________________
૪/૪/૩૬૭
૧૨૧
સ્વરૂપનો પરિચ્છેદ છે. • x- એ પ્રમાણે આત્માને તંભકુંભાદી જોઈને તેનાથી જુદી વસ્તુમાં જ આત્મબુદ્ધિ પ્રવર્તે છે, આ રીતે આત્માનું સ્વરૂપ છે, તે પરત જ નિશ્ચય કરાય છે, સ્વતઃ નહીં.
અહીં નિત્ય પદને ન છોડતાં દશ વિકલ્પો છે, એ રીતે અનિત્ય પદથી પણ દશ વિકલ્પો થાય છે. એ રીતે જીવ પદાર્થ વડે વીશ વિકલ્પો થયા. એ રીતે જીવાદિ નવે પદાર્થો વડે ૨૦ X ૯ એમ ૧૮૦ વિકલ્પો થયા. - x -
અક્રિયાવાદીના ૮૪ ભેદે જાણવા. પુન્ય-પાપ સિવાયના સાત પદાર્થો, સ્વયીપરથી, આત્માનું અસ્તિત્વ ન માનતા હોય નિત્ય-અનિત્ય ભેદ નથી.] કાલાદિ ઉક્ત પાંચ ભેદ, છઠ્ઠી સદૈચ્છાએ છ વિકલ્પોચી-૮૪-ભેદ થશે [9 x ૨ x ૬]. જીવ સ્વતઃ અને કાલથી નથી આ એક વિકલ્પ, એ રીતે ઈશ્વરાદિ છ વિકલ્પો વડે જીવના થત: અને પરત: બાર વિકલ્પો, એ રીતે જીવાદિ સહિત સાત ભેદે ગણતાં -૮૪- ભેદો થાય છે.
અજ્ઞાનિકના ૬૩ ભેદો છે. તેમાં જીવાદિ નવ પદાર્થો પૂર્વવત્ છે, તેના સાત ભેદો - સત્વ, અસવ, સરસવ, અવાચ્યવ, સદવાણ્યવ, અમદવાચ્યવ, સદસદવાચ્ચત. એ રીતે ૯ x 9 = ૬૩, ઉત્પત્તિથી તો સત્વાદિ ચાર વિકલ્પ છે. તેને ૬૩માં ઉમેરતા ૬૩ ભેદો થયા. વિકલાથી અભિલાપ આ પ્રમાણે છે - કોણ જાણે છે જીવ સત્ છે ?, એ રીતે અસત, સદસત્ અને અવક્તવ્ય જાણવા. - - સવાદિ સપ્તભંગનો અર્થ
સ્વ-રૂપ માત્ર અપેક્ષાએ વસ્તુનું સાવ છે, પર-રૂપ માત્ર અપેક્ષાએ અસવ છે. તથા એક ઘટાદિ દ્રવ્યદેશના ગ્રીવાદિના સદ્ભાવ પર્યાયથી ગ્રીવાસ્વાદિ વડે આદિષ્ટ સવથી તથા ઘટાદિ દ્રવ્ય દેશના અપર બુનાદિ દેશને જ અસદ્ભાવ પર્યાયરૂપ વૃતવાદિથી પરગત પર્યાયચી આદિષ્ટ અસવ હોવાથી વસ્તુનું સદસવ છે. તથા સમસ્ત અખંડિત જ ઘટાદિ વસ્તુને અર્થાન્તરભૂત પટાદિ પયયિો વડે પોતાના ઉદર્વ, કુંડલ, ઓહ, આયત, વૃત, ગ્રીવાદિ પર્યાયો વડે યુગવત્ વિવક્ષિત વસ્તુનું સત્વ કે અસવ વડે કહેવા માટે અશક્ય હોવાથી ઘટાદિનું અવતવ્યત્વ છે.
સદ્ભાવપયયિ વડે આદેશ કરાયેલ ઇટાદિ દ્રવ્યનું એક દેશનું સાવ અને બીજા દેશનું સ્વ પર પાયિો વડે સવ-અસવ કહેવું અશક્ય હોવાથી ઘટાદિનું સદ્ અવક્તવ્યપણું છે. તે જ ઘટાદિનું એકદેશ પરપર્યાયથી વિશેષિત ઘટનું અસત્પણું હોવાથી અને પરદેશનું સ્વપર પર્યાયથી -x - કહેવાને અશક્ય હોવાથી ઘટાદિનું અસદ્ વક્તવ્યવ છે. ઘટાદિ દ્રવ્યના એક દેશનું સ્વપર્યાયોથી આદિટવ વડે સવ હોવાથી અને બીજા દેશનું પર પર્યાયોથી આદિષ્ટતાથી અસત્વ હોવાથી અને અન્ય દેશનું સ્વ-પર પર્યાયો વડે યુગપત વિશેષિત ઘટનું તેમજ કહેવા માટે અશક્ય હોવાથી અવક્તવ્ય હોવાથી ઘટાદિનું સત્ સત્ અવાથત્વ છે.
અહીં પહેલો, બીજો, ચોથો ભંગ એ ત્રણે અખંડ વસ્તુ આશ્રિત છે, બાકીના ચાર વસ્તુ દેશ આશ્રિત છે, વળી ત્રીજો ભંગ પણ અખંડ વસ્તુ આશ્રિત જ છે, તેમ
૧૨૨
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ બીજા કહે છે. તે રીતે સ્વપર્યાય-પરપર્યાયો વડે વિવક્ષિત ખંડ વસ્તુનું સાંસપણું છે. આ કારણે “આચાર''ની ટીકામાં કહ્યું છે - અહીં ઉત્પત્તિને સ્વીકારીને પાછલા ત્રણ વિકલપો સંભવતા નથી. કેમકે પદાર્થના અવયવની અપેક્ષા તેમજ ઉત્પત્તિની અવયવનો અભાવ છે, એમ અજ્ઞાનિકવાદીના-૬૭ વિપો થયા.
વૈયિકના ૩ર-વિકલ્પો છે - તે આ - દેવ, રાજા, યતિ, જ્ઞાતિ, વૃદ્ધ, અધમ, માતા, પિતા એ આઠેનું કાયા-વાણી-મન-દાન વડે દેશ-કાલ મુજબ વિનય કરવો. એ રીતે ૮ x ૪ = 3૨ થયાં. ચારે વાદીની સંખ્યા-૩૬૩ થઈ. પૂજ્યોએ કહ્યું - નિત્યાનિત્યાત્મક આત્માદિ નવ પદાર્થો, સ્વ-પરથી સ્થાપેલા, કાલ-નિયતિ-સ્વભાવઈશ્વર-આત્મકૃત આ રીતે ૧૮૦ ભેદ આસ્તિક મતના થાય છે, ઇત્યાદિ ગાથાર્થ ઉપર કહેવાયો છે. આ જ ચાર સમવસરણોને ચોવીશ દંડકમાં કહેતા જણાવે છે
સત્ર સુગમ છે. વિશેષ આ - સમનકવથી નાકાદિ પંચેન્દ્રિયોમાં આ ચારે સમવસરણો સંભવે છે. એક-બે-ત્રણ-ચાર ઇન્દ્રિયોવાળાને મન ન હોવાથી તે સંભવતા નથી... • પુરુષના અધિકારી પુરષ વિશેષના પ્રતિપાદન માટે પ્રાયઃ દૃષ્ટાંત સહિત ૪૩-પુરુષ કોને કહે છે
• સૂત્ર-૩૬૮ થી ૩૩૯ :
[૩૬૮) : (૧) મેઘ ચાર ભેદ કહ્યા - ગર્જે પણ વરસે નહીં વરસે પણ ગર્ભે નહીં, ગરજે અને વચ્ચે, ગરજે નહીં - વચ્ચે પણ નહીં.. (૨) આ ટાંતે ચાર ભેદ પુરુષો કહa - ગરજે પણ વચ્ચે નહીં, આદિ ચાર
3) મે ચાર ભેદ કા - ગરજે પણ વીજળી ન કરે, વીજળી રે પણ ગરજે નહીં, આદિ ચર.. (૪) એ રીતે પુરુષો પણ ચાર ભેદે કહ્યા છે.
(૫) મેઘ ચાર ભેદે કહal - વરસે પણ વીજળી ન કરે આદિ ચાર. (૬) એ પ્રમાણે યુરો ચાર ભેદ કહ્યા - વસે પણ વીજળી ન કરે આદિ-૪
() મેઘ ચાર ભેદે કહ્યા - કાલવાસી પણ અકાલવાસી નહીં આદિ ચારે... (૮) એ રીતે પરપો પણ ચાર ભેદે કહ્યા • કાલવાસી પણ કાલવાસી નહીં.
(6) મેઘ ચાર ભેદે કા - ફ્રોઝવાસી પણ જોગવાસી નહીં આદિ ચાર.. (૧૦) એ રીતે પુરુષો પણ ચાર ભેદે જાણવા.
(૧૧) મેઘ ચાર ભેદ કહ્યા - અંકુરિત રે પણ નિum ન કરે. નિur કરે પણ અંકુરિત ન કરે આદિ ચાર. (૧૨) એ પ્રમાણે માતાપિતા ચાર ભેદ કલ્લા - જન્મ આપે પણ પાલન ન કરે આદિ ચાર.
(3) મેઘ ચાર ભેદ કા • દેશવાસી પણ સર્વવાસી નહીં આદિ ચાર.. (૧૪) એ પ્રમાણે રાજા ચાર ભેદે છે . દેશધિપતિ પણ સવધિપતિ નહીં.
[૬૯] : (૧૫) મેઘ ચાર ભેદે કહ્યા છે - પુકલ સંવતક, પર્જન્ય, જીભૂત, જિહ.. પુકલ સંવર્તક મહામેળ એક વૃષ્ટિ વડે ૧૦,૦૦૦ વર્ષ ભાવિત કરે છે, પર્જન્ય મહામેળ એક વૃષ્ટિ વડે ૧૦૦૦ વર્ષ વરસે છે, જીભૂત મહામેળ એક વૃષ્ટિથી દશ વર્ષ વરસે છે, જિષ્ણ મહામેળ ઘણી વૃષ્ટિ વડે એક વર્ષ પા વરસે