાર તે પાંચમો.
નાતવ - શરીરના અભાવે કાયયોગ નિરોધથી છવિ કે અવ્યયક, અતિચાર હિત હોવાથી અશબલ, કર્મને ખપાવેલ હોવાથી અકમલક, જ્ઞાનાંતર વડે સંપર્કપણું ન હોવાથી સંશુદ્ધ જ્ઞાન, દર્શનને ધરનાર અને પૂજાને યોગ્ય હોવાથી અહ, કષાયોને જિતવાથી જિન, પરિપૂર્ણ જ્ઞાનાદિ રત્નત્રય છે જેને તે કેવલી, નિષ્ક્રિયપણાથી યોગ નિરોધથકી અપરિશ્રાવી.
આ સંબંધે વૃત્તિકારે બાર ગાવાઓ ઉક્ત અને જણાવવા કહેલી છે. જેનો ઉજા વિવેચનમાં અર્થ પ્રાયઃ કહેવાયો છે માટે ફરી કહો નથી.]
નિર્મન્થોને જ ઉપધિ વિશેષના પ્રતિપાદન માટે બે સૂત્ર કહે છે• સૂગ-૪૮૪ -
સાધુ, સાદડીને પાંચ પ્રકારના વસ્ત્રો રાખવા કે પહેરવા કહ્યું છે. તે આસંગિક, ભાંગિક, સાનક, પોતક, તિરિડપટ્ટ... સાધુ-સાદનીને પાંચ હરણ ગ્રહણ કરવા અને વાપરવા કહ્યું છે. તે આ - ઉનનું, ઔષ્ટ્રિક, શાનક, વધ્વજ અને મુંજ [પાસ વિશેષની.
• વિવેચન-૪૮૪ -
સૂગ સુગમ છે. વિશેષ એ કે - રાખવા અને પહેરવા માટે ગ્રહણ કરવું કો છે અથવા એક વખત ઉપભોગ તે ધારણા અને વારંવાર ભોગવવું તે પરિહરણા... જાંગિક-કંબલાદિ, ભંગિક-અતસીમા, શાનક-શણનું બનેલું. પોતક-કપાસનું વસ્ત્ર, તિરીડપટ્ટ-વૃક્ષની છાલમય. કહ્યું છે કે
ત્રસજીવોથી ઉત્પન્ન થયેલ તે જાંગમિક, તે વિકસેન્દ્રિય અને પંચેન્દ્રિયના અવયવોથી નિષ્પન્ન તેમાં પણ અનેક પ્રકાર છે - પડ્યું - શ્રેષ્ઠ વસ્ત્ર, મુવઇf - વર્ણ સૂત્ર કેટલાંક કૃમિઓનો થાય છે. માનવ - મલબાર દેશમાં ઉત્પન્ન, અંશુવા - સુકોમળ વા, રીનાંશુ - કોશીસ જાતના કૃમિથી ઉત્પન્ન કે ચીન દેશમાં થયેલ વરુ - વિશ્લેન્દ્રિય જીવોના અવયવોથી બનેલા હોય છે. તથા ઉનનું વસ્ત્ર, ઉંટના વાળનું વા, સસલાના વાળનું વસ્ત્ર, બકરાના વાળનું વસ્ત્ર, ગાડર વગેરેના ઉન-રોમ વગેરેથી બનેલ વસ્ત્ર તે કિટ્ટીજ વસ્ત્ર-પંચેન્દ્રિયજ હોય છે. * * * * *
અહીં પાંચ ભેદે વસ્ત્ર કહ્યા છતાં ઉત્સર્ગથી કપાસ અને ઉનનું બનેલું વજ ગ્રાહ્ય હોય છે. કહ્યું છે કે
કપાસનું વસ્ત્ર ન મળે તો વૃક્ષની છાલનું, તેના અભાવે પટ્ટ વા, તેના અભાવે કોશેટાથી ઉત્પન્ન વર લેવું. જો ઉનનું વસ્ત્ર ન મળે તો છાલનું અને તેના અભાવે કોશેટાથી ઉત્પન્ન વસ્ત્ર લેવું, અહીં પટ્ટ શબ્દથી તિરીડપટ્ટક કહેવાય છે અને
શબ્દથી અતસી વંશીમય વા પણ લેવું. તે પણ અ૫ મૂલ્યવાળું લેવા યોગ્ય છે. પાટલીપુત્ર સંબંધી અઢાર રૂપિયાથી આરંભીને એક લાખ રૂપિયા સુધીનું વસ્ત્ર મહામૂલ્યવાન છે.
૨૦૮
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ જેના વડે જ હરાય છે તે જોહરણ કહ્યું છે કે - જેના વડે જીવોની બાહ્યઅત્યંતર જ હાય તે કારણમાં કાર્યોપચારથી જોહરણ કહેવાય છે. ગાડરના રોમથી બનેલું, ઉંટના રોમથી બનેલું, શણના સૂત્રથી બનેલું, વવજ ઘાસ વિશેષથી ફૂટેલી છાલનું બનેલું, મુંજ જાતિના ઘાસથી બનેલું હોય.
સર્ગિક અને આપવાદિક ભેદે જોહરણ બે પ્રકારે છે. તે એકેક પણ તિર્લાઘાતવાળું અને વ્યાઘાતવાળું એમ બે ભેદે છે. ઔત્સર્ગક જોહરણ બે નિષધાપક સહિત છે અને ખુલ્લાદંડવાળું જોહરણ તે આપવાદિક. ઉનની દશીવાળું તે નિવ્યઘિાતિક અને તે સિવાયનું વ્યાઘાતિક.
જે ઔત્સક નિર્ણાઘાતિક તે એક ઉનનું જોહરણ હોય છે અને સર્ગિક વાઘાતિક - ઉંટના રોમમય, શણમય, વધ્વજ-દભકૃતિ જેવું તૃણ વિશેષથી બનેલું અને મુંજથી બનેલું જાણવું. નિવ્યઘાતવાળું તે આપવાદિક, તે લાકડાના દંડ સહિત દશીઓથી બનેલું અને આપવાદિક-વ્યાઘાતવાળું તે ઉંટના રોમમય, શણમય વધ્વજ, ભુજથી બનેલ જાણવું.
જોહરણાદિ માફક કાયાદિ પણ ધર્મ સહાયક હોવાથી તેને કહે છે
સૂગ-૪૮૫ થી ૪૮૭
[૪૮] ઘમને આચરનાર સાધુને પાંચ નિશ્રા કહેલ છે - તે આ છે : છ કાય, ગણ, રાજ, ગૃહપતિ અને શરીટ,
[૪૮] પાંચ વિધાન કહા છે તે આ છે - યુગનિધિ, મિનિધિ, શિલાનિધિ, ધનનિધિ અને ધાનિધિ.
[૪૮] શૌચ પાંચ પ્રકારે કહેલ છે . પૃનીશૌચ, જલશૌચ, અનિશૌચ, મંગશૌચ અને બહાશૌચ.
• વિવેચન-૪૮૫ થી ૪૮૭ :
[૪૮૫] ઘમ-મૃત, ચારૂિપ ધર્મને સેવનાર તે પાંચ નિશ્રાસ્થાનો અથતિ સહાયના હેતુઓ કહ્યા છે. પૃથ્વી વગેરે છ કાયો, તેઓનું સંયમમાં ઉપકારત્વ આગમમાં પ્રસિદ્ધ છે. પૃથ્વીકાયને આશ્રીને કહ્યું છે કે
સ્થાન, નિસદન, વવર્તન, ઉચ્ચાર [મળ-મૂa] આદિનું ગ્રહણ અને પરઠવવું, ઘક, ડગલકમાં અપાતો લેપ ઇત્યાદિ પ્રસંગે અચિત પૃથ્વીકાયનું ગ્રહણ કરવામાં અને મૂકવામાં બહુધા પ્રયોજન હોય છે.
અપકાયને આશ્રીને કહે છે - પાણી સીંચવું, પીવું, હાથ વગેરે ધોવા, વસ્ત્ર ધોવા, આચમન લેવું, પગ ધોવા ઇત્યાદિ કાર્યમાં તેનું પ્રયોજન છે.
તેજકાયિકને આશ્રીને કહે છે - શાલી વગેરે ભોજન, પકાવેલ શાક, કાંજીનું પાણી, ગરમ છાશની આછ, ઓસામણ, ઉણોદક - ત્રણ વખત ઉભરો આવેલ જળ,
શબ્દથી માંડાદિ, કુભાષાદિ, ડગલક, રાખ, લોઢાની સોય, પિપલક, ક્ષર વિશેષાદિ અયિત અગ્નિકાયનો ઉપયોગ થાય છે.
વાયુકાયને આશ્રીને કહે છે - દૈતિકના વાયુ વડે કે ધમણના વાયુ વડે મુનિને