________________
૧/૧૩/-/ભૂમિકા સત્ય સેવન.
અહીં ભાવતથ્યનો અધિકાર છે, તે પ્રશસ્ત-અપશસ્ત બે ભેદે છે, તેમાં અહીં પ્રશસ્તનો અધિકાર બતાવતા કહે છે
જે પ્રકારે, જે પદ્ધતિથી સૂગ રચેલ છે, તે પ્રકારે તેની વ્યાખ્યા કરવી તે બતાવે છે - આચરણમાં મૂકવું. અથવા સિદ્ધાંત સૂત્રનું ચાસ્ત્રિ જ આચરણ છે એટલે સૂર પ્રમાણે જ વર્તવું તે યાજાતથ્ય જાણવું. પૂર્વાર્ધનો ભાવાર્થ પાછલી અડધી ગાથાથી કહે છે . જે વસ્તુનું સ્વરૂપ, જે અર્થને આશ્રીને સૂણ બનાવેલ છે, તે વિધમાન અર્થમાં યથાવત વ્યાખ્યા કરતા સંસારથી પાર ઉતારવાના કારણવથી પ્રશસ્ય કે માથાતથ્ય છે. વિવક્ષિત અર્થમાં અવિધમાન કે સંસાર કારણવથી નિંદનીય હોય તો સમ્યગુ રીતે ન આચરતા અથવા યાયાવચ્ચ કહેવાતું નથી.
ઉક્ત કથનનો સાર એ કે - સૂત્ર જેવું છે, તે જ અર્થ કહેવો અને તે જ પ્રમાણે વર્તવું, તે સંસારથી તારવા સમર્થ છે અને તે યથાતથ્ય છે. પણ તેવો અર્થ ન કરે, તેમ ન વર્તે તો સંસાર કારણવ કે નિંદનીય હોવાથી માથાતથ્ય નથી. • x • આ જ વાત દેટાંતથી બતાવે છે
સુધમસ્વિામી, જંબૂ, પ્રભવ, આર્યરક્ષિતાદિથી પરંપરામાં આવેલ જે વ્યાખ્યા કરી તે આ રીતે - વ્યવહારનયથી કરાતુ કર્યું કહેવાય, પણ કુતર્ક-મદથી મિથ્યાત્વ દષ્ટિ વડે હું નિપુણ-સૂક્ષમ બુદ્ધિ છું એમ માનીને સર્વજ્ઞ પ્રણિત અર્થને દૂષિત કરે - અન્યથા કરી ‘કરતું કર્યું' એમ બોલે અને કહે કે • માટીનો પિંડ હાથમાં લેવાથી ઘડો ન બની જાય, આ રીતે ‘હું પંડિત છું’ એમ માની જમાલી નિકૂવ માફક સર્વજ્ઞના મતને લોપતા પોતે નાશ પામે છે, સંસાચકમાં ભમે છે. તે જાણતો નથી કે માટી ખોદવાથી ઘડો બનાવવા સુધી બનાવનારનું લક્ષ્ય ઘડા રૂપે જ હોય છે. આ પ્રમાણે જ લોકવ્યવહાર છે. * * * * * હવે અન્યથાવાદનું ફળ કહે છે
જે સાધુ મુશ્કેલીએ થોડી વિદ્યા ભણી, મદથી સર્વજ્ઞ વચનના એક અંશને અન્યથા કહે છે, તે સંયમ, તપ કરવા છતાં તે શરીર મનના દુ:ખોનો વિનાશ કરી શકતો નથી. કેમકે તે આત્મગર્વી માનસથી પોતે જ સિદ્ધાંત-અર્ચનો જ્ઞાતા છે, બીજું કોઈ નથી, તેમ માને છે. સાધુ વર્ષે આવા માનીને તજી દેવો જોઈએ. જ્ઞાનીએ જાતિ આદિ મદ ન કરવો જોઈએ, તો જ્ઞાનમદ કઈ રીતે કરી શકે ? કહ્યું છે - જ્ઞાનથી મદ દૂર થાય, પણ જ્ઞાનનો જ મદ કરે, તો તેને કોણ દૂર કરે ? દવા જ ઝેર બની જાય તો વૈધ શું કરી શકે ?
નામ નિપજ્ઞ નિફોપો ગયો. • x • x • હવે સૂત્ર કહે છે• સૂઝ-૫૫૩ થી ૫૬૦ :
હું યથાતથ્ય, જ્ઞાનના પ્રકાર, જીવના ગુણો, સાધુનું શીલ, અસાધુનું કુશીલ, શાંતિ અને અશાંતિને પ્રગટ કરીશ...દિન-રાત સમુસ્થિત, તીર્થકરોથી ધર્મ પ્રાપ્ત કરીને સમાધિમાગનું સેવન ન કરનાર નિકુલ પોતાને શિખામણ દેનારને જ કઠોર શબ્દો કહે છે...જે વિશુદ્ધ માગને અહંકારથી દૂષિત કરે છે,
૩૮
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ આત્મબુદ્ધિથી વિપરીત અર્થ પરૂપે છે, જ્ઞાનમાં elકિત થઈ મિસ્યા બોલે છે, તે ઉત્તમ ગુણનું ભાજન ન બને...જે પૂછવા પર ગુરુનું નામ છૂપાવે છે, તે પોતાને મોક્ષથી વંચિત કરે છે, અસાધુ છતાં પોતાને સાધુ માને છે, તે માયાવી અનંત વાતને પામે છે.
• વિવેચન-૫૫૩ થી ૫૬૦ :
[૫૫] અનંતર સૂત્ર સાથે આ સૂત્રનો સંબંધ આ છે - “માયાથી મુક્ત થાય છે.'' ભાવવલય તે રાગદ્વેષ. તેનાથી મુક્ત જ માથાતણ્ય થાય. આ સંબંધે આવેલ સણની વ્યાખ્યા - યથાતથ્ય તે પરમાર્થથી તવ છે. પરમાર્થ તે સમ્યગ જ્ઞાનાદિ છે, તે કહે છે - જ્ઞાન પ્રકાર એટલે - x • તેમાં સમ્યગ્રદર્શન, ચાસ્ત્રિ લેવા. સમ્યમ્ દર્શનમાં પથમિક, પયિક, લાયોપથમિક લેવા. ચારિત્રમાં વ્રતધારણ, સમિતિ રક્ષણ અને કપાય નિગ્રહ આદિ લેવા. આ રીતે સમ્યક્ જ્ઞાનાદિ પ્રાણીના ઉug ગુણોને હું કહીશ. વિતથ આચારીના દોષોને બતાવીશ. પુરુષોના વિચિત્ર સ્વભાવને - પ્રશસ્ત અાપશરત સ્વભાવને હું કહીશ. * * *
સપુરુષના સારા અનુષ્ઠાનો, જે સભ્ય દર્શન-જ્ઞાન-ચા»િવાનું સાધુનો શ્રુતચારિત્રવાનું સાધુનો શ્રુત-વ્યાત્રિરૂપ ધર્મ કે દુર્ગતિમાં જતા જીવને ધારી રાખે તે ધર્મને, શીલો, સંપૂર્ણ કર્મક્ષય રૂ૫ શાંતિને, હું પ્રગટ કરીશ તથા અસત્ એવા પરતીર્થિક, ગૃહસ્થ કે પાસ્યાદિના અધર્મ-પાપ, અશીલ, અનિર્વાણરૂપ અશાંતિ, સંસાર ભ્રમણને હું કહીશ. • x -
[૫૫૮] જીવોના જુદા જુદા ગુણદોષરૂપ સ્વભાવને હું કહીશ • એવું જે કહ્યું, તે બતાવે છે - રાતદિન સમુત્થિત થઈ સારું અનુષ્ઠાન કરનારા મૃતધરો તથા તીર્થકરો પાસેથી શ્રત-ચારિ ધર્મ, સંસાર પાર ઉતરવા પામીને પણ કર્મોદયથી મંદભાગ્યે જમાલિ આદિ મિથ્યા મદથી, તીર્થકર આદિએ કહેલ સમ્યગુ દર્શનાદિ મોક્ષ પદ્ધતિને જે સેવતા નથી તે નિકૂવો અને બોટિકો, સ્વરચિ રચિત વ્યાખ્યાયી નિર્દોષ એવા સર્વજ્ઞ પ્રણીત માર્ગનો નાશ કરી, કુમાર્ગ પરૂપે છે. તેઓ કહે છે - આ સર્વજ્ઞ છે જ નહીં કે “કરાતુ કર્યુ” એવું પ્રત્યક્ષ વિરુદ્ધ કહે છે. તથા જે પાત્રાદિ પરિગ્રહથી મોક્ષમાર્ગને બતાવે છે. આ રીતે સર્વજ્ઞ કથનમાં શ્રદ્ધા ન કરતા, જે શ્રદ્ધા કરે છે તેવા મન-શરીરના ઢીલા સાધુઓ પણ આરોપિત સંયમભાર સહન કરવામાં અસમર્થ ક્યારેય વિષાદ પામે છે. તેમને બીજા આચાર્યો વસલતાથી સુબોધ આપે ત્યારે તે ઉપદેશદાતા પુરુષને જ નિષ્ઠુર વયનો કહીને નિંદે છે.
[પપ૯] વળી વિવિધ પ્રકારે કુમાર્ગ પ્રરૂપણા નિવારી નિર્દોષ બનાવેલ, વિશોધિત સમ્યગુ દર્શન-જ્ઞાન-ચારિત્ર નામક મોક્ષમાર્ગ છે, તેને સ્વ આગ્રહથી ગ્રસ્ત ગોઠામાહિલ માફક પૂવચિાર્ય કથિત અને મરોડે છે. આવા અભિમાની સ્વરચિ વ્યાખ્યા પદ્ધતિથી વ્યામોહિત થઈ, આચાર્ય પપરાથી આવેલા અર્ચને અન્યથા કરીને-મરોડીને વ્યાખ્યા કરે છે. તેઓ સૂઝના ગંભીર અર્થને કર્મના ઉદયથી યથાવત્ પરિણામવવાને અસમર્થ અને પોતાને પંડિત માનતા ઉસૂત્ર પ્રરૂપણા કરે છે. • x • પોતાના આ અસ