________________
૧૮/૫૯૨
૧૮૧
ક્ષોભિત નહીં તેવા તથા અક્રિયા - “આત્મા નથી' ઇત્યાદિ અથવા મિથ્યાષ્ટિથી પરિકલિત તેને અનુષ્ઠાનરૂપ, તેનો ત્યાગ કરે. સખ્યણું દર્શન રૂપના હેતુભૂતતાથી દષ્ટિસંપન્ન, એ પ્રમાણે સમ્ય દર્શન અને જ્ઞાન યુક્ત થઈને ચારિત્ર ધર્મનું સેવન કરો. કેમકે તે અત્યંત દુરનુષ્ઠય છે. ફરી ક્ષત્રિય મુનિ જ સંજય મુનિને મહાપુરુષોના ઉદાહરણથી સ્થિર કરવાને માટે કહે છે -
• સૂત્ર - ૫૯૩ થી ૧૦ -
(૫૯૩) અર્થ અને ધર્મથી ઉપશોભિત આ પુન્ય પદને સાંભળીને ભરત ચક્રવર્તી ભારતવર્ષ અને કામભોગોનો ત્યાગ કરી પ્રાજિત થયા.
(૫૯૪) નરાધિપ સાગર ચક્રવર્તી સાગરપર્યન્ત ભારતવર્ષ અને પૂર્ણ ઐશ્વર્યાને છોડીને સંયમ સાધનાથી પરિનિવાણને પ્રાપ્ત થયા.
(૧૯૫) મહાન ઋદ્ધિ સંપન્ન, મહા યશસ્વી મધવા ચક્રવતીએ ભારતવર્ષનો ત્યાગ કરીને પ્રવજ્યા સ્વીકારી.
(૫૯૬) મા ગાદ્ધિ સંપન્ન, મનુષ્યજ સનસ્કુમાર ચક્રવતીએ પુત્રને રાજ્ય ઉપર સ્થાપીને તપનું આચરણ કર્યું.
(૫૯૭) મહદ્ધિક અને લોકમાં શાંતિ કરનાર શાંતિ ચક્રવર્તી એ ભારતવર્ષને છોડીને અનુત્તર ગતિ પ્રાપ્ત કરી.
(૫૯૮) ડાકુ કુળના રાજાઓમાં શ્રેષ્ઠ નારેશ્વર, વિખ્યાતકીર્તિ, ધૃતિમાન ક્યુ એ અનુત્તર ગતિને પ્રાપ્ત કરી.
(૫૯૯) સાગર પર્યન્ત ભારતવર્ષનો ત્યાગ કરીને, કમરજને દૂર કરીને નરેશ્વરોમાં શ્રેષ્ઠ આર (નાથે) અનુત્તર ગતિ પ્રાપ્ત કરી.
(૬૦૦) ભારતવર્ષનો ત્યાગ કરીને, ઉત્તમ ભોગોનો ત્યાગ કરીને મહાપદ ચક્રવર્તીએ તપનું આચરણ કર્યું.
(૬૦૧) શત્રુઓના માનનું મર્દન કરનાર હરિર્ષણ ચક્રવતીએ પૃથ્વી ઉપર એક છત્ર શાસન કરીને પછી અનુત્તરગતિ પ્રાપ્ત કરી.
(૬૦૨) હજાર રાજાઓની સાથે શ્રેષ્ઠ ત્યાગી જય ચક્રવત એ રાજ્યનો પરિત્યાગ કરી જિનભાષિત સંયમને આવરીને અનુત્તર ગતિ પ્રાપ્ત કરી.
(૬૦૩) સાક્ષાત દેવેન્દ્રથી પ્રેરિત થઈને દશાણભદ્ર રાજાએ પોતાના બધાં પ્રકારની પ્રમુદિત દશાર્ણ રાજ્યને છોડીને પ્રવજ્યા લીધી અને મુનિ ધર્મનું આચરણ કર્યું.
(૬૦૪) સાક્ષાત દેવેન્દ્રથી પ્રેરિત થઈને પણ વિદેહરાજ નમિ શ્રામગ્ર ધર્મમાં સમ્યફ સ્થિર રહ્યા અને પોતાને અતિ વિનમ્ર બનાવ્યા.
(૬૦) કલિંગમાં કર કંડુ, પાંચાલમાં દ્વિમુખ, વિદેહમાં નમિ રાજ અને ગાંધામાં નગ્નતિ.... (એ બધાં)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org