________________
૪/૪/૪૧૨ થી ૪૧૯
૧૫
[૪૧૬) શ્રમણ ભગવંત મહાવીરને દેવ-મનુષ્ય-અસુરો સહિત પ"દામાં કોઈથી પરાજય ન પામનારા ૪oo વાદીની ઉત્કૃષ્ટ સંપદા હતી.
[૪૧] નીચેના ચર કલ્પો અર્ધ ચંદ્ર સંસ્થાન સંસ્થિત કહ્યા છે - સૌધર્મ, ઈશાન, સનકુમાર, માહેન્દ્ર. મધ્યના ચાર કો પરિપૂર્ણ ચંદ્રાકાર સંસ્થિત કહ્યા • બ્રહમલોક, લાંતક, મહાશુક, સહસાર, ઉપરના ચાર કલ્યો આધચંદ્રાકાર સંસ્થિત કહ્યા - આનત, પાણત, આરણ, અરયુત.
[૪૧] ચાર સમુદ્રો ભિન્ન રસવાળા કહ્યા - લવણોદ, વરુણોદ, શીરોદ, મૃતોદ... [૧૯] ચાર આવર્ત કહ્યા છે - ખરાવતું, ઉwત્તાવેd, ગૂઢાવત, આમિષાવર્ત... એ દષ્ટાંતે કપાયો ચાર કહ્યા-ખરાવર્ત સમ ક્રોધ, ઉidવર્ણ સમ માન, ગૂઢાવતું સમ માયા, અમિસાવર્ણ સમાન લોભ. તેના ઉદયવાળો જીવ મરીને નૈરયિકમાં ઉત્પન્ન થાય છે.
• વિવેચન-૪૧૨ થી ૪૧૯ :
[૪૧૨] સૂત્ર સરળ છે. વિશેષ આ - ઉત્પાદ પૂર્વ પહેલું છે, તેની ચૂલાઆચારના અગ્રભાગવત્ બોધ વિશેષ અધ્યયન માફક ચલાવસ્તુ છે.
[૪૧૩] ઉત્પાદ પૂર્વ કાવ્ય છે, માટે કાવ્યસૂત્ર કહે છે, તે સુગમ છે. માળ - ગ્રંથ, Tઇ - છંદમાં ન બંધાયેલ - શસ્ત્ર પરિજ્ઞા અધ્યયનવતુ ૫ - છંદમાં બંધાયેલ • વિમુક્તિ અધ્યયનવતુ, થ્ય - કથામાં સારું - જ્ઞાત અધ્યયનવતુ, જય - ગાવા યોગ્ય. અહીં ગધ અને પધમાં અંતર્ભાવ હોવા છતા પણ કચ્છ અને ગેયના, કથા અને ગાનધર્મના વિશિષ્ટપણાથી વિશેષ વિવા કરેલ છે..
(૪૧૪] ગેય કહ્યું, તે ભાષા સ્વભાવ હોવાથી દંડ અને મંથાનાદિના ક્રમ વડે લોકના એક દેશને પૂરે છે અને સમુદ્ધાત પણ એમ જ છે. તેથી સમુદ્ઘાતના બે સૂત્રો કહે છે, તે સુગમ છે. વિશેષ આ - સમુદ્ઘનન તે સમુઠ્ઠાત - શરીરની બહાર જીવપ્રદેશનો પ્રક્ષેપ. વેદના વડે સમુદ્ધાત, મરણ એ જ અંત તે મરણાંત, તેમાં થનાર માણાંતિક સમુધ્ધાત. વૈક્રિય શરીર માટે સમુદ્યાત તે વૈકિય સમુઠ્ઠાત.
[૪૧૫,૪૧૬] વૈક્રિય સમુદ્ધાત લબ્ધિરૂપ કહેલ છે, તે લબ્ધિ પ્રસ્તાવથી વિશિષ્ટ શ્રુતલબ્ધિમાનોને કહેવા માટે મર હમ આદિ બે સૂત્ર સુગમ છે. વિશેષ આ • સર્વજ્ઞ નહીં હોવાથી અજિત, અવિરોધી વચન હોવાથી અને પૂછેલા પ્રશ્નને યથાતથ્ય કહેનાર હોવાથી જિનસંદેશ, મકારાદિ બધાય અક્ષરોના સન્નિપાતો - હયાદિ સંયોગો, frઘેર - કહેવા યોગ્ય ભાવોના અનંતપણાથી અનંતા અક્ષરના સંયોગો વિધમાન છે જેઓને તે, એઓનું જિન સમાનપણું હોવાનું કારણ કહે છે. અને વિય આદિ. 'કોસિવ - ક્યારેય પણ ઉક્ત સંખ્યાથી અધિક ચૌદપૂર્વીઓ થયા ન હતા.
[૪૧] તે મુનિઓ પ્રાયઃ દેવલોકમાં ગયેલા છે, માટે દેવલોકના સૂત્રો સંગમ છે. વિશેષ આ - અદ્ધચંદ્ર સંસ્થાન સંસ્થિત. - x • x -
[૪૧૮] દેવલોકો ક્ષેત્ર છે, માટે ક્ષેમ પ્રસ્તાવથી સમુદ્ર સૂત્ર કહ્યા છે. વિશેષ આ - એકમેક પ્રતિ ભિન્ન છે સ જેઓના તે પ્રત્યેક સો. લવણ રસનું ઉદક હોવાથી 6િ/10].
૧૪૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ લવણ અથવા લવણ માફક ઉદક જેમાં છે તે લવણોદ. વારુfr - સુરા, તેના સમાન વાણ, સુરા સમાન ઉદક જેમાં છે તે વાસણોદ - આ ચોથો સમુદ્ર છે. જેમાં દૂધ સમાન ઉદક છે તે ક્ષીરોદ - પાંચમો સમુદ્ર અને જેમાં ધૃત જેવું ઉદક છે તે ધૃતોદ - છઠ્ઠો સમુદ્ર આદિ • x ".
[૧૯] અનંતર સમુદ્રો કહ્યા, તેમાં આવ થાય છે માટે આવર્ત અને તેનાથી કષાય કહેવા બે સૂત્રો છે, તે સુગમ છે. વિશેષ આ પુર - કઠણ, અતિ વેગથી પડનાર - તે આવતું. તે સમુદ્રાદિ કે ચક વિશેષો તે ખરાવર્ત. ઉન્નત - ઉંચો, તપ આવતું તે ઉતાવત, તે પર્વતના શિખર ઉપર ચડવાના માર્ગનો કે વાતોકલિકા છે. ગૂઢ એવો આવઈ, તે ગૂઢાવતું દડાના દોરાનો કે લાકડાની ગાંઠ આદિનો હોય છે. માંસ આદિ, તેને માટે શમળી આદિનો આવર્ત તે આમિષાવર્ત.
ખરાવતદિની સમાનતા ક્રમશઃ ક્રોધાદિની કહે છે. પર અપકાર કરવામાં કઠોર હોવાથી કોઇને, પ્રવૃણાદિવતુ. જેમ મનને ઉન્નતપણામાં આરોપવાથી માનને, અતિ દુર્લક્ષ્ય હોવાથી માયાને અને સેંકડો અનર્થની પ્રાપ્તિ વડે વ્યાપ્ત સ્થાનને • x • લોભની ઉપમા ઘટે છે. આ ઉપમા ક્રમશઃ અતિશય ક્રોધાદિને છે. તેઓનું ફળ • અશુભ પરિણામ અને અશુભ કર્મબંધના નિમિત્તપણાએ દુર્ગતિ નિમિત્ત થાય છે.
નાસ્કો કહ્યા, તેના વૈક્રિયાદિથી સમાનધર્મીત્વથી દેવો છે, માટે તેઓના વિશેષભૂત નક્ષત્ર દેવો સંબંધી ચાર સ્થાન કહેવા સૂત્ર
સૂગ-૪૨૦ થી ૪૨૨ :
[૪ર૦] અનુરાધા નામના ચાર તારા કહ્યા છે. પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢાને પણ એમ જ છે... [૪૧] જીવોએ ચાર સ્થાને નિવર્તિત યુગલો પાપકર્મપાએ કર્યા છે . કરે છે , કરશે . જેમકે - નૈરયિક, તિચિયોનિક, મનુષ્ય, દેવનિવર્તિત... એ પ્રમાણે ઉપચય કર્યો છે - કરે છે - જશે. એ રીતે ચય ઉપચય, બંધ, ઉદીરણા, વેદના અને નિર્જરા [એ સર્વે કર્યા છે . કરે છે અને કરશે.]
[૪] ચર પ્રદેશવાળા સ્કંધો અનંતા કહ્યા છે, ચાર આકાશ પ્રદેશ અવગાઢ જુગલો અનંત કહ્યા છે, ચાર સમય સ્થિતિક પગલો અનંતા છે. યાવતુ ચાર ગુણ રૂક્ષ પગલો અનંતા છે.
• વિવેચન-૪૨૦ થી ૪૨૨ :
[૪૨૦,૪ર૧] આ સૂત્ર સરળ છે. જીવોના દેવત્વ આદિ ભેદ, કર્મ આદિના ચય વગેરેથી કરાયેલ છે માટે તેનું પ્રતિપાદન કરવા માટે નવાઇi આદિ છ સૂગ છે, પૂર્વે વ્યાખ્યા કરેલી છે, તો પણ કંઈક કહીએ છીએ. નિર્ધતિ કર્મના પરિણામને પામેલા, તથાવિધ અશુભ પરિણામ વશથી બાંધેલા ચતુઃસ્થાન નિવર્તિત. તે પુગલોને કેવી રીતે બાંધેલા છે, તે કહે છે. પાપકર્મતાથી - અશુભ સ્વરૂપ જ્ઞાનાવરણાદિપણાશે. fdf"તથા પ્રકારના અપર પુદ્ગલ વડે વૃદ્ધિ કરેલા - પ્રદેશવાળી પાપપ્રકૃતિઓને બહપ્રદેશવાળી કરેલી... નૈરયિકપણાએ વર્તતા તે નૈયિક નિવર્તિતા એ રીતે સર્વત્ર સમાસ કરવો.