________________
૧૪૮
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ જ છે અથવા ‘આયત' તે અપર્યવસાનતાથી મોક્ષ જ છે. આ મોક્ષરૂપ અર્થને સાધી છે. અથવા મોક્ષ જ જેનું પ્રયોજન છે એવા દર્શનાદિ ત્રણમાં નિવાસ કર અર્થાત આ અનુષ્ઠાનને આરાધી લે. પછી ચૌવન વીત્યુ નથી જાણીને અવસર પામીને શ્રોમાદિ વિજ્ઞાન ઓછું થતું જાણી આત્માઈને આત્મામાં ધારણ કરજે અથવા આત્માર્થ વડે - જ્ઞાનાદિ આત્માને રંજીત કરજે.
આયતાર્થ જે મોક્ષ છે, તે સંસારમાં ફરી આવવું ન પડે તે માટે શાસ્ત્રોક્ત વિધિએ અનુષ્ઠાન વડે આત્માને સ્થાપજે. આ પ્રમાણે સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે કે જે મેં ભગવંત વર્ધમાન સ્વામી પાસે અર્થથી સાંભળેલ છે, તે જ હું સૂરચના વડે કહું છું.
અધ્યયન-૨ લોકવિજયના ઉદ્દેશક-૧ “સ્વજન”નો | મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
૧/ર/૧/૧
૧૪૩ શભપ્રકૃતિના બે ઠાણીયા સને ચાર ઠાણીઓ કરી બાંધતો તથા ધ્રુવ પ્રકૃત્તિને પરિવર્તમાન કરતો ભાવપ્રાયોગ્ય બાંધતો જીવ જાણવો.
હવે પૂવકમ પ્રકૃત્તિ બતાવે છે - પાંચ જ્ઞાનાવરણીય, નવ દર્શનાવરણીય, મિથ્યાવ, સોળ કષાય, ભય, જુગુપ્સા, તૈજસ-કાશ્મણ શરીરો, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ,
ગુરૂલઘુઉપઘાત, નિમણ, પાંચ અંતરાય; આ ૪૭ પ્રકૃત્તિ હંમેશા બંધાતી હોવાથી, તે ધ્રુવ પ્રકૃતિ છે.
મનુષ્ય કે તિર્યંચ પ્રથમ સમ્યકત્વ મેળવે ત્યારે આ ૨૧ પરિવર્તમાન પ્રકૃતિ બાંધે છે - દેવગતિ, દેવાસુપૂર્વી, પંચેન્દ્રિય જાતિ, વૈક્રિય શરીર - અંગોપાંગ, સમચતુરસ સંસ્થાન, પરાઘાત, ઉચ્છવાસ, પ્રશસ્ત વિહાયોગતિ, પ્રશસ્ત ત્રસદશક, શાતા વેદનીય, ઉચ્ચગોત્ર. દેવ અને નાક જીવ મનુષ્ય ગતિ - આનુપૂર્વી, ઔદારિક શરીર - ચાંગોપાંગ, પહેલું સંઘયણ સહિત શુભ પ્રકૃતિ બાંધે. તમસ્તમા નાહી તિર્યંચગતિ - આનુપૂર્વી તથા નીચગોત્ર સહિત પ્રકૃતિ બાંધે છે.
આ અધ્યવસાય ઉત્પન્ન થતા આયુષ્ય ન બાંધતો યથાપ્રવૃત્તકરણ વડે ગ્રંથિને મેળવીને અપૂર્વકરણ વડે મિથ્યાત્વને ભેદીને અંતકરણ કરીને અનિવૃત્તિકરણ વડે સમ્યકત્વ પામે છે. પછી ઉર્જા ક્રમથી કર્મ ક્ષીણ થતા વૃદ્ધિ પામતા શુદ્ધ કંડકમાં દેશવિરતિ અને સર્વવિરતિનો અવસર આવે છે.
નોકમભાવક્ષણ તે આળસ, મોહ, અવર્ણવાદ, માન આદિના અભાવે સમ્યકત્વ આદિ પ્રાપ્તિનો અવસર છે. કેમકે આળસ આદિથી હણાયેલો સંસારથી છુટવા સામ મનુષ્યભવ પામીને પણ બોધિ આદિ ન પામે.
આળસ, મોહ, અવર્ણ, સ્તંભ, ક્રોધ, પ્રમાદ, કૃપણતા, ભય, શોક, અજ્ઞાન, વિક્ષેપ, કુતુહલ, રમણ આ તે કારણે સુદુર્લભ મનુષ્યપણું પામવા છતાં સંસાર પાર ઉતારનાર હિતકર વાણીને જીવ પામતો નથી.
આ રીતે ચાર પ્રકારે “ક્ષણ' કહી. તેમાં દ્રવ્યક્ષણમાં જંગમવ આદિ વિશિષ્ટ મનુષ્ય જન્મ, ક્ષેત્ર ક્ષણમાં આર્યક્ષેત્ર, કાળક્ષણમાં ધર્મચરણકાળ અને ભાવ ક્ષણ ક્ષયોપશમાદિરૂપ છે. આ પ્રમાણે અવસર પામી ધર્મ આરાધવો.
• સૂગ-:
જ્યાં સુધી શ્રોત્ર, નેત્ર, ઘાણ, જીભ, સ્પર્શ [પાંચે] પરિજ્ઞાન પરિપૂર્ણ છે ત્યિાં સુધી આ વિવિધ પરિજ્ઞાન પરિપૂર્ણ હોય ત્યાં સુધીમાં આત્મહિતને માટે સમ્યક પ્રકારે પ્રયત્નશીલ બન • તેમ હું કહું છું.
• વિવેચન :
જ્યાં સુધી નાશશીલ, જુગુપ્સનીય કાયાનું શ્રોગવિજ્ઞાન વૃદ્ધત્વ કે રોગને કારણે ઓછું ન થાય, આંખ, કાન, જીભ, સ્પર્શ વિજ્ઞાન વિષયગ્રહણમાં મંદતા ન પામે ત્યિાં સુધી ધર્મ કરી લેવો આવા ઇષ્ટ-અનિષ્ટરૂપ વિવિધરૂપ વડે પ્રકૃષ્ટ જ્ઞાન ક્ષીણતા ન પામે ત્યાં સુધીમાં આત્માર્થ કે જે જ્ઞાન, દર્શન, ચારિત્રાત્મક છે તે સાધી લેવું. બાકી બધું અર્થહીન જ છે અથવા આત્મા માટેનું પ્રયોજન આત્મા છે, તે ચા»િ અનુષ્ઠાન