________________
૮/૨૨૮
૪૧ સમ્યફ આરાધના કરશે, તે સંસાર સમુદ્રને પાર કરશે. તેના દ્વારા જ બંને લોક આરાધિત થશે - તેમ હું કહું છું.
• વિવેચન - ૨૨૮ -
આ પ્રકારથી અનંતર કહેલ યતિ ધર્મ, સકલતત્ત્વ સ્વરૂપ વ્યાતિથી કહેલ છે. કોણે ? કપિલ મુનિએ. કેમ ? આ મારા પૂર્વસંગતિક મારા વચનથી તે સ્વીકારશે. નિર્મળ અવબોધ પામશે. તેનાથી ભવસમુદ્ર તરી જશે. વિશેષથી તરી જશે. કોણ ? જેઓ આ ધર્મનું અનુષ્ઠાન કરશે. બીજાઓએ તેની આરાધનાથી આલોક અને પરલોકને સફળ કર્યા છે. ઇત્યાદિ - - ૪ - ૪ - ૪ -
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૮ - નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org