________________
૩૨/૧૩૫૬
૧૫૭
• વિવેચન : ૧૩૫૬ -
મોક્ષપ્રાપ્ત જીવ, જાતિ-જરા-મરણ રૂપથી પ્રતિપાદિત સંપૂર્ણ દુઃખોથી સર્વત્ર પૃથક્ થાય છે. જે દુખ સતત પ્રાણીને પીડે છે, એ પ્રત્યક્ષ અનુભવ દર્શન છે અને સ્થિતિથી આ દીર્ઘકાલીન કર્યો છે તેનાથી વિપ્રમુક્ત થાય છે. તેથી જ પ્રશંસાપાત્ર થાય છે. ઇત્યાદિ - ૪ - ૪ -
સર્વ અધ્યયનના નિગમનને માટે કહે છે - • સૂત્ર - ૧૩૫૭ -
અનાદિ કાળથી ઉત્પન્ન થતાં સર્વ દુઃખોથી મુક્તિનો આ માર્ગ બતાવેલ છે. તેને સમ્યફ પ્રકારે સ્વીકારીને જીવ ક્રમશઃ અત્યંત સુખી થાય છે - તેમ હું કહું છું.
• વિવેચન - ૧૩૫૭ -
અનાદિકાળથી ઉત્પન્ન અનંતરોક્ત બધાં દુઃખોનો પ્રમોક્ષનો ઉપાય અથવા સંસારચકનો વિમોક્ષ માર્ગ કહ્યો. તેનો સમ્યફ સ્વીકાર કરીને જીવો ઉત્તરોત્તર ગુણ પ્રતિપતિ રૂપથી અત્યંત સુખી થાય છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૩૨ - નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org