________________
વ્યાખ્યાન-૪
કલા [બારસાં સૂત્ર
- X
- X
-
पुरिम-चरिमाण कप्पो मंगलं वद्धमाण तित्थम्मि इह परिकहिआ जिण-गण-हराइ थेरावली चरित्तं
- X
- X
–
નોંધ
- X - X - (૧) આ જન્મ વાંચન પછી શ્રીફળને વધેરવાની પરંપરા, પારણાને ઝુલાવવાની પરંપરા તથા ચૌદ સ્વનો અને પારણા
દિને લઈને જવાની પરંપરા છે, તો તેમાં સંધ્યા કાળ ન થઈ જાય તથા રાત્રિભોજન પ્રસંગ ન આવે તે લક્ષ્યમાં રાખવું.
(ર) શ્રીફળ વધેરાયા પછી ઘણાં સ્થાને વરિત સફાઈ ન થવાથી કીડી આદિ થઈ જાય છે. તે ન થાય તે માટે જયણાપૂર્વકની યોગ્ય વ્યવસ્થા કરવી.