________________
૨/૨/-/૬૬૬
૧૪૧
૧૪૨
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨
કુટીર બાંધીને રહેતા આવસયિકો- તેઓ પણ પાપસ્થાનથી કંઈક નિવૃત છતાં પ્રબળ મિથ્યાત્વથી હણાયેલ બુદ્ધિવાળા છે, તેઓ ઉપવાસાદિ મહા કાયકલેશથી કદાચ દેવગતિ પામે, તો પણ આસુરિક સ્થાનમાં કિબિષિકરૂપે ઉત્પન્ન થાય છે. ઇત્યાદિ બધું પૂર્વવત્ કહેવું - ચાવતું - ત્યાંથી અવીને મનુષ્યભવ પામીને પણ જન્મમૂક કે જમાંધ થાય છે. આ રીતે આ સ્થાન અનાર્ય, અપૂર્ણ, અનૈયાયિક ચાવતું એકાંત મિથ્યા અને સર્વથા અસાધુ છે. ત્રીજા મિશ્રસ્થાનનું સ્વરૂપ કહ્યું.
અધર્મ-ધર્મરૂપ મિશ્રસ્થાન કહ્યું, હવે તેના આશ્રિત ‘સ્થાની'ને કહે છે અથવા પૂર્વનો વિષય વિશેષ ખુલાસાથી કહે છે
• સૂત્ર-૬૬૭ -
હવે પ્રથમ સ્થાન ધર્મપક્ષનો વિચાર કરીએ છીએ - આ લોકમાં પૂવદ ચારે દિશામાં કેટલાંયે મનુષ્યો રહે છે. જેઓ ગૃહસ્થ છે, મહાઇચ્છા, મહાઆરંભ, મહા-પરિગ્રહયુક્ત છે, અધાર્મિક, આધમનુજ્ઞા, ધર્મિષ્ઠ, અધર્મ કહેનારા, અધમપાયઃ-જીવિકાવાળા, ધર્મપ્રલોકી, અધર્મ પાછળ જનારા, ધર્મશીલસમુદાય-ચારી, અધર્મથી જ આજીવિકા પ્રાપ્ત કરી વિચરે છે.
| હણો, છેદો, ભેદો, ચામડું ઉખેડી છે [એમ કહેનારા, કતથી ખરડાયેલ હાથવાળા, ચંડ, રુદ્ર, શુદ્ધ, સાહસિક, પ્રાણીને ઉછાળીને શૂળ પર ઝીલનારા, માયા-કપટી, દુઃelીલા, દુર્વતા, દુહાત્યાનંદી, ખોટા તોલમાપ રાખનારા એવા તેઓ અસાધુ છે, સર્વથા પ્રાણાતિપાત યાવત સર્વથા પરિગ્રહણી અવિરત સર્વ ક્રોધ ચાવત્ મિશ્રાદન-શલ્યથી અવિરત છે.
તેઓ સર્વા નાન, મઈન, વર્ણ, ગંધ, વિલેપન કરનારા, શબ્દ-રૂપરસ-ગંધસ્પર્શ ભોગવનારા, માળા-અલંકાર ધારણ કરનારા યાવતુ જાવજીવ સર્વથા ગાડી-પથ-શ્વાન-પુણ્ય-મિલિ-થિલિ-આદિ વાહનોમાં સવારી કરનારા, શસ્યા-આસન-ન્યાન-વાહન-ભોગ-ભોજન આદિની વિધિથી અવિરત હોય છે. નવજીવ સર્વથા ક્રય-વિક્રય-માશા-અર્ધમાશતોલ આદિ વ્યવહારોથી નિવૃત્ત થતાં નથી. સર્વ હિરણય-સુવણ-ધન-ધાન્ય-મણિ-મોતી-શંખ-શિલા-પ્રવાલથી શવાજીવ નિવૃત્ત થતા નથી. સઈ ખોટા તોલ-માપણી નવજીવ નિવૃત્ત થતાં નથી.
- રવજીવને માટે : સર્વે આરંભ-ન્સમારંભથી અવિરત, સર્વે [સાવધ) કરણ-કરાવણથી અવિરત, સર્વે પચન-પાચનથી અવિરત, સર્વે કુણ-પિઝણતર્જન-તાડન-વધ-બંધ-પરિકલેશથી અવિરત, આ તથા આવા પ્રકારની સાવધ કમ કરનારા, અબોધિક, કમતિ બીજ પ્રાણીને સંતાપ દેનારા જે કર્મો અનાર્યો કરે છે અને જાવજીવ તેનાથી નિવૃત્ત થતાં નથી.
જેમ કોઈ અત્યંત ક્રૂર પુરુષ ચોખા, મસૂર, તલ, મગ, અડદ, વાલ, કળથી, ચા, આલિiદક, પરિમંથક અદિને વ્યર્થ જ દંડ આપે છે. તેમ તેવા પ્રકારના કુર પુરષો તીતર, બતક, લાવક, કબૂતર, કપિલ, મૃગ, ભેંસ, સુવર, ગ્રાહ, ગોધો, કાચબો, સરીસર્પ આદિને વ્યર્થ જ ડે છે.
તેની જે બાહ્ય પર્ષદા છે. જેમકે - દાસ, દૂd-નોકર રોજમદાર ભાગીયા, કમર, ભોગપષ આદિમાંથી કોઈ કંઈપણ ચાપરાધ કરે તો સવર્ડ ભારે દંડ આપે છે. જેમકે . આને દંડો-મંડોતર્જના કરો • તાડન કરો - હાથ બાંધી દો • બેડી પહેરાવો - હેડમાં નાંખો - કારાગારમાં નાંખો - અંગો મરડી નાંખો. તેના હાથ-પગ-કાન-નાક-હોઠ-મસ્તક-મુખને છેદી નાંખો, તેનો ખંભો ચીરો, ચામડી ઉતરડો, કલેજુ ફાડી દો, આંખો ખેંચી લો. તેના દાંત-અંડકોશ-જીભ ખેંચી કાઢો, ઉલટો લટકાવી દો, ઘસીટો, ડૂબાડી દો, શૂળીમાં પરોવો, ભાલા ભોંકો, અંગો છેદીને ક્ષાર ભરી છે, મારી નાંખો, સિંહ કે બળદના પૂછડા સાથે બાંધી દો, દાાનિમાં ફેંકો, તેનું માંસ કાઢી કાગડાને ખવડાવી , ભોજન-પાણી બંધ કરી દો, જાવજીવ વધ-બંધન કરો આમાંના કોઈપણ શુભ-કુમારથી મારો.
તેની જે અભ્યતર પHદા હોય છે. જેમકે - માતા, પિતા, ભાઈ, બહેન, પની, યુમ, યુમી, પુત્રવધૂ, તેમાંનો કોઈ નાનો પણ અપરાધ કરે છે સ્વયં જ ભારે દંડ કરે છે. જેમકે - ઠંડીમાં ઠંડા પાણીમાં ઝબોળે છે, યાવતું મિત્રદોષહત્યયિક ક્રિયામાં જે કહ્યું છે તે બધું કહેવું - ચાવ4 - તે પરલોકનું અહિત કરે છે. તે અંતે દુઃખ-શોક-પશ્ચાત્તા-પીડા-સંતાપ આદિ પામે છે. તે દુ:ખ, શોક આદિ તથા વધ, બંધ, કલેશથી નિવૃત્ત થતો નથી.
એ રીતે તે આધાર્મિક પુરુષ સ્ત્રીસંબંધી કામભોગોમાં મૂર્શિત-મૃદ્ધ-ગણિતઅતિ આસક્ત થઈને - યાવતુ - ચાર પાંચ, છ દશકામાં અલ્પ કે અધિક કાળ રિન્દાદિj ભોગ ભોગવીને, પ્રાણીઓ સાથે વૈર પરંપરા વધારીને, ઘણાં પાપકર્મોનો સંચય કરીને પાપકર્મના ભારથી એવો દબાઈ જાય છે, જેમ કોઈ લોઢા કે પત્થરનો ગોળો પાણીમાં પડે ત્યારે પાણીના તળને અતિક્રમણ કરીને નીચે ભૂમિતલ પર બેસી જાય છે. આ પ્રમાણે તેવા પ્રકારના ફુર પુરષ કમની બહુલતા અને પ્રચુરતાથી પાપ-વૈર-પતિ-દંભ-માયાની બહુલતાથી ભેળસેળ કરનારો, અતિ અપયશવાળો તથા ત્રસ પ્રાણીઓનો ઘાતક બની મૃત્યુ કાળે મરણ પામીને પૃવીતલને અતિક્રમીને નીચે નકdલમાં જઈને સ્થિત થાય છે.
• વિવેચન-૬૬૭ :
હવે પહેલા સ્થાન અધર્મપક્ષના વિભાગનું સ્વરૂપ કહે છે : ઇ જીતુ આદિ સુગમ છે - ચાવતુ - મનુષ્યો આવા સ્વભાવના હોય છે. તેઓ પ્રાયે ગૃહસ્થો જ હોય છે. તે બતાવે છે
છા - મને સર્વ શ્રેષ્ઠ રાજ્ય-વૈભવ-પરિવારાદિ મળે તેવી અંત:કરણની અપેક્ષા. મહારાગ - વાહન, ઉંટમંડળી, ગાડી-ગાડાં ફેરવે છે, ખેતી માટે સાંઢાદિ પોષવા તે. મહાપfuદ - ધન, ધાન્ય, દ્વિપદ, ચતુષ્પદ, વાસ્તુ, ક્ષેત્રાદિ રાખનારા અને તેનાથી કદી નિવૃત ન થનારા.
અધર્મથી ચાલનાર, ધર્મિષ્ઠ, અધર્મબહુલા, ધમકવ્યમાં અનુમોદન આપનારા, ધર્મનું જ વર્ણન કરનારા, પાયે અધર્મમાં જ જીવનારા, અઘમને જ