________________
૨/૧/પ//૪૮૫ ટુકડા કરી પરઠવે નહીં
માર્ગમાં સામે આવતા ચોરોને દેખીને તે વાની રક્ષા માટે તેમનાથી ડરીને ઉન્માર્ગે ન જાય. પણ નીડરતાપૂર્વક ધીરજથી યતનાસહિત એક ગામથી બીજે ગામ તે જ માર્ગે જાય.
સાધુ-સાધ્વી એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હોય અને જાણે કે માણમાં અટવીમાં ઘણાં ચોરો વા લૂટવા એકઠા થઈ રહ્યા છે. તો તેનાથી ભયભીત થઈ ઉન્માર્ગે ન જતા યાવતુ ગામ-ગામ વિચરે.
ગ્રામાનુગ્રામ વિચરતા સાધુ-સાળીને મામિાં લુંટાર સામે મળે અને કહે કે, આ વસ્ત્ર લાવો, મને આપી છે, મૂકી દો ઇત્યાદિ ઇય અધ્યયનમાં કહ્યા મુજબ જાણવું. ફર્ક એ કે અહીં તે વાના વિષયમાં નવું.
આ સાધુ-સાળીનો વસ્ત્ર સંબંધી આચાર છે, તેના પાલનમાં તેઓ સદા યતનાવાન થઈ વિચરે - તેમ હું કહું છું.
• વિવેચન :
તે ભિક્ષ સુંદર વસ્ત્રોને ચોર આદિના ભયથી અસુંદર ન કરે, ઉત્સર્ગથી તો તેવા વય ગ્રહણ જ ન કરવા જોઈએ, ગ્રહણ કર્યા હોય તો પરિકર્મ ન કરે. એ જ રીતે અસુંદર વાને સુંદર ન કરે. આદિ સુગમ છે. • x • x • તે ભિક્ષુને માર્ગમાં જો કોઈ ચોર વસ્ત્ર લઈ લેવાની ઇચ્છાથી સામા મળે તો ઇત્યાદિ બધું “ઇર્યા” અધ્યયન મુજબ જાણવું તે સાધુનો ભિક્ષુભાવ છે.
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ છે ચૂલિકા-૧ અધ્યયન-૬ “પૌષણા' છે • ભૂમિકા *
પાંચમાં અધ્યયન પછી છઠ્ઠ કહે છે, તેનો સંબંધ આ રીતે - અધ્યયનપહેલામાં પિડવિધિ કહી, તે આગમોક્ત વિધિએ વસતિમાં આવીને વાપરવું. તેથી બીજામાં વસતિ વિધિ બતાવી. તે શોધવા ત્રીજામાં ઈયસિમિતિ બતાવી. પિંડ માટે નીકળેલ કેમ બોલે - તે જણાવવા ચોથું ભાષા સમિતિ કહ્યું. તે માટે પડવા જોઈએ તેથી પાંચમામાં વૌષણા કહી. પિંડ લેવા પાત્ર જોઈએ, તેથી અહીં પોષણા કહે છે. પાનના ચાર અનુયોગદ્વાર છે. તેમાં નામ નિષ્પન્ન નિક્ષેપણમાં પોષણા અધ્યયન છે, તેનો નિક્ષેપો અને અર્વાધિકાર પૂર્વના અધ્યયનમાં જ ટુંકાણમાં બતાવવા નિર્યુક્તિકારે કહેલ છે.
૬ ચૂલિકા-૧, અધ્યયન-૬, ઉદ્દેશો-૧ " o હવે સૂવાનુગમમાં અખલિતાદિ ગુણયુક્ત સૂત્ર કહે છે– • સૂત્ર-૪૮૬ -
સાધુ-સાદdી પત્ર ગ્રહણ કરવા ઇચ્છે તો આ ત્રણ પ્રકારના પામ સ્વીકારે. તંબ પત્ર, કાષ્ઠ પત્ર, માટી પત્ર. આ પ્રકારનું કોઈ એક પાત્ર વરણ યાવતું દઢ સંઘસણવાળો સાક રાખે-બીજું નહીં. તે સાધુ આધયિોજનથી આગળ પત્ર લેવા જવાનો મનથી પણ વિચાર ન કરે.
- સાધુ-સાદની એમ જાણે કે એક સાધર્મિક સાધુને ઉદ્દેશીને પાણી આદિની હિંસા કરીને આ પત્ર બનાવેલ છે. ઇત્યાદિ ચાર અલાવા "favહેવUTT” અધ્યયન મુજબ ગણવા. પાંચમાં આલાવામાં ઘણાં શ્રમણ, બ્રાહ્મણ આદિને ગણી-ગણીને બનાવવામાં આવેલ હોય ઇત્યાદિ. આ પત્ર ગ્રહણ ન કરે.
સાધુ-સાદdી જાણે કે ગૃહસ્થ ભિક્ષુ નિમિતે ઘણાં શ્રમણ-બ્રાહાણને ઉદ્દેશીને પણ બનાવેલ છે ઈત્યાદિ વષણા અરણયનથી જાણતું.
સાધુ-સાદdી જાણે કે પાત્ર વિવિધ પ્રકારના અને મહામૂલ્યવાન છે જેમકે : લોઢ, રંગ, તાંબુ, શીશું, ચાંદી, સોનું, પીત્તળ, પોલાદ, મણિ, કાચ, કાંસુ, elખ, શૃંગ, દાંત, વરુ, પાષાણ કે ચમના પગ છે અથવા તેવા વિવિધ પ્રકારના મૂલ્યવાનું પાત્ર છે તો તેને પાસુક જણી ગ્રહણ ન કરે..
- સાધુ-સાધતી જાણે કે આ પાત્રને મૂલ્યવાન લોખંડ યાવતું ચામડાનું બંધન કે તેનું મુલ્યવાન અન્ય કોઈ બંધન હોય તો યાવતું ગ્રહણ ન કરે
સાધુ - આ દોષ સ્થાનોને ત્યાગી પણ ગ્રહણની ચાર પ્રતિજ્ઞા જાણે.
૧. સાધુ તુંબ, કાષ્ઠ કે માટીમાંથી કોઈ એક પ્રકારનું પણ નામોલ્લેખ કરીને વય યાચે અથવા ગૃહસ્થ આપે તો ચાવતું ગ્રહણ કરે.
૨, સાધુ પાકને જોઈને યાચના કરે. ગૃહસ્થના ઘેર જઈ ગૃહસ્થથી દાસીપર્યત પહેલા કોઈ પાસે પણ જોઈને કહે કે, હે આયુષ્યમાન ! શું મને
ચૂલિકા-૧, અધ્યયન-૫ “વષણા", ઉદ્દેશા-૨ નો મુનિ દીપરત્નસાગરે કરેલો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
૦ ચૂલિકા-૧, અધ્યયન-૫ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ૦
-
X - X - X - X - X - X -