________________
૧૯
૨૦
કલ્પ [બાસાં સૂત્ર
| મંગલ-સૂત્ર |
નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણ નમો ઉવઝાયાણં
નમો લોએ સવ્વસાહૂણં એસો પંચ નમુક્કારો સવ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વસિં
પઢમં હવઈ મંગલ
પર્યુષણ મહાપર્વ
દિવસ-૪
-X
- X
- X
- X
-
વ્યાખ્યાન-૧
અરિહંતોને નમસ્કાર થાઓ સિદ્ધોને નમસ્કાર થાઓ આચાર્યોને નમસ્કાર થાઓ
ઉપાધ્યાયોને નમસ્કાર થાઓ લોકમાં રહેલા સર્વે સાધુઓને નમસ્કાર થાઓ આ પાંચે નમસ્કાર, સર્વે પાપોનો નાશ કરનાર છે.
અને સર્વે મંગલોમાં શ્રેષ્ઠ મંગલ છે.
- X
- X
- X
- X
-