________________
૨/૪-૩૦૨
૧૮૫
તીણ બુદ્ધિ વડે પ્રસિદ્ધ નથી કે તેના ઉપર શત્રુભાવ થાય. આથી એ સિદ્ધ થયું કે એવા આપણાથી તદ્દન અજાણ્યા જીવો પરત્વે શત્રુ ભાવ કેમ થાય ? તેમ એ જીવો ઉપર કોઈપણ જીવ અશઠ ભાવે હેપી દંડ દેનારો કેમ થાય ? બાકી સુગમ છે. આમ હોવાથી સર્વે જીવોને ને હણવાના પચ્ચખાણ કરવાની જરૂર નથી.
• સૂઝ-903 -
આચાર્ય કહે છે - અહીં ભગવંતે બે ટાંતો કહ્યા છે. સંજ્ઞી ટાંત અને અસંજ્ઞી ટાંત. સંજ્ઞી ટાંત આ પ્રમાણે - જે આ સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તક જીવ છે, કોઈ પણ તેમાંથી-પૃથ્વીકાયથી ત્રસકાર્ય પર્યન્તના છ જવનિકાચમાંથી પૃથવીકાય દ્વારા પોતાનું કાર્ય કરે છે કે કરાવે છે, ત્યારે તેને એમ થાય છે કે હું પૃથ્વીકાયથી કાર્ય કરું છું અને કરાવું છું. તેને ત્યારે એમ થતું નથી કે તે
કે તે પૃeતીકાયથી કાર્ય કરે - કરાવે છે. તેથી તે પુરુષ પૃથ્વીકાયનો અસંયત-અવિરત-અપતિeત પ્રત્યાખ્યાન પાપકમ થાય છે. આ પ્રમાણે ત્રસકાય પર્યન્ત કહેવું જોઈએ. જે કોઈ પુરુષ છ કાયના જીવોથી કાર્ય કરે : કરાવે છે, તેને એમ થાય છે કે હું છ ઇવનિકાયથી કાર્ય શું - કરાવું છું, પણ તેને એમ નથી થતું કે આ કે તે જીવોથી કાર્ય કરે - કરાવે છે. કેમકે તે છ એ અવકાયથી કાર્ય કરે - કરાવે છે. તેથી તે છ અવનિકાયનો અસંયત, અવિરત, અપતિહd પચ્ચકખાય પાપકમાં છે અને પ્રાણાતિપાત યાવત મિથ્યાદનિશલ્ય પોને સેવે છે.
આ રીતે ભગવંતે અસંયત, અવિરત, પાપકર્મોનો નાશ અને પ્રત્યાખ્યાન ન કરનાર કહ્યો. સ્વપ્ન પણ ન જાણતો પાપકર્મો કરે છે. • સંજ્ઞીદષ્ટાંત.
હવે સંજ્ઞીનું ટાંત કહે છે - પૃવીકાયિક ચાવ4 વનસ્પતિકાયિક અને બસસંજ્ઞક અમનક જીવ છે તે સંજ્ઞી છે. તેઓમાં તર્ક-સંજ્ઞા-પ્રજ્ઞા-મન કે વાણી કંઈ નથી. તેઓ વર્ષ કરતા નથી, બીજા પાસે કંઈ કરાવતા નથી કે કરનારને અનુમોદતા નથી. તો પણ તે અજ્ઞાની સર્વ જીવો યાવત્ સર્વે સત્વોના દિન-રાત, સુતા-જાગતા બુ બની રહે છે, મિશ્રાવ સ્થિત રહે છે. નિત્ય પાઠ-વ્યતિપાત ચિતદંડ થઈ પ્રાણાતિપાતથી મિથ્યાદશનશચના પાપોમાં પ્રવૃત્ત રહે છે. આ રીતે તેમને મન નથી, વચન નથી તો પણ તે સર્વે પાણી લાવવું સવોને દુ:ખ-શોક-વિતા-પિzણ અને પરિતાપ આપીને તેઓ દુ:ખ-શોક ચાવતું પરિતાપ, વધ, બંધન, પરિકલેશથી અવિરત હોય છે.
I m કારણથી તેઓ અસંજ્ઞી હોવા છતાં રાત-દિન પ્રાણાતિપાત યાવતું પરિગ્રહ તેમજ મિથ્યાદર્શન સુધીના પાપોમાં રત રહે છે.
સર્વે યોનિઓના પ્રાણી સંજ્ઞી થઈને અસંજ્ઞી અને અસંજ્ઞી થઈને સંજ્ઞા થાય છે. તે સંજ્ઞી કે સંજ્ઞી બનીને અહીં પાપકર્મોને પોતાનાથી અલગ ન કરીને, ન ખંખેરીને, ન છેદીને તેનો પશ્ચાત્તાપ ન કરીને તે અસંજ્ઞી કાયથી સંજ્ઞીકામાં કે સંજ્ઞીકાયથી અસંજ્ઞીકામાં કે સંજ્ઞીકાયથી સંજ્ઞીકાયમાં કે અસંતીકાયથી અસંજ્ઞીકાયમાં સંક્રમે છે. જે આ સંજ્ઞી કે અસંજ્ઞી છે તે બધાં
૧૮૬
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ મિથ્યાચારી, સદૈવ શઠાપૂર્વક હિંસાત્મક ચિત્તવાળા થઈને પ્રાણાતિપાતથી મિથ્યાદશનશલ્ય સુધીના પાપોનું સેવન કરે છે.
આ કારણથી ભગવંતે તેમને અસંયત, અવિરત, પત્યાખ્યાત પાપકર્મ, સક્રિય, અસંવૃત્ત, એકાંત દંડવાળા, એકાંત બાળ, એકાંત સુપ્ત કહ્યા છે. તે અજ્ઞાની જીવ ભલે મન-વચન-કાયાનો પ્રયોગ વિચારપૂર્વક કરતા નથી તથા [હિંસાની સ્વપ્ન પણ જોતા નથી, તો પણ પાપકર્મ કરે છે.
• વિવેચન-903 :
ઉકત વાત કહી આચાર્ય બતાવે છે કે - ભલે બધાં જીવો દેશ-કાલ-સ્વભાવ આદિથી દૂર રહીને વધની ચિંતામાં ન હોય, તો પણ તેઓ અવિરતિ નિમિતે વૈરભાવથી મુક્ત નથી. આ વિષયને સુખેથી જાણવા તીર્થકર ભગવંતે બે દષ્ટાંત કહ્યા છે. સંજ્ઞી દેટાંત અને અસંજ્ઞી દષ્ટાંત.
૦ સંદેટાંત - જે આ પ્રત્યક્ષ દેખાતા છ પયક્તિવાળા, ઇહાનાપોહવિમર્શરૂપ સંજ્ઞાવાળા તે સંજ્ઞી. પાંચ ઇન્દ્રિયવાળા, કરણ પતિક જીવો છે. તેમાંથી કોઈ એક છ જવનિકાયોને ઉદ્દેશીને એવી પ્રતિજ્ઞા કરે કે - હું છ જવનિકાયમાંથી એક પૃથ્વીકાય-વાલુકા, શિલા, પત્થર, લવણાદિથી કાર્ય કહીશ. તે કૃતપતિજ્ઞ તેનાથીતેમાં તેના વડે કરે - કરાવે. હું બીજા કાયોથી નિવૃત્ત છું. તેવાને એવો વિચાર રહે કે - હું પૃથ્વીકાય વડે જ કાર્યો કરું - કરાવું છું. તે પૃથ્વીકાયથી અનિવૃત, અપતિed પ્રત્યાખ્યાત પાપકર્મી થાય છે. તેમાં ખોદવું, રહેવું, બેસવું, સુવું, મળ-મૂત્રાદિ કરણની ક્રિયા સંભવે છે.
આ પ્રમાણે - X - અપકાય વડે સ્નાન, પાન, અવગાહન, ભાંડ-ઉપકરણને ધોવા વગેરે ક્રિયા અપકાયના નિયમવાળો કરે છે. તેઉકાય વડે પચન-પાચન, તાપનપ્રકાશનાદિ તેઉકાયપ્રતિજ્ઞા કરે છે. વાયુ વડે પંખો, વિંઝણો, નાવમાં સઢ ચલાવવું આદિ વાયકાય પ્રતિજ્ઞા કરે છે. વનસ્પતિ વડે કંદ, મૂલ, પુષ્પ, ફળ, પગ, છાલ, શાખાદિનો ઉપયોગ કરે છે. એ રીતે અન્ય જીવોમાં જાણવું.
તથા કોઈ જ જીવનિકાયોમાં અવિરત, અસંયત થઈને તેના વડે સાવધાનુષ્ઠાન સ્વયં કરે છે કે કરાવે છે. તેને કોઈ પ્રતિજ્ઞા નથી. તેને જોવો વિચાર થાય છે કે હું છ એ જીવનિકાયો વડે સામાન્યથી કાર્ય કરું છું. • x • તે તે છે જીવનિકાયોમાં અસંયત, અવિરત, અપ્રતિહત પ્રત્યાખ્યાત પાપકર્મવાળો થાય છે. આ પ્રમાણે મૃષાવાદમાં પણ જાણવું કે - મેં આ જૂઠું કહ્યું. મારે આવું બોલવું ન જોઈએ તે મૃષાવાદથી અનિવૃત હોવાથી અસંયત થાય છે. એ રીતે અદત્તાદાનને આશ્રીને -x - મૈથુન અને પરિગ્રહના વિષયમાં તથા ક્રોધાદિ કષાયોના વિષયમાં પણ જાણવું.
તે રીતે તે હિંસાદિ ન કરતો હોય તો પણ અવિરત હોવાથી તેના નિમિતનો કમશ્રિવ થાય છે. તે અવિરતિના કારણે કર્મો એકઠા કરે છે, એ રીતે દેશ-કાલસ્વભાવ વડે વિપકૃષ્ટ હોવા છતાં તે બધાં જીવોને શગુરૂપ છે. તે નિમિતના કમોં બાંધે છે. આ સંજ્ઞી દૃષ્ટાંત કહ્યું. તે કદાચ એક પૃથ્વીકાયને જ હણે, બીજાથી નિવૃત્ત રહે.