________________
૨/૧/૪//૪૩૨
૨૦૩
૨૦૪
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ૦ ચૂલિકા-૧, અધ્યયન-૫ “વઐષણા” ૦
ન બોલે. તો કેવી ભાષા બોલે ? તે ભિક્ષ ઘણાં ફળવાળા વૃક્ષને જોઈને કહે કે, અતિભારથી ફળને ધારણ કરવા સમર્થ નથી, ઘણાં ફળો નિવર્તિત થયા છે, બહુ પાકી જવાથી ગ્રહણ કાળઉચિત થયા છે, બીજ બંધાયેલ ન હોવાથી કોમળ જણાય છે, આવા પ્રકારના આ આંબા છે, એવા પ્રકારની અનવધ ભાષા બોલે.
તે ભિક્ષુ ઘણાં પાકેલા ધાન્યાદિ જોઈ એમ ન બોલે કે પાકી, નીલી, આદ્ધ, છાલવાળી, લણવા-રોપવા યોગ્ય, પચન યોગ્ય, પૃથક કરવા યોગ્ય છે એવી સાવધ ભાષા ન બોલે. પણ - X - X - X - અસાવધ ભાષા બોલે.
સૂત્ર-૪૩૩ -
સાધ-સાવી તેવા પ્રકારના શબ્દોને સાંભળીને પણ તે વિષયમાં એમ ન બોલે કે, સુશબ્દ છે, દુઃશબ્દ છે. આ સાવધ ભાષા ન બોલે.
સાધુ-સાધ્વી તેવા શબ્દો સાંભળીને બોલવું પડે તો સુશળદને સુરાદ અને દુશબ્દને દુશબ્દ એવા પ્રકારે સાવધ ભાષા વાવ4 બોલે.
એ જ પ્રમાણે રૂપના વિષયમાં આ કૃષ્ણ છે, ગંધમાં આ સુગંધ છે, રસમાં આ તિક્ત છે, સ્પર્શમાં આ કર્કશ છે ઇત્યાદિ જાણવું.
વિવેચન :
તે ભિક્ષ શબ્દો સાંભળીને એમ ન બોલે કે શોભન કે અશોભન, માંગલિક કે અમાંગલિક શબ્દ આદિ ન બોલે. પણ - x પ્રજ્ઞાપના વિષયમાં યથાવસ્થિત જેમ હોય તેમ કહે. જેમકે સુશબ્દ. એ રીતે રૂપાદિમાં જાણવું.
સૂમ-૪૩૪ -
સાધુ-સાદdી ક્રોધ, માન, માયા, લોભનો ત્યાગ કરી, વિચારપૂર્વક નિષ્ઠાભાષી, નિસમ્માભાષી, અતુરિયભાષી, વિવેકભાજી અને સમિત થઈ સંયતભાષા બોલે. આ સાધુ-સાધ્વીનો ભાષા સંબંધી આચાર છે, તેમાં યત્ન કરે તેમ હું કહું છું.
• વિવેચન :સૂગાર્ચ મુજબ વિવેચન જાણવું.
ચૂલિકા-૧, અધ્યયન-૪ “ભાષાજાત” ઉદ્દેશા-૨ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
o ચોથા અધ્યયન પછી પાંચમું શરૂ કરીએ છીએ તેનો સંબંધ આ પ્રમાણે - અધ્યયન-૪માં ભાષાસમિતિ કહી. તેના પછી ચોષણા સમિતિ હોય. તે વખતે આશ્રીને કહે છે. આ સંબંધે આવેલ આ અધ્યયનના ચાર અનુયોગદ્વાર ઉપક્રમ આદિ છે, તે ઉપક્રમમાં અદયયન અધિકારે વૌષણા બતાવી. ઉદ્દેશાનો અધિકાર નિર્યુક્તિકાર બતાવે છે
[નિ.૩૧૮] પહેલા ઉદ્દેશામાં વસ્ત્રગ્રહણવિધિ બતાવી છે, બીજામાં રાખવાની વિધિ કહી છે. નામનિષાન્ન નિક્ષેપામાં વૌષણા છે, તેમાં વાના નામાદિ ચાર પ્રકારે નિપા છે, તેમાં નામ-સ્થાપના સુગમ છે. દ્રવ્યવઅ ત્રણ પ્રકારે - એકેન્દ્રિય નિugરૂમાંથી બનેલ, વિકસેન્દ્રિય નિપજ્ઞચીનાંશુક આદિ, પંચેન્દ્રિય નિu-કંબલરનાદિ, ભાવવત્ર તે ૧૮,ooo શીલાંગ. પણ અહીં દ્રવ્ય વપણા અધિકાર છે, તે નિર્યુક્તિકારે બતાવેલ છે. વસ્ત્ર માફક પાત્રનો • X - X - ચાર પ્રકારે નિક્ષેપ છે. જે નિયુક્તિની અડધી ગાથામાં કહ્યો છે, તેમાં દ્રવ્યપામ - એકેન્દ્રિયાદિ નિપજ્ઞ છે, ભાવપાત્ર તો સાધુ પોતે જ ગુણધારી છે. હવે સૂવાનુગમમાં અખલિતાદિ ગુણયુક્ત સૂમ બોલવું જોઈએ. તે આ છે
× ચૂલિકા-૧, અધ્યયન-૫ - ઉદ્દેશો-૧ ૬ • સુત્ર-૪૫ -
સાધુ-સાધવી વસ્ત્રગ્રહણ કરવા ઇચ્છે તો તે વસ્ત્ર વિશે જણે કે, આ વા-ગિક, ભગિક, સાનિક, પોટક, ક્ષૌમિક કે ફૂલવું અથવા તેવા પ્રકારનું વસ્ત્ર મુનિ ગ્રહણ કરે. જે સાધુ તરૂણ, સુગવાન, બળવાન, નિરોગી, સ્થિર સંઘયણી હોય તો એક જ વસ્ત્ર ગ્રહણ કરે બીજું નહીં પણ સાદની ચાર સંઘાટી ધારણ કરે. તે-એક બે હાથ પહોળી, બે ત્રણ-ત્રણ હાથ પહોળી, એક ચાર હાથ પહોળી. આવા પ્રકારનું વસ્ત્ર ન મળે તો ગ્રહણ કર્યા પછી સીવી લે.
• વિવેચન :
તે ભિક્ષુ વર શોધવા ઇચ્છે ત્યારે આવું વસ્ત્ર જાણે [લે - જંગિક - ઉંટ આદિના ઉનનું બનેલ, મંગિક-વિકસેન્દ્રિયની લાળનું બનેલ, સાણય-શણ વૃક્ષની છાલનું બનેલ, પોતગ-તાડ આદિના પગનું બનેલ, મિક-કપાસમાંથી બનેલ, તુલકૃતઆકડાના ફૂલનું બનેલ, તેમજ આવા અન્ય વસ્ત્ર ધારણ કરે. સાધુ કેટલા વસ્ત્ર ધારણ કરે ? તે કહે છે
તેમાં જે સાધુ યુવાન છે, સમ, અરોગી, દંઢકાય-દૈaધૃતિ છે આવો સાધુ શરીરના રક્ષણ માટે એક વસ્ત્ર ધારણ કરે, બીજું નહીં. બીજું વસ્ત્ર આચાર્યાદિ માટે રાખે પણ પોતે ઉપભોગ ન કરે. જે બાળ, દુર્બળ, વૃદ્ધ કે અાશક્તિવાળા છે, તે સમાધિ રહે તેમ બે વગેરે વસ્ત્રો પણ ધારણ કરે. જિનકભી પોતાની પ્રતિજ્ઞા મુજબ અપવાદરહિત ધારણ કરે.
* ચૂલિકા-૧, અધ્યયન-૪નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ ન