________________
3/૩/૧૯૫
૧૯
ર00
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
૨-તિલોદક-તલ વગેરે ધોવાનું પાણી, તુષોદક - ડાંગરનું ધોવાણ, જવનું પાણી... 3- આયામવન - ઓસામણ, સીવીરવ - કાંજીનું પાણી, શુદ્ધ-વિવાદ - ગરમ પાણી... ૪- ૩પત - ભોજન સ્થાને લાવીને મૂકેલ ભોજન, નવ • પ્રહણકાદિ, જે લાવેલું તે ફળિકોપહત, તે અવગૃહીતા નામક પાંચમી પિંડોષણાના વિષયભૂત છે. વ્યવહાર ભાણમાં કહ્યું છે . નિત - વ્યંજન અથવા ભઠ્ય પદાર્થો વડે બનેલું છે પ્રહેણક, જે ખાવાનું ઇચછાવાળા પાસે લાવેલ તે શુદ્ધોપહત, આ પાંચમી પિચૈષણા છે.
તથા - શુદ્ધ - અલેપકૃત શુદ્ધ ભાત. જે જમનારની પાસે લાવેલ તે શુદ્ધોપહd, આ અપલપા નામની ચોથી પિડૅષણાના વિષયભૂત છે.
#- ખાવાની ઇચ્છાવાળાએ ગ્રહણ કરેલ ભાત આદિમાં હાથ નાંખેલ છે, તે જ્યાં સુધી મુખમાં કવલ નવી નાંખ્યો ત્યાં સુધી લેપ કે અલેપકૃત સ્વભાવવાળું છે તે. એવા પકાનું વાવેલ તે સંસૃષ્ટોપહત, આ ચોથી એષણાપણા ભજનાવાળું. છે, કેમકે આનો લેપકૃત કે અલેપકૃત સ્વભાવ છે. આ ગાથા છે - શુદ્ધ, અપકૃત કે શુદ્ધ ઓદન તે સંસ્કૃષ્ટ તે ખાવાની ઇચ્છાવાળાને લેપકૃત કે અલેપકૃત પણ હોય છે. અહીં ત્રણ પ્રકારમાં એક, બે, ત્રણના સંયોગ વડે સાત અભિગ્રહવાળા સાધુઓ હોય છે.
૫- ૩:વ-કુતિત - કોઈ પણ પ્રકારે દાતારે ગ્રહણ કરેલું ભોજન આદિ. મયTUTfd - દાતાર જે હાથ વડે ગ્રહણ કરે છે. આ છઠ્ઠી પિચૈષણા છે.
વૃદ્ધ વ્યાખ્યા આ પ્રમાણે છે - પીરસનાર થાળીમાંથી ભાત ગ્રહણ કરીને જેના માટે દેવાને ઇચ્છે, તેના ભાઇનમાં નાખવાને તૈયાર થયો હોય ત્યારે જમવારે કહ્યું - ‘મને ન આપ’ આ અવસરે સાધુએ “ધર્મલાભ' આપ્યો ત્યારે પીરસનાર કહે, હે સાધુ ! પાત્રને માંડો. ત્યારે સાધુના પાત્રમાં ભાત વહોરાવ્યો. અહીં સાધુના પ્રયોજનમાં ગૃહસ્થ હાથ જ ચલાવ્યો. બીજું ગમનાદિ કંઈ પણ ન કર્યું, એમ જઘન્યઆહત થયું. આવું વ્યવહારભાષ્યમાં પણ છે. પીરસનાર, સ્થાનથી ચલિત ન થઈને રસવતીના ભાજનથી ખાવાના પાત્રમાં નાંખે છે, તે સંહૂિયમાન અવગૃહીત જાણવું. અહીં શ્લોક છે–
જ્યાં પીરસનાર, જમનાર માટે લાવેલ આહારને પીસતો, જમનારના વચનથી. મુનિને આપે છે. આ છઠ્ઠી એષણા છે, તથા જે બનાવેલ ભોજનના થાળ આદિમાં નાંખે છે, તે આસ્પેકપ્રક્ષિપ્ત અવગૃહીત. અહીં વૃદ્ધ વ્યાખ્યા આ પ્રમાણે છે : આહાદને માટે ભાતને વિશાળ અને ઉંચે ઉપડતા કાંસાદિ ભાજનને વિશે નાંખેલ છે, તે પગમાંથી જમનારા માટે આપ્યું, તેમાંથી બાકી રહેલ ભોજનને ફરી ખુલ્લા મુખવાળા ભાજનમાં નાખતા કે ખુલ્લા મુખવાળા ભાજનમાં પીરસતા આપે તે ત્રીજું અવગૃહિત. - X - ૪ -
પ્રિન] - મુખમાં નાંખે તે મુખ્ય એવો અર્થ હોવા છતાં પિઠર આદિના મુખમાં પ્રોપ એવી વ્યાખ્યા કેમ કરી? [સમાધાન મુખમાં પ્રક્ષેપનું વ્યાખ્યાન જુગુપ્સા થવાથી અયુક્ત છે. • x • માટે પિઠરાદિના મુખમાં પ્રક્ષેપનો આદેશ છે. કેમકે તેમ કરવાથી
ગુપ્તાનો અભાવ થાય.
૬- અવE - જેનું ઉદર ઊભું છે તે અવમોદર અથવા ઉણું ઉદર તે અવમોદર, તેના ભાવ તે અવમોદરતા • x • અથવા ઉદને ઉભું કરવું તે અવમોદરિકા, આ શબ્દની વ્યુત્પતિ માત્ર છે, પ્રવૃત્તિ તો ન્યૂનતા માગમાં છે તેમાં એક વારૂપ પહેલો ભેદ જિનકલિકાદિને જ હોય છે, બીજાને નહીં. કેમકે શાસ્ત્રીય ઉપધિના અભાવે તો સમગ્ર સંયમનો અભાવ થઈ જાય, અથવા અધિક ન ગ્રહણ કરવારૂપ ઊનોદરતા છે. કહ્યું છે કે - જે ઉપકરણ ઉપકારમાં વર્તે તે ઉપકરણ છે, જે અધિક સખે તે અધિકરણ છે. અયતનાવાળો અયતના વડે જે ઉપકરણ ધારણ કરે તે અધિકરણરૂપ છે.
વળી ભાપાનની અવમોદરતા પોતાના આહારના પ્રમાણના પરિત્યાગથી જાણવી. કહ્યું છે કે - પરપને નિશે બગીશ કોળીયા આહાર કુક્ષિપુક છે અને સ્ત્રીને અઢાવીશ કોળીયા આહાર હોય. કોળીયાનું આહાર હોય. કોળીયાનું પ્રમાણ કુકડીના ઇંડાના પ્રમાણ જેટલું છે અથવા સુખપૂર્વક મુખમાં પ્રવેશ થઈ શકે તેટલું પ્રમાણ જાણવું. આ ઊણોદકિા આઠ, બાર, સોળ આદિ ક્રમથી કહેલી છે. કહ્યું છે કે - એકથી આઠ કવલ પર્યન્ત અલ્પાહાર, બાર પર્યન્ત અપાદ્ધ, સોળ પર્ય દ્વિભાગ, ચોવીશ પર્યન્ત પ્રાપ્ત અને એક્ટીશ સુધી કિંચિત્ જૂન ઊણોદરિકા જાણવી. આ જ પ્રમાણે પાણીને વિશે પણ ઊણોદકિા કહેવી..
ભગવતી સૂત્રમાં પણ કહ્યું છે - કુકડીના ઇંડાના પ્રમાણવાળા 3૨ કવલ આહાને ખાવા છતાં પ્રમાણપાત એવી વક્તવ્યતા હોય, તેનાથી એક કવલ વડે પણ ન્યૂન આહાને આહારતો શ્રમણ નિર્ગુન્થ પ્રકામરસ ભોજી નથી એવી વકતવ્યતા હોય. વળી ભાવ ઊણોદરિકા ક્રોધાદિના ત્યાગરૂપ જાણવી.
કહ્યું છે * જિનેશના વયનની ભાવનાથી પ્રતિદિન ક્રોધાદિનો ત્યાગ કરવો. તેને વીતરાગોએ ભાવ ઊણોદરિકા કહેલી છે.
૩-ઉપકરણ ઉણોદરિકાના ભેદોને કહે છે - એક વસ્ત્ર જિનકલિકોને હોય, એક પાત્ર જિનકલિકોને હોય તેવું પણ વચન છે તથા સંયમને આ ઉપકારક છે એવી પ્રીતિ વડે મલિનાદિને વિશે અપતિ ન કરવા વડે અથવા સંયમીને સંમત ઉપધિનોજોરણાદિનો સ્વીકાર તે વિયત્તોવસાન. પૂર્વે કહેલાના હવે બધા વિપર્યય ભેદોને કહે છે
૮- તકો ઇત્યાદિ સ્પષ્ટ છે. વિશેષ એ કે હિતાય - અપચ્ચને માટે, અમુક • દુ:ખને માટે, અક્ષમાવ - અયુક્તત્વને માટે, નિઃશ્રેયાય - અમોને માટે,
નાનુIrfમવાવાવ - ન શુભના અનુબંધને માટે, જૂનનતા આd સ્વરે બોલવું. વUતા - શય્યા, ઉપાધિ આદિના દોષો કાઢીને બડબડાટ કરવો તથા અપધ્યાનતા - આd-રૌદ્રધ્યાન થાવવું.
૯-ઉક્ત સૂત્રથી વિપરીત સૂત્ર, સુખને માટે આદિ સ્પષ્ટ છે. ૧૦-નિગ્રન્થોને પરિહરવા યોગ્ય ત્રણ વસ્તુ. જેના વડે પીડા થાય તે શલ્ય,