________________
૫૮
૨/૧/૧/૧૦/૩૨
૧૫ જાણવું. માંસનું ગ્રહણ ક્યારેક ભૂતાદિ ઉપશમનાર્થે વૈધના ઉપદેશથી બાહ્ય પરિભોગવી સ્વેદ આદિ વડે જ્ઞાનાદિ ઉપકાકવવી ફલવાનું જાણવું. બાહ્ય પરિભોગ અર્થે આનો ભોગ જાણવો. ખાવા માટે નહીં તે પદાતિ ભોગવત જાણવો. આ પ્રમાણે ગૃહસ્ય આમંત્રણાદિ વિધિ પુદ્ગલ સૂત્ર સુગમ છે. તે છેદસૂત્ર અભિપ્રાયથી ગ્રહણ કર્યું છે, કંટક આદિ પરવવાની વિધિ પણ સુગમ છે. [ અપવાદ સૂક છે, દશવૈકાલિકમાં અa.૫-માં આવી ગયા છે. માંસ-મસ્ય શબ્દ દ્ધયર્થક છે. આ સૂમ બાહુયુત પાસે સમજવું.)
• સૂઝ-38 -
તે સાધુ કે સાદડી ચાવત (કોઈ શ્વાન સાધુ માટે ખાંડ આદિની) યાચના કરે ત્યારે ગૃહસ્થ પોતાના પાત્રમાં વિટલુણ કે ઉદ્િભજ મીઠું લાવીને તેને વિભકત કરીને થોડો ભાગ કાઢીને દેવા લાગે તો તેવું મીઠું ગૃહસ્થના પત્રમાં કે હાથમાં હોય ત્યારે જ તેને આપાસુક જાણીને ગ્રહણ ન કરે. કદાચિત અજાણતા લેવાઈ જાય અને પછી થોડે દૂર જઈને ખ્યાલ આવે તો તેને લઈને ગૃહસ્થના ઘેર પાછા ફરીને તેને સાધુ પૂછે કે, હે આયુષ્યમાન ! તમે આ જાણીને અા કે અજાણતા ? છે તે એમ કહે કે મેં જાણી જોઈને નથી આપ્યું, અજાણતા આપેલ છે. તે આયુષ્યમાન ! તે આપને કામ આવે તો આપને વેચ્છાઓ આપું છું. આપ તે ઉપભોગ કરો કે પરસ્પર વહેંચી લો.
( આ પ્રમાણે તે ગૃહસ્થ વસ્તુની અનુa આપી હોય, સમર્પિત કરી હોય તેને યતનાપૂર્વક ખાય કે પીએ. અથવા પોતે તે ખાવા કે પીવા સમર્થ ન હોય તો ત્યાં વસતા સાધર્મિક, સાંભોગિક, સમનોજ્ઞ અને અપરિહારિકને આપે અથવા ત્યાં કોઈ સાધર્મિક આદિ ન હોય તો વધારાનો હાર યથા-વિધિ પરઠવી છે. આ જ સાધુ-સાદેવીનો આચાર છે. [ wwwવિધિ વિવેક છે.]
• વિવેચન :
તે ભિક્ષુ ગૃહાદિમાં પ્રવેશે, કદાચ ગૃહસ્થ પાસે જઈને પાત્રમાં ગ્લાન આદિ અર્થે ખાંડ વગેરેને યાયે ત્યારે ગૃહસ્થ ભૂલથી ખાણમાં ઉત્પન્ન થયેલ કે સમુદ્રનું મીઠું આપી દે ત્યારે સાધુએ તપાસીને લેવું - x • x • તે પ્રકારે મીઠું છે એમ જાણે તો ગૃહસ્થના હાથમાં હોય ત્યાંજ તેને ના કહી દે. કદાય સહસા આવી જાય અને દાતાને દૂર ગયો નથી તેમ જાણે તો તે ભિક્ષુ તે મીઠું લઈને તેની સમીપે જાય, તે મીઠું આદિ દેખાડી છે કે * * * * * જાણીને આપ્યું કે અજાણતા ? ત્યારે * * • ગૃહસ્થ કહે કે પહેલા અજાણતા આપેલ, પણ હધે આપને ખપ હોય તો રાખો. આનો ઉપભોગ કરો. ત્યારે તેને સમનુજ્ઞાત સમતુશ્રુષ્ટ જાણી પ્રાસક કે કારણવશાત્ અપાસકને પણ ખાય કે પીએ. ને વાપરવું શક્ય ન હોય તો સાઘર્મિકને આપે. કોઈ ન હોય તો પૂર્વે કહેલ વિધિ મુજબ પરવે. આ સાધુનો ભિક્ષુભાવ છે.
ચૂલિકાન, અધ્યયન-ન “fપાપ'' ઉદ્દેશા-૧૦નો | મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/ર ૬ ચૂલિકા-૧, અધ્યયન-૧, ઉદ્દેશો-૧૧ ક o દશમો ઉદ્દેશો કહ્યો. હવે અગિયારમો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણેઉદ્દેશા-૧૦-માં મળેલ પિંડનો વિધિ કહ્યો, તેને જ આ ઉદ્દેશામાં વિશેષથી કહે છે—
• સૂત્ર-૩૯૪ :
એક સ્થાને સ્થિર કે ગ્રામાનુગામ વિચરતા સાધુ ભિક્ષામાં મનોજ્ઞ ભોજન પ્રાપ્ત કરીને [કોઈ સાધુને કહે, જે સાધુ શ્વાન છે, તેને માટે આ મનોજ્ઞ આહાર લઈ લો, તે તેને આપશે, જે તે શ્વાન સાધુ ન વાપરે તો તમે વાપરો. તે મુનિ એમ વિચારે કે હું એકલો જ આ આહાર વાપરીશ અને તેને છુપાવી બિમાર મુનિને કહે કે, ભોજન લખું છે, કડવું છે, તુટે છે, તીખું છે, ખાટું છે, મીઠું છે, બિમાર માટે યોગ્ય નથી. તો તે સાધુ માયાસ્થાનને સ્પર્શે છે, તેણે એમ કરવું જોઈએ નહીં પણ જેવું ભોજન લાવેલ હોય, તેવું જ બિમારને બતાવે અને કહે, તીખાને તીખું, કડવાને કડવું, તુર હોય તો તુર વગેરે.
• વિવેચન :
ભિક્ષા માટે ફરે તે ભિક્ષણશીલ એટલે સાધુ. કેટલાક સમાન આયાણદિવાળા સાધુ જે ત્યાં સ્થિવાસ હોય કે બીજા ગામથી વિહાર કરતા આવ્યા હોય, તેમાં કોઈ સાધુ પ્લાન થાય અને ભિક્ષા જનાર સાંભોગિક સાધુને મનોરા ભોજનનો લાભ થતાં બીજા સાઘને કહે કે, આ મનોજ્ઞ ભોજન તમે લો અને તે માંદા સાધુને આપજો, જો તે ન ખાય તો તમે વાપરજો.
તે ભિક્ષ બીજા ભિક્ષ પાસેથી માંદા સાધુ માટે આહાર લઈને એમ વિચારે કે, આ હું એકલો ખાઈશ. એમ કરીને તે ગ્લાનને મનોજ્ઞ આહાર છપાવીને કહે કે, આ આહાર તમને આપતા વાય આદિ રોગ વધી જશે. આ અપધ્ય છે તમારે ખાવા યોગ્ય નથી. સાધુ પાસે આહારનું પાત્ર મૂકી કહે કે, આ આહાર તમારે માટે સાધુએ આપેલ છે, પણ તે રક્ષ છે. તથા તીખો-કડવો-કષાયેલો-ખાટો-મધુર છે. તમને તેનાથી લાભ થાય તેમ નથી. એવી રીતે માયાકપટ કરે, તેણે આવું કર્યું ન જોઈએ.
ત્યારે તેણે શું કરવું ? તે કહે છે
જેવો આહાર હોય તેવો પ્લાનને દેખાડે. અર્થાત માયા કપટનો ત્યાગ કરી જેવું હોય તેવું કહેવું. બાકી અર્થ સુગમ છે - તથા -
• સૂર-૩૫ -
એક સ્થાને સ્થિર કે ગ્રામનુગ્રામ વિચરતા સાધુ ભિક્ષામાં મનોજ્ઞ ભોજન પ્રાપ્ત કરીને (કોઈ સાધુને કહે, શ્વાન સાધુ માટે આ મનોજ્ઞ આહાર લઈ જાઓ, જે તે સાધુ ન વાપરે, તો તમે મને પાછો આવશે. ત્યારે તેનાર મુનિ કહે કે, જો કોઈ વિન નહીં હોય તો તે પાછો અાપી જઈશ. [પછી પોતે ખાઈ જાય તો તે કમબિંધનું કારણ છે, માટે તેમ ન કરવું.
• વિવેચન :તે સાધુ મનોજ્ઞ આહાર પ્રાપ્ત થતાં ત્યાં વસતા કે પરોણારૂપે આવેલ સમનો