________________
૨/ભૂમિકા
૨૩૧
૨૩૨
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨
કહે છે • પયક્તિ ભાવ-સામર્થ્ય, તેમાં મને શબ્દ વપરાય છે. માત્ર એટલે સમર્થ. લોકોતરમાં પણ નાā તે તવ - X - HTTણ તે તને શરણ આપવા સમર્થ નથી. (તેમ કહ્યું. અન્યો પણ કહે છે
મૂળ દ્રવ્યને સમજવું, એ જ રથ પર ચઢેલો, વસ્તુમાં થતા ફેરફાર રૂપ પરિયો સમજવા. યુક્તિઓ સમજવી. તેવો વાદી બીજા કુવાદીઓને જીતવા સમર્થ થાય છે. આ મ« શબ્દનો પહેલો અર્થ કહ્યો.
મને નો બીજો અર્થ અલંકાર-આભૂષણ થાય છે. - X - X -
ત્રીજો અર્થ-૩૪ન્ને શબ્દ ‘પ્રતિષેધ' અર્થમાં જાણવો. જેમકે - અન્ન છે દવાન હવે મારે ઘરમાં રહેવું નથી - x • વગેરે. વળી કહ્યું છે–
કુતીર્થોની સેવના નથી કરવી, માટે તેનું પ્રયોજન નથી. કામગુણોનું સેવન કરવું નથી. અહીં મૂળ શ્લોકમાં ત્રણ વખત અશબ્દ છે.
આ અધ્યયનમાં આ ત્રીજા પ્રતિષેધ વાસી ‘મન’ શબ્દનો અધિકાર છે, તે કહે છે - અન્ને શબ્દના ત્રણ અર્થ છતાં ન-કારને આધીન અને શકદ હોવાથી પ્રતિષેધ અર્થ જ લેવાનો છે. તેના નિયુક્ત વિધાનથી આ અર્થ છે. ૧ એને વાત • જ્યાં માંગેલું આપવામાં નિષેધ નથી તે - “નાલંદા”. નાલંદા શબ્દથી “બહારનો ભાગ” તે જાણીતું છે. તે સદા આલોક, પરલોકના સુખહેતુ હોવાથી સુખપદ છે. રાજગૃહી નગરની બાહિસ્કિા ધન-કનકના સમૃદ્ધત્વથી અને સારા સાધુના સમાગમથી સર્વ કામપ્રદ છે. હવે પ્રત્યયનો અર્થ બતાવવા કહે છે.
નાલંદાની નજીક મનોરથ નામક ઉધાનમાં ઇન્દ્રભૂતિ ગણઘરે ઉદક નામના નિર્મળે પૂછેલ તેિના ઉત્તરો આપ્યા તેથી જ આ અધ્યયન છે. તે નાલંદામાં કહ્યું માટે નાલંદીય છે. જેમ આ અધ્યયન નાલંદામાં થયું તેમ આગળ પાસાવચ્ચેન ઇત્યાદિ સૂત્ર સ્પેશિક ગાથા બતાવશે. હવે સૂકાતુગમમાં અખલિતાદિ ગુણયુક્ત સૂત્ર કહે છે
• સૂત્ર-૯૩,૨૯૪ અપૂર્ણ
તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું, તે ઋદ્ધ-સ્વિમિન્સમૃદ્ધચાવ-પ્રતિરૂપ હતું. તે રાજગૃહ નગરની બહાર ઇશાન ખૂણામાં નાલંદા નામની બાહિરિકા-ઉપનગરી હતી. તે અનેકશત ભવનોથી રચાયેલી યાવતું પ્રતિરૂપ હતી.
તે નાલંદા બાહિરિકામાં લેપ નામે ગાથાપતિ હતો. તે ધનીક, દિપ્ત, પ્રસિદ્ધ હતો. વિસ્તીર્ણ વિપુલ ભવન-શયન-આસન-ધ્યાન-વાહનથી પરિપૂર્ણ હતો. તેની પાસે ઘણાં ધન-સોનું-ચાંદી હતા. તે ધનના અર્જનના ઉપાયોનો જ્ઞાતા અને અનેક પ્રયોગોમાં કુશળ હતો. તેને ત્યાં લોકોને ઘણાં H-પાણી અપાતા હતા. તે ઘણાં દાસ-દાસી-ગાય-ભેંસ-ઘેટાનો સ્વામી હતો. ઘણાં લોકોથી પરાભવ પામતો ન હતો.
• વિવેચન-૭૯૩,૭૯૪-અપૂર્ણ
[૯] આ સત્રનો અનંતર-પરંપર સૂત્ર સાથે સંબંધ કહેવો. ગત અધ્યયનનું છેલ્લું સૂત્ર આ હતું - આદાનવાનું ધર્મ કહે છે. ધર્મના બે ભેદ • સાધુનો, શ્રાવકનો.
પૂર્વોકત બંને અંગ સૂત્રોમાં પ્રાયઃ સાધુનો આચાર કહ્યો. અહીં શ્રાવકાચાર કહે છે. પરંપર સૂત્ર સંબંધ આ પ્રમાણે- બોધ પામે. શું બોધ પામે ? તે અહીં કહે છે.
હવે સૂત્રાર્થ
જે કાળે જે અવસરે રાજગૃહ નગર ચોક્ત વિશેષણ વિશિષ્ટ હતું, તે કાળ • તે સમયે આ કહે છે. રાજગૃહ નગરીમાં મોટા પ્રાસાદો હતા. તે પ્રાસાદિત કે આભોગવાળું હતું. તેથી દૃષ્ટિ સુખના હેતુરૂપ દર્શન યોગ્ય હતું. તેનું રૂપ આંખ ખેંચે તેવું • અભિરૂપ હતું. અનન્ય સર્દેશ-પ્રતિરૂપ હતું. અથવા સ્વર્ગના પ્રતિબિંબ જેવું હતું. આવું રાજગૃહ નગર હતું. તે રાજગૃહની બહાર ઇશાન ખૂણામાં નાલંદા નામે બાહિકિા હતી. તે અનેક શત ભવન વડે સન્નિવિષ્ણ-સંકીર્ણ હતી.
[૯૪-પૂણ] તે નાલંદામાં લેપ નામનો કૌટુંબિક હતો. તે દ્ધિવાળો, તેજસ્વી, સર્વજન વિખ્યાત, વિસ્તીર્ણ વિપુલ શયન આસનાદિ વડે યુક્ત, ધન કમાવવા માટે સાનપરા, ઉંટમંડળી આદિ તથા પ્રયોજન-પ્રયોગ-તે આયોગ-પ્રયોગ વડે યુક્ત તથા અહીં-તહીં વિક્ષિત પ્રયુર ભોજન-પાન અને ઘમાં દાસ-દાસીથી પરિવરેલ હતો. ઘણાં લોકોમાં માનનીય હતો. આ રીતે તેની આ લોકમાં અનેક ગુણયુક્ત દ્રવ્ય સંપદા બતાવી. હવે પરલોકના ગુણો બતાવીને ભાવસંપદા કહે છે
• સૂત્ર-૭૯૪ [શેષ ભાગી
તે લેપ નામક ગાથાપતિ શ્રમણોપાસક પણ હતો. તે જીવ-જીવાદિનો જ્ઞાતા થઈ ચાવ4 વિચરતો હતો. તે નિર્ગસ્થ પ્રવચનમાં નિ:શંકિત નિકાંક્ષિત, નિર્વિચિકિત્સ, લબ્ધાર્થ, ગૃહિતાર્થ, પુચ્છિતાર્થ, વિનિશ્ચિત-આર્થ, અભિગૃહિતાર્થ, અસ્થિ-મજાવતું ધમનુિરાગરd હતો. [કોઈ પૂછે તો કહેતો હે આયુષ્યમાન ! આ નિર્ગસ્થ પ્રવચન જ સત્ય છે, પરમાર્થ છે, બાકી બધું અનર્થ છે. સ્ફટિકમય યશવાળું છે તેના દ્વાર સદા ખુલા રહેતા, તપુર પ્રવેશ તેને માટે ખુલ્લો હતો. તે ચૌદશ-આઠમ-પૂનમ-અમાસમાં પતિપૂર્ણ પૌષધનું સમ્યફ અનુપાલન કરતો હતો. શ્રમણ-નિર્ગાને તથાવિધ એષણીય અરાન-પાન-ખાદિમ-વાદિમ વડે પ્રતિલાભિત કરતો, ઘણાં શીલ-વ્રત-ગુણ-વિરમણ-પ્રત્યાખ્યાન-પૌષધોપવાસ વડે પોતાના આત્માને ભાવિત કરતો વિચરતો હતો.
• વિવેચન-૩૯૪ [શેષ ભાગ.
તે લેપ નામક ગૃહસ્થ સાધુને નિત્ય સેવતો શ્રમણોપાસક હતો. આ વિશેષણથી તેની જીવાદિ પદાર્થ આવિર્ભાવક શ્રુતસંપદા જણાવી છે, તે જ દશવેિ છે - જીવ અજીવાદિને જાણતો હતો. દેવ-અસુરાદિ દેવગણ વડે હારે નહીં અને ધર્મથી ચુત ન થાય તેવો હતો. આ વિશેષણસમૂહ વડે તેનું સમ્યજ્ઞાાન બતાવ્યું. હવે તેનું વિશિષ્ટ સમ્યગદર્શનિત્વ બતાવવા કહે છે - આરંતુ પ્રવચનમાં તે દેશથી કે સર્વશી શંકારહિત એવો નિઃશંક હતો. જે જિને કહ્યું તે નિઃશંક સત્ય છે, તેમ માનતો.
તથા અન્યાન્ય દર્શન ગ્રહણરૂપ કાંક્ષાથી રહિત-નિરાકાંક્ષ હતો, ચિતમાં વિહુતિ કે વિદ્વાનની ગુપ્સાથી હિત નિર્વિચિકિસ હતો. તેથી પરમાઈપ અને