________________
૨પ
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
* અધ્યયન-૫ ઉદ્દેશો-૪ “અવ્યક્ત” ક.
૧/૫/૩/૧૬૭ અસ્ત હોય તે આરંભમાં પણ નિર્વેદ પામે અને જે પ્રજામાં અક્ત અને આરંભરહિત છે તે કેવો હોય ?
• સૂગ-૧૬૮ -
એવા સંયમવાત સા, સર્વ તે ઉત્તમ બોધને પ્રાપ્ત કરી ન કરવા યોગ્ય પાપકર્મ cફ ષ્ટિ રાખતા નથી. જે સભ્યત્વ છે તે મુનિધર્મ છે અને જે મુનિમ છે તે સમ્યકત્વ છે એમ જાણો. શિશિa, તેહ સકત, વિષય આસ્વાદનમાં લોનુષ, કપટી, પ્રમાદી ગૃહવાસી માટે આ સમ્યકત કે મુનિનું પાલન શક્ય નથી. મુનિધી ઘારણ કરી મુનિ શરીરને કૂશ કરે પ્રાંત અને કુનું ભોજન કરે ઓગ સમવદર્શ વીર સંસાર સમુદ્રથી પાર પામે. સાવધ અનુષ્ઠાનથી વિરd સાધક સંસારથી કરેલ અને મુક્ત કહેવાય છે, તેમ હું કહું છું.
- વિવેચન :
થ૬ એટલે સંયમ. તે જેને હોય તે નિવૃત આરંભવાળો છે. તે મુનિ વસુમાત્ છે. તેને બધા પદાર્થોનું પ્રકાશક જ્ઞાન સમ્યક રીતે મળેલું હોવાથી ન કરવા યોગ્ય પાપકૃત્યને તે ઇચ્છતો નથી. અર્થાત્ પરમાર્થને જાણેલો હોવાથી તે સાવધ અનુષ્ઠાના કરતો નથી. આ પાપકર્મ વર્જન એ જ સમ્યક્ પ્રજ્ઞાન છે - x • સમ્યક એટલે સમ્યકત્વ કે સમ્યાન તેનું સાથે હોવું. એકના ગ્રહણથી બીજું ગ્રહણ થાય છે.
આ સમ્યકત્વ કે સમ્યજ્ઞાનને તમે જુઓ. મુનિનો ભાવ તે મૌન-સંયમ અનુષ્ઠાન છે, તેને જુઓ. તથા જે મૌન છે તે સમ્યજ્ઞાન કે નિશાય સમ્યકત્વ છે તે તમે જુઓ. જ્ઞાનનું ફળ વિરતિ અને જ્ઞાન સમ્યકત્વની અભિવ્યક્તિનું કારણ છે તેથી સમ્યકત્વ, જ્ઞાન, ચરણની એકતા વિચાQી. આ જેના-નાથી શક્ય નથી માટે કહે છે
અલ્પ પરિણામથી મંદવીર્ય તથા સંયમ-તપની ધીરજ તથા દેઢવ હિતને આ સમ્યકવાદિ અનુષ્ઠાન શક્ય નથી. વળી પુત્ર, કલગ આદિના સ્નેહથી આદ્રને પણ સંયમ કર છે, જેમને શબ્દાદિનો આસ્વાદ છે, વક સમાચાર-માયાવી છે, વિષયકપાયાદિ પ્રમત છે, ગૃહમાં રહેનાર છે તેમને પાપકર્મ વન રૂપ મૌન અનુષ્ઠાન શક્ય નથી. તો તે કેવી રીતે શક્ય બને ? | મુનિ - ત્રણ જગતને માનનાર તેનું મૌન તે મુનિ. તે બધા પાપકર્મના વર્ષનરૂપ છે, તે ગ્રહણ કરીને ઔદાકિ કે કર્મ શરીર દૂર કરે. તે માટે પ્રાંત-વાલ ચણાદિ અલ્પ આહાર છે. તે પણ રક્ષ અને વિગઈ હિત છે. આવો આહાર કર્મ વિદાવાને સમર્થ ‘વીર' પુરષો લે. વળી તે સમ્યકત્વ કે સમત્વદર્શી હોય છે.
જે તુચ્છ અને લુખો આહાર ખાનાર છે, તેને શું ગુણ ગાય ? ઉપર બનાવેલ ગુણવાળા એવા તે મુનિ સંસાતે તરે છે • x• તર્યા છે. તે બાહ્ય અત્યંતર સંગના અભાવથી મુક્ત જેવા જ છે. તેઓ સાવધ અનુષ્ઠાનથી વિરત છે. એમ વ્યાખ્યા કરી.
અધ્યયન-૫ “લોકસાર' ઉદ્દેશો-૩ ‘અપરિગ્રહ’નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
• ત્રીજો ઉદ્દેશો કહ્યો. હવે ચોરો કહે છે . તેનો સંબંધ આ રીતે પહેલા ઉદ્દેશામાં હિંસક અને વિષયારંભી ‘એક-ચર' હોય તો તેને મુક્તિત્વનો અભાવ કહો. બીજા અને ત્રીજામાં. હિંસા, વિષયાત્મ અને પરિગ્રહ છોડવાથી મુનિપણું છે તે પ્રતિપાદિત કર્યું. આ ઉદ્દેશામાં એકલા ફરનારને મુનિભાવ નથી, તેથી તેના દોષો બતાવતા કારણો કહે છે. આ સંબંધથી આવેલ સમ આ છે -
• સૂત્ર-૧૬૬ :
જે ભિg ‘અવ્યકત-અપરિપકવ છે; તેનું એકa ગામાનુગામ વિચરણ ‘દુત’ અને ‘દુપરાક્રમ’ છે.
• વિવેચન :
બુદ્ધિ આદિ ગુણોને ગમે તે ગ્રામ (ગામ). એક ગામથી બીજે ગામ જવું તે ગ્રામાનુગ્રામ છે, ‘દયમાન' એટલે વિગતો અથવું ગામ-ગામ વિચરતા એકલા સાધુને કેવા દોષ લાગે ? ‘દુર્યાત' એટલે દુષ્ટ ગમન. એકલો વિયરે તે નિંદનીય છે, તેને અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગના કારણે અરણીક મુનિ માફક તે ગૃહસ્થ બને. - X - એકલ વિહારીને ઉક્ત દોષો સંભવે છે. - ‘દુપરાકાંત' એટલે એકલો સાધુ જ્યાં રહે તેને ચારિભ્રષ્ટ થવાનું કારણ છે. જેમ સ્થૂલભદ્રની ઇર્ષા કરનાર ઉપકોશાને ઘેર સાધુને થયું. અથવા પ્રોષિતભર્તૃકાને ઘેર રહેલા મુનિને મહાસવી હોવા છતાં અક્ષોભ હોવા છતાં દુપરાકાંત થયું. જો કે બધાને દુર્યાત દુષ્પરાકાંત ન થાય તે માટે કહે છે : અવ્યકત ભિાને શ્રત અને વયથી તે દોષ લાગે છે.
તેમાં શ્રુતઅવ્યક્ત કે આયાપ્રકા અર્થથી ન ભણ્યો હોય. જો જિનકભી હોય તો નવમા પૂર્વની ત્રીજી વસ્તુ સુધીનું જ્ઞાન જોઈએ. વયથી વ્યક્ત તે ગચ્છમાં રહેલાને ૧૬ વર્ષ અને જિનકપીને ૩૦ વર્ષ ઉંમર જોઈએ. અહીં ચતુર્ભાગી છે - (૧) શ્રુત અને વયથી અવ્યકતને એકલવિહાર ન કયે, તેને સંયમ તથા આત્મ વિરાધના સંભવે છે. (૨) મૃતથી અવ્યક્ત પણ વયથી વ્યક્તને પણ અગીતાર્થતાથી એકચય નિષેધ છે. (3) શ્રતથી વ્યક્ત, વયથી અવ્યક્તને બાળપણાથી સર્વ પરભવથી તથા ચોર અને કુલિંગી ભયથી એક-ચર્ચા ન કયે. (૪) બંને પ્રકારે વ્યકત છે તેને કારણે પ્રતિમા કે અન્ય હેતુથી એકલિવહાર કરવો પડે તો, કારણ અભાવે આજ્ઞા નથી. કેમકે તેમાં ઈયસિમિતિ, ગુપ્તિ આદિ ઘણાં દોષ છે.
એકાકી વિચરતા જે ઈયપિય શોધે, તે કૂતર આદિ જોઈ ન શકે. જો કૂતરા આદિતે જોવા જાય તો ઇર્યાપિચ ન જોઈ શકે. એ રીતે બધી સમિતિમાં જાણવું. વળી અજીર્ણ કે વાતક્ષોભથી રોગ થતા સંયમ-મ વિસના અને પ્રવચનહીવતા થાય. કદાચ દયાથી ગૃહસ્સો સેવા કરે તો અજ્ઞાનતાથી છકાય વિરાધનાથી સંયમને બાધા થાય. અથવા દવા ન મળે તો આત્મવિરાધના થાય. ઝાડા પેશાબથી દુર્ગછા થતા