________________
૨/૧/૧/૩૩૨
૧૪૫ સ્થાપેલ વાસણને આમતેમ ફેસ્વી આહાર આપે [તેથી તે જીવોને પીડા થાય માટે સાધુની પ્રતિજ્ઞા છે કે તેવો આહાર ન લે.
[, દશવૈકાલિક અ.જ-માં આ સૂને મળતી ગાયા છે, પિંડ નિયુક્તિમાં પણ આવી ગાયા છે, જેની વૃત્તિ અવશ્ય જોવી.] - સૂઝ-395 -
સાથ કે સાદની ચાવતુ જાણે કે આ આશનાદિ અતિ ઉષ્ણ છે, ગૃહસ્થ સાથ નિમિત્તે [આહારને, સુપડા-વિંઝણાપ્તાડ-પાન-શાખા-શાખાનો ટુકડોમોરના પંખ-તે પંખનો બનેલ પંખો-વત્ર કે વરુનો ટુકડા વડે અથવા હાથ કે મુખથી ફુકે કે હવા નાંખે, તો સાધુ વિચારીને કહે કે, હે આયુષ્યમાન ! કે બહેનો તમે આ અતિઉણ આહારને સુપડા યાવત ફુકીને કે હવા નાંખીને મને દેવા ઇરછતા હો તો ન આપો.
એમ કહેવા છતાં ગૃહસ્થ સુપડા આદિ વડે યાવત્ હવા નાંખીને તે આહાર લાવીને આપે તો તેવા આશનાદિ આપાસુક લણી ન લે.
• વિવેચન :
તે ભિા ગૃહસ્થના ઘેર પ્રવેશીને જો જાણે કે અતિ ઉણ ઓદનાદિને ગૃહસ્થ સાધુને નિમિતે ઠંડો કસ્વા માટે સુપડાથી, વીઝણાથી, તાલવૃતથી, મોરના પીંછાના પંખાથી તથા શાખાથી, શાખાભંગથી, પાંદડાથી તથા પીંછા કે પીંછાના સમૂહથી, વરુ કે વાના છેડાથી, હાથથી કે મુખથી કે તેવા અન્ય સાધનથી, મુખવાયુ વડે ઠંડા કરે કે વઆદિ વડે હવા નાંખે; ત્યારે ભિક્ષુ પહેલાથી ઉપયોગ રાખીને તેમ કરતા ગૃહસ્થને જોઈને આમ કહે કે, હે અમુક ! કે હે બહેન ! તમે આવું ન કરો. જો મને આપવા ઇચ્છતા હો તો જેમ છે તેમ જ આપો. આ પ્રમાણે તે ભિએ કહેવા છતાં તે ગૃહસ્થ સૂપડાં વડે કે ચાવતું મુખ વડે ક્વા નાંખીને તે આહાર લાવીને આપે, તો તેને અનેકણીય જાણી ન લે.
પિંડાધિકાર જ એષણાદોષને આશ્રીને કહે છે• સૂગ-39૪ :
તે સાથ કે સાળી સાવ4 જાણે કે આશનાદિ વનસ્પતિકાય પર રાખેલ છે, તો તેવા આશનાદિ મળવા છતાં ગ્રહણ ન કરે.
એવી જ રીતે ત્રસકાય પ્રતિષ્ઠિત આહાર પણ ગ્રહણ ન કરે. - વિવેચન :
તે ભિા ગૃહપતિના ઘેર પ્રવેશતા જે એમ જાણે કે - તે ચતુર્વિધ આહાર વનસ્પતિકાય ઉપર રહેલો છે, તો ગ્રહણ ન કરે. આ પ્રમાણે ત્રસકાય સૂગ પણ જાણવું. અહીં વનસ્પતિકાય પ્રતિષ્ઠિત ઇત્યાદિથી ‘તિક્ષિપ્ત’ નામનો એષણાદોષ કહ્યો. એ રીતે બીજા પણ એષણા દોષો થયાસંભવ સૂત્રોમાં યોજવા. તે આ પ્રમાણે છે
તેમાં ૧-આધાકમદિ વડે શંકિત, ૨-પાણી વગેરેચી મક્ષિત, 3-પૃથ્વીકાયાદિ પર રહેલ વિક્ષિપ્ત, ૪-બીૌરાદિ ઢાંકેલ-પિહિત, પ-વાસણમાંથી તુષ આદિ ન આપવા 2િ/10]
૧૪૬
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/ર યોગ્ય સચિવ પૃથ્વી આદિ પર નાંખી તે વાસણ આદિથી આપે તે સંહત, ૬બાલવૃદ્ધાથી-દાતા, સચિત મિશ્ર-ઉમિશ્ર, ૮-દેય વસ્તુ બરોબર અયિત ન થઈ હોય કે દેતા-દ્વૈનાના ભાવ વિનાની હોય તે અપરિણત. ચબી આદિથી લિપ્ત, ૧૦ચ્છાંટા પાડતા વહોરાવે તે છ િધે પાનક અધિકાર કહે છે
• સૂ-39૫ -
તે સાથ કે સાદની ચાવતુ જે આ પાણીને જાણે - જેમકે : લોટનું ધોવાણ, તલનું ધોવાણ, ચોખાનું ધોવાણ અથવા તેવા પ્રકારના બીજ ઘોવાણ જે તુતીના હોય, સ્વાદ બદલાયો ન હોય, અચિત્ત ન હોય, શસ્ત્ર પરિણત ન હોય, વિવસ્વ ન હોય તો તેને અપાયુક શણી ગ્રહણ ન કરે.
પરંતુ એ સાધુ એમ જણે કે આ ધોવાણ લાંબા સમયનું છે, સ્વાદ બદલાયો છે, ચિત્ત છે, પરિણત છે, વિદ્ધથ છે તો ગ્રહણ કરે,
જે કોઈ પાણીના વિષયમાં જાણે કે - આ પાણી તલનું, તુષનું, જવનું, કાંજીનું કે ચોખાનું ધોવાણ છે, શુદ્ધ ઉકાળેલ છે અથવા અન્ય તેવા પ્રકારનું છે, તો તેનું પાણી જોઈને પહેલા જ કહી દે છે આયુષ્યમાન ! બહેન ! તમે આમાંથી કોઈ પાણી મને આપશો ? એમ કહેતા સાધુને કદાચ દાતા એમ કહે કે, તમે પોતે જ તમારા પગથી કે પગ ઉંસ કરીને કે નમાવીને લઈ લો, તો એવું પાસુક પાણી મળે તો તે સ્વયં તે અથવા બીજ આપે તો પણ ગ્રહણ કરે.
- વિવેચન :
તે ભિક્ષ ગૃહસ્થના ઘેર પાણી માટે પ્રવેશતા જ એમ જાણે કે આ પાણી લોટનું ધોવાણ છે, તલનું ધોવાણ છે, અરણિકા આદિનું ધોવાણ છે તેમાં પ્રથમનાં બે તો પ્રાસુક છે, બીજું-ચોથું મિશ્ર છે, તે કાલાંતરે પરિણત થાય છે, ચોખાનું ધોવાણ તેના ત્રણ અનાદેશ છે - (૧) પરપોટા થતા હોય, (૨) વાસણને લાગેલ બિંદુ શોષાઈ ગયા હોય, (3) ચોખા રંધાઈ ગયા હોય. તેનો આદેશ એ છે કે, પાણી સ્વચ્છ થઈ ગયું હોય તો લેવાય. પણ સ્વ સ્વાદથી અચલિત, અવ્યકાંત, અપરિણત, અવિવત, અપાસુક પાણી ગ્રહણ ન કરે. તેનાથી વિપરીત હોય તો ગ્રહણ કરે,
પાનક અધિકારને વિશેષથી કહે છે - તે ભિક્ષુ - x • એવું પાણી જાણે કે તલનું કોઈ પ્રકારે પ્રાસુક કરાયેલ પાણી, તુષ કે જવનું ધોવાણ, ઓસામણ, સૌવીર, પ્રાસુક પાણી કે તેવા પ્રકારના બીજા દ્રાક્ષાદિના ધોવાણ વગેરે અયિત પાણી જુએ તો ગૃહસ્થને કહે કે, હે ભાઈ હે બહેન ! જે કંઈ અયિત પાણી હોય તે મને આપો. તે ગૃહસ્થ સાધને એવું બોલતા સાંભળી કહે કે, હે શ્રમણ ! તમે આ પાણી પોતાના પાતરા, કાયલી કે ડાયું ઉંચકીને કે નમાવીને લઈ લો •x• તે એમ અનુજ્ઞા આપે ત્યારે સાધુ સ્વયં લે અથવા ગૃહસ્થ આપે તો પામુક જાણીને લે.
• સૂ+35૬ -
તે સાધુ કે સાળી પાણીના વિષયમાં જાણે કે - તે (અચિત] wણી સચિત્ત પૃષી યાવ4 જાળાયુકત પદાર્થ પર રાખેલ છે. અથવા સચિવ પદાર્થ યુકત