________________
અધ્ય. ૧૫ ભૂમિકા
અધ્યયન
“સભિક્ષુક” છે
X
X
X '
૦ અધ્યયન
૧૪ની વ્યાખ્યા કરી હવે પંદરમું કહીએ છીએ. તેનો આ અભિસંબંધ છે. અનંતર અધ્યયનમાં ‘નિર્નિદાનપણું' ગુણ કહ્યો. તે મુખ્યતાએ ભિક્ષુને જ હોય. - ૪- આ સંબંધે આવેલ આ અધ્યયનના × - નામ નિક્ષેપામાં ‘સભિક્ષુક' એ નામ છે. તેમાં ‘સ’ શબ્દ અને ‘ભિક્ષુ’ શબ્દ દશવૈકાલિકમાં જ કહ્યો છે, છતાં અહીં ‘ભિક્ષુ'નો નિક્ષેપ કહે છે
-
• નિયુક્તિ - ૩૭૪, ૩૭૫
વિવેચન
‘ભિક્ષુ' નો નિક્ષેપ નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવથી ચાર ભેદે છે તેમાં નામ અને સ્થાપના ગૌણ છે. દ્રવ્યભિક્ષુ બે ભેદે - આગમથી અને નોઆગમથી. નોઆગમથી ત્રણ ભેદે - જ્ઞ શરીર, ભવ્ય શરીર, તદ્બતિરિક્ત. તેમાં તદ્ વ્યતિરિક્ત દ્રવ્ય ભિક્ષુ નિહવાદિમાં, આદિ શબ્દથી સરજસ્ક આદિ અન્તતર જાણવા. આનું દ્રવ્યત્વ રાગાદિ લક્ષણના ભેદવાના અભાવે છે. ભાવ ભિક્ષુ - જે ક્ષુધાને વિદારે છે, તેથી તે જ ભિક્ષુ ભાવથી થાય. અહીં ‘ભેદે' કહ્યું. તેથી કર્તા-કરણ-કર્મ વડે પ્રયોજન છે, તેથી કહે છે -
-
S
૧૫
-
Jain Education International
·
-
• નિયુક્તિ - ૩૭૬ થી ૩૭૮ વિવેચન
જે ભેદે છે તે કર્તા. ભેદન તે કરણ જેના વડે ભેદાય છે. ભેત્તવ્ય' જ ભેત્તવ્યક કર્મ - જે ભેદાય છે. આ ત્રણેના બબ્બે ભેદ છે - દ્રવ્યથી અને ભાવથી. તેમાં દ્રવ્યમાં - રથકાર - તક્ષક, તે આદિ દ્રવ્યથી ભેત્તા - ભેદનાર છે. આદિ શબ્દથી લુહાર આદિ લેવા. પરશુ - કુહાડી આદિ દ્રવ્યથી ભેદન, દારુક - કાષ્ઠ વગેરે જે દ્રવ્યથી ભેદાય છે તે.
.
·
-
સાધુ - તપસ્વી, કર્મ - જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારે, પ ત્રણે અનુક્રમે ભેદનાર, ભેદવા યોગ્ય, ભેદન જાણવા. ભિત્તિ કહ્યું.
• નિયુક્તિ - ૩૭૯ વિવેચન .
-
૧૪૯
હવે ‘મુઘ’ની વ્યાખ્યા - રાગદ્વેષ, મનોદંડાદિ દંડ, યોગકરણ, કારણ, અનુમતિ રૂપ. ભ્રુથ - ભુખ. ગૌરવ - ઋદ્ધિ ગારવાદિ, શલ્ય માયા શલ્ય આદિ. વિકથા - સ્ત્રીકથાદિ. સંજ્ઞા - આહાર સંજ્ઞાદિ આઠ પ્રકારના કર્મ રૂપ, તે પણ ‘ક્ષુધ’ કહેવાય છે. કષાય - ક્રોધાદિ, પ્રમાદ - મધ આદિ. તે ક્ષુધા સંબંધે જાણવા. હવે ઉપસંહાર કરતાં કહે છે -
અનશન આદિ.
આ રાગાદિ ‘ક્ષુ' શબ્દ વાચ્ય છે, તે નિશ્ચે વિદારાય છે. ‘ભેદે જ છે' તે શોભન અનતિચાર પણે વ્રતો - પ્રાણાતિપાત વિરતિ આદિ જેમને છે તે સુવ્રતવાળા મુનિઓ. તેઓ ભિન્ન કર્યો જ અતિ દુર્ભેદપણાથી જે કર્મગ્રન્થિ ભેદીને મુક્તિપદરૂપ અજરામર સ્થાને જાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org