________________
૪/૨/૩૪૩ થી ૩૪૫
બાળપણના સ્નેહી, સુહતુ - હિતૈષી, સાવ - સહચારી. અથવા એક કાર્યમાં બને પ્રવર્તનાર, ત - સાંગતિક - પરિચિત, તેઓને અમારી સાથે પરસ્પર સંકેત, પ્રતિશ્રત - અંગીકાર કરેલ છે.
- દેવલોકથી આપણા બંનેમાં જે પહેલો ચ્યવે, તે બીજાને પ્રતિબોધ કરે, તે ચોયું કારણ. * * * * * ઇત્યાદિ નિગમન સૂત્ર.
હમણાં દેવાગમન કહ્યું, તેના વડે ઉધોત થાય, વિપક્ષે અંધકાર થાય
સૂત્ર-3૪૬ -
ચાર કારણે લોકમાં આંધકાર થાય - અરિહંતનું નિવારણ થતાં, અરિહંત પ્રજ્ઞત ધર્મ નષ્ટ થતાં, પૂવનો વિચ્છેદ થતાં, અગ્નિ નષ્ટ થતાં.
ચાર કારણે લોકમાં ઉધોત થાય - અરિહંતનો જન્મ થતા, અરિહંતો દીક્ષા લે ત્યારે, અરિહંતોના જ્ઞાનોત્પન્ન ઉત્સવે, અરિહંત નિવણિોત્સવે.
એવી રીતે દેવાંધકાર, દેવોહોત, દેવમહિપાન, દેવોનું એકત્ર થd, દેવોનો કોલાહલ [આ બધામાં ચાર કારણો કહેવા]
ચાર કારણે દેવેન્દ્રો મનુષ્યલોકમાં જલ્દી આવે છે. એમ જે ત્રીજા સ્થાનમાં કહ્યું તેમ યાવતું લોકાંતિક દેવ મનુષ્યલોકમાં જલ્દી આવે છે - (૧) અરિહંતોનો જન્મ થતાં - યાવત - (૪) અરિહંત નિવણિ મહોત્સવમાં.
• વિવેચન-૩૪૬ -
સૂત્ર સ્પષ્ટ છે. પણ લોકને વિશે દ્રવ્યથી અને ભાવથી અંધકાર જ્યાં જે થાય તે જાણવું. અરિહંતાદિના વિચ્છેદમાં દ્રવ્યથી અંધકાર થાય છે, કેમકે તેના ઉત્પાદરૂપ છે. છત્રભંગાદિ જોદઘાતની જેમ. અતિ વિચ્છેદમાં દ્રવ્યથી જ અંધકાર થાય છે કેમકે તેનો તેવો સ્વભાવ છે. •x• ભાવથી પણ અંધકાર થાય, કેમકે દુષમકાળમાં આગમાદિનો અભાવ હોય છે.
પૂર્વે દેવાગમન કહ્યું, હવે દેવાધિકાર વિશિષ્ટ સૂત્રને વિસ્તારથી કહે છે - સૂત્ર સુગમ છે. વિશેષ આ - લોકોધોત ચારે સ્થાનોમાં દેવના આગમચી છે. જન્મ આદિ ત્રણમાં તો સ્વ-રૂપથી પણ થાય છે. જેમ લોકાંધકાર તેમ દેવાંધકાર પણ ચાર કારણે થાય છે. દેવ સ્થાનોમાં પણ અરિહંતાદિ વિચ્છેદકાળે વસ્તુમાહાભ્યથી ક્ષણ માત્ર અંધકાર થાય, એમ અહતના જન્માદિમાં દેવોના સ્થાનમાં ઉધોત થાય છે.
દેવ સન્નિપાત - મિલાપ, તિવા - દેવોની લહેરી - કલોલ, રેવા - પ્રમોદપૂર્વક કલકલ.. એમ જ દેવેન્દ્રો, મનુષ્યલોકમાં અહંતુ આદિના જન્માદિમાં આવે, જેમ સ્થાન-3, ઉદ્દેશો-૧-માં કહ્યું, તેમ દેવેન્દ્રોના આગમનથી લોકાંતિક સૂત્રપર્યા કહેવું. પરિનિર્વાણ મહોત્સવમાં આવે તે જોયું કારણ અહીં વિશેષ છે અરિહંતોના જન્માદિમાં દેવાગમન કહ્યું હવે અરિહંતોના પ્રવચનાર્થે દુઃસ્થિત સાધુને દુ:ખશય્યાદિ બે સૂત્ર કહે છે–
• સૂત્ર-૩૪૩,૩૪૮ - ચાર પ્રકારે દુ:ખશય્યા કહી - તેમાં આ પહેલી દુ:ખશા કોઈ મુંડિત
૯૪
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ થઈને ઘેરથી નીકળી અણગર પdજ્યા લઈ શંકા, કાંક્ષા, વિચિકિત્સા, દ્વિધાભાવને પામે, કલુષતા પામી નિન્ય પ્રવચનની ગ્રહદ્રા ન કરે, પ્રતીતિ ન કરે, રુચિ ન કરે નિર્થીિ પ્રવયનની શ્રદ્ધા ન કરતો, પ્રીતિ ન કરતો રચિ ન કરતો મનને ઉંચુ-નીચું કરે છે, ધર્મથી ભ્રષ્ટ થાય તે દુઃશસ્યા-૧.
હવે બીજી દુઃખાસ્યા - તે મુંડ થઈને ઘેરથી નીકળી ચાવતુ પતજિત થઈ સ્વકીય લાભથી તુષ્ટ ન થાય, બીજાના લાભની આશા કરે, ગૃહ-પ્રાર્થનાઅભિલાષા કરે, બીજાના લાભની આશા યાવત અભિલાષા કરતો મનને ઉંચનીચું કરે, ધર્મથી ભ્રષ્ટ થાય તે બીજી દુઃખશય્યા-ર.
હવે બીજી દુ:ખશય્યા - તે મુંડ થઈ ચાવતુ દીક્ષા લઈ દિવ્યમાનુષ કામભોગની આશા યાવત્ અભિલાષા કરે, દિવ્યમાનુર્ષિક કામભોગની આશા યાવત્ અભિલાષા કરતો મનને ઉંચુંનીચું કરે, ભ્રષ્ટ થાય તે દુ:શિસ્યા-3.
હવે ચોથી દુઃખશય્યા - તે મુંડ થઈ યાવત દીક્ષા છે, તેને એમ થાય કે જ્યારે હું ગૃહવાસમાં વસતો હતો ત્યારે સંભાધન-પરિમર્દન-ગામઆખ્યાન, ગમ પ્રHIલન પામતો હતો. જ્યારથી હું મુંડ યાવતુ પતંજિત થયો છું ત્યારથી સંભાધન યાવતુ નાન પામતો નથી. તે સંભાધનાદિની આશા યાવ4 અભિલાષા કરે. આ સંબાદાન યાવત સ્નાનની આશા કરતો યાવતું મનને ઉંચુ-નીચું કરે અને ધર્મભ્રષ્ટ થાય તે ચોથી દુઃખશય્યા.
ચાર સુખશસ્યાઓ કહી • તેમાં આ પહેલી સુખશા - તે મુંડ થઈને ઘેરથી નીકળી અણગાર dજ્યા લઈને નિગ્રન્થ પ્રવચનમાં નિઃશંકિત, નિષ્કાંક્ષિત, નિર્વિચિકિત્સક, દ્વિધા ભાવને પ્રાપ્ત કgષતા ન પામેલ, નિન્જ પ્રવચનની શ્રદ્ધા કરે પ્રીતિ કરે રુચિ કરે, નિન્ય પ્રવચનની શ્રદ્ધા કરતો, પ્રીતિ કરતો, રુચિ કરતો મનને ઉંચ-નીચું ન કરે, ધર્મથી ભ્રષ્ટ ન થાય તે પહેલી સુખ શય્યા.
- હવે બીજી સુખશય્યા - તે મુંડ યાવતુ ધ્વજિત થઈને પ્રાપ્ત લાભથી તુષ્ટ થાય, બીજાના લાભની આશા ન કરે, પૃહા ન કરે, પ્રાર્થના ન કરે, અભિલાષા ન કરે, બીજાના લાભની આw ચાવતુ અભિલાષા ન કરતો મનને ઉંચ-નીચું ન કરે, ભ્રષ્ટ ન થાય તે બીજી સુખશા .
હવે ત્રીજી સુખશય્યા - મુંડ યાવતું પતંજિત થઈને દિવ્યમાનુર્ષિક કામભોગની આશા યાવતુ અભિલાષા ન કરે. દિવ્યમાનુર્ષિક કામભોગની આશા ચાવતુ અભિલાષા ન કરતો મનને ઉંચ-નીચું ન કરે, ધર્મભ્રષ્ટ ન થાય તે ત્રીજી સુખશવ્યા.
- હવે ચોથી સુખશા - તે મુંડ થઈને ચાવતું પતંજિત થઈને, તેને એમ થાય કે . જે તે હe, નિરોગી, બલિષ્ઠ, શ્રેષ્ઠશરીરી એવા અરહંત ભગવંત કોઈપણ ઉદાર, કલ્યાણકારી, વિપુલ, આદરપૂર્વક, અચિંત્ય શક્તિયુકત અને કર્મયના કારણભૂત તપોકર્મ અંગીકાર કરે છે, હું આગ્રુપગર્મિક • ઔપકમિક વેદનાને સમ્યક સહેતો નથી, મતો નથી, તિતિtતો નથી, આધ્યાસિત કરતો