________________
૪/૪/૩૬૫ થી ૩૬૬
૧૧
• સૂત્ર-૩૬૫,૩૬૬ *
[૩૬] વ્યાધિ ચાર પ્રકારે છે વાતજન્ય, પિત્તજન્ય, ગ્લૅમજન્ય, સંનિપતિક... ચિાિ ચાર ભેદે છે - વૈધ, ઔષધ, રોગ, પરિચાક.
[૬૬] ચિકિત્સકો ચાર કલ્લા - (૧-૧) પોતાની ચિત્સિા રે બીજાની નહીં. ૨- બીજાની ચિકિત્સા કરે છે, પોતાની નહીં - આદિ ચાર. (૧-૨) પરષો ચાર પ્રકારે કહા - gણ કરે પણ ઘણને સ્પર્શે નહીં, વ્રણને સ્પર્શે પણ ત્રણ કરે નહીં, gણ કરે અને પ્રણને સ્પર્શે, gણ કરે નહીં કે વણને સ્પર્શે પણ નહીં
(ર-૧) ચાર ભેદે પુરુષો કહ્યા - gણ કરે પણ વ્રણની રક્ષા ન રે આદિ ચાર. (-) ચાર ભેદે પુરુષો કહ્યા - gણ કરે પણ વ્રણને આવે નહીં આદિ ચાર
(૩) ચાર ભેદે વણો કહા - અંતઃશલ્ય પણ બાહાશત્ર નહીં, આદિ ચાર . (૩-૧) એ પ્રમાણે પુરુષો ચાર ભેદે કહા - અંતઃશલ્ય, બાહાશલ્ય નહીં -૪-.
(૩૨) ઘણો ચાર ભેદે કહા - અંતક્ટ પણ બહિદુષ્ટ નહીં બહિષ્ટ પણ તટ નહીં આદિ ચાર. (૩-૩) એ રીતે ચાર ભેદ પુરો કહ્યા - અંતરથી દુષ્ટ પણ બહારથી દુષ્ટ નહીં આદિ ચાર. (૪-૧) ચાર ભેદે પુરો કહ્યા • શ્રેયસ અને શ્રેયસ, શ્રેયસ પણ પાપી, ાપી પણ શ્રેયસ, પાપી અને પાપી.
(૪-૧) ચાર ભેદે પુરુષો કહ્યા - શ્રેયસ અને શ્રેયસ તુલ્ય, શ્રેયસ અને પાપતુલ્ય આદિ ચાર.. (૪-3) ચાર ભેદે પુરુષો કહ્યા - શ્રેયસ અને પોતાને શ્રેષ્ઠ માનનાર, શ્રેયસ પણ પોતાને પાપી માનનાર આદિ ચાર,
(૪-૪) ચાર ભેદ પુરુષો કહા - શ્રેષ્ઠ અને લોકમાં શ્રેષ્ઠતુલ્ય મનાય છે, શ્રેષ્ઠ અને લોકમાં પપીતુલ્ય મનાય છે.. (૪-૫) ચાર ભેટ પુરો કહ્યા - આમ્યાયક પણ પ્રભાવક નહીં, પ્રભાવક પણ આખ્યાયક નહીં આદિ ચાર..
(૪-૬) ચાર ભેદે પુરો કહ્યા - સ્માર્થ પ્રરૂપક પણ શુદ્ધ એષણા તત્પર નહીં શુદ્ધ એષણા તત્પર પણ શુદ્ધ પ્રરૂપક નહીં અાદિ ચાર..
વૃક્ષની વિકુવા ચાર ભેદે છે • પાલ-મ-ફૂલ-ફલાણાએ. • વિવેચન-૩૬૫,૩૬૬ -
(૩૬૫] સૂત્ર સુગમ છે. વિશેષ આ - જે રોગનું નિદાન વાયુ છે તે વાતિક, એમ સર્વત્ર જાણવું. વિશેષ આ - બે કે ત્રણનો સંયોગ તે સંનિપાત. વાયુનું સ્વરૂપ આ છે - રૂક્ષ, લઘુ, શીત, કર્કશ, સૂક્ષમ, ચલ છે.
પિત્ત - સ્નેહલ, તીક્ષ્ણ, ઉષ્ણ, લઘુ, વિશ્ર, સર, દ્રવ છે. કફ - ભારે, હિમ, સ્નિગ્ધ, મંદ, સ્થિર, પિશ્લિલ્લ છે. સલિપાત - બે કે તેથી વધુ દોષના મળવાથી મિશ્ર લક્ષણ.
- વળી વાતના કાર્યો આ છે - ફરુસતા, સંકોચન, પીડા, શૂળ, શ્યામવે, અંગવ્યથા, ચેષ્ટાભંગ, સુપ્તત્વ, શીતવ, ખરવ, શોષ.
૧૧૮
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ – પરિસવ, સ્વેદ, બળતરા, દુર્ગધ, ખેદ, પાચક, કોપ, પ્રલાપ, મૂછ, ભ્રમરી, પીળાપણું, એ પિતના કાર્યો છે, તેમ તજજ્ઞો કહે છે.
- શેતવ, શીતવ, ગુરુત્વ, ખરજ, ચીકાશ, સોજો, સ્થિરપણું, લેપ, ઉત્સવ - સંપાત લાંબા કાળે થવો, આ કફના કાર્યો કહ્યા.
વ્યાધિ કહ્યો. હવે વ્યાધિની ચિકિત્સા કહે છે. સૂત્ર સુગમ છે. વિશેષ આ - ચિકિત્સા તે રોગનો પ્રતિકાર, તેનું કારણ ભેદનું ચતુર્વિધપણું છે. બીજાઓએ પણ
આ સૂગને મળતું સૂત્ર કહેલું છે - વૈધ, ઔષધ, સેવા કરનાર, રોગી આ ચાર ચરણો ચિકિસિતના બતાવ્યા. તે દરેકના ચાર ગુણ છે - દક્ષ, વિજ્ઞાતશાસ્ત્રાર્થ, દટકમાં, શુચિ, આ ચાર વૈધના ગુણો છે... બુહક, બહુગુણ, સંપન્ન, યોગ્ય - આ ચાર ઔષધના ગુણો છે... અનુરક્ત, શુચિ, દક્ષ, બુદ્ધિમાન - આ ચાર પરિચારના ગુણો છે... આટ્સ, રોગી-ભિષqશ્ય, જ્ઞાપક, સત્વવાનું આ ચાર રોગીના ગુણો છે. આ દ્રવ્યરોગ ચિકિત્સા કહી.
મોહરૂપ ભાવરોગની ચિકિત્સા આ પ્રમાણે - વિગઈ ત્યાગ, નિર્બલ આહાર, ઉણોદરી, આયંબિલતપ, કાયોત્સર્ગ, ભિક્ષારય, વૈયાવૃત્ય, વિચરણ, મંડલીમાં પ્રવેશ. આ પ્રમાણે મોહરોગની ચિકિત્સા છે.
[૩૬૬] ચિકિત્સકો દ્રવ્યથી જ્વારાદિ રોગોને અને ભાવથી ગાદિ પ્રત્યે, તેમાં આત્મસંબંધી - જ્વરાદિની અથવા કામાદિની ચિકિત્સા કરનાર તે આત્મ ચિકિત્સક. હવે આત્મચિકિત્સકના ત્રણ સૂત્રો
સૂગ સુગમ છે. વિશેષ એ કે - ત્ર - દેહને વિશે લોહી કાઢવા માટે ક્ષતને પોતે કરે તે વણકર, વ્રણને સ્પર્શ કરતો નથી એવા સ્વભાવવાળો છે. નોવણ પરિમર્શી • આ એક, બીજો, બીજાએ કરેલ વ્રણને સ્પર્શ કરે છે. પરંતુ વ્રણ કરતો નથી. એ રીતે અતિયાર લક્ષણ ભાવવણને કાયાથી કરે છે પણ તે વ્રણને પુનઃપુનઃ સંભાસ્વા વડે સ્પર્શતો નથી, બીજો તેને વારંવાર સંભારીને સ્પર્શે છે, પણ કાયાથી અભિલાષને કરતો નથી, કેમકે સંસારનો ભય આદિ હોય છે.
એક વ્રણ કરે છે પણ તેને પાટો બાંધવા આદિથી સંરક્ષતો નથી. બીજો કરેલ વ્રણનું સંરક્ષણ કરે છે, વ્રણને કરતો નથી. ભાવવણને આશ્રીને અતિચારને કરે છે, પણ અનુબંધને થનારો કશીલાદિનો સંસર્ગ અને તેનું નિદાન પરિહારથી રક્ષતો નથી - આ યોક. બીજો પૂર્વે કરેલ અતિયારને નિદાનના પરિહારથી રક્ષે છે, નવા અતિચાર કરતો નથી.
ઔષધિના દેવા વડે ઘણનો સંરોહ કરતો નથી તે નોવણસંરોહી. ભાવઘણની અપેક્ષાએ પ્રાયશ્ચિત અસ્વીકારી વ્રણસરોહી નથી, અન્ય પૂર્વકૃત અતિચારના પ્રાયશ્ચિતના સ્વીકાર વડે વણસંરોહી - અતિસાર ટાળનાર છે કેમકે નોવણકર - નવા અતિયાને કરનાર નથી.
આત્મચિકિત્સકો કહ્યા, હવે ચિકિત્સ્ય વ્રણ દટાંતથી પુરુષના ભેદોનો કહે છે. ચાર સૂત્રો સુગમ છે. વિશેષ આ - અંદર શક્ય છે જેનું અથતુ અદેશ્ય તે અંતઃશલ્ય.