________________
૩
ત્રીજો ભેદ - બે અક્ષર અને અક્ષરોનો સંયોગ તે અક્ષરસંયોગ તે આદિ છે, જે ઉદાત્તાદિ અશેષ વર્ણ ધર્મ સંયોગનો, તે આ અક્ષર સંયોગાદિ xx- આનું અભિલાપ સંયોગત્વ વણદિના કોઈ અભિલાપ અનન્યત્વથી તે રૂપ છે. અથવા “અક્ષરસંયોગ” આના વડે બધો જ વ્યંજન સંયોગ કહ્યો છે. આદિ શબદથી “અર્થસંયોગ' લેવો. ૪-૪
આ અભિલાપનું દ્રવ્યસંયોગત્વ દ્રવ્યત્વથી છે. આનું દ્રવ્યત્વ ગુણના આશ્રયપણાથી સ્પર્શત્ત્વથી છે. ૪-૪-૪
અભિલાપ વિષયક ઇતરેતર સંયોગ કહ્યો. હવે સંબંધન સંયોગરૂપનો અવસર છે. તે પણ દ્રવ્યાદિ ભેદથી ચાર પ્રકારે છે. તેમાં દ્રવ્યસંયોગ -
નિક્તિ - ૪૬ : વિવેચન :
પ્રાયઃ “આ મારુ” ઇત્યાદિ બુદ્ધિથી, આના વડે કે આમાં આત્મા આઠ પ્રકારના કર્મની સાથે બંધાય તે સંબંધન. તેવા આ સંયોગ તે સંબંધનસંયોગ. તેના સચિત્ત, અચિત્ત, મિશ્ર એ ત્રણ ભેદ છે. સચિતમાં દ્વિપદ, ચતુષ્પદ, અપદને જાણવા. તેમાં દ્વિપદ સંયોગ, જેમકે- પુત્રી. ચતુષ્પદ સંયોગ, જેમકે - ગાય. અપદ સંયોગ- ફણસ. આચિત - હિરણ્ય, મણિ, મુક્તાદિ. મિશ્ર સંયોગ તે રથમાં જોડેલ ઘોડા. આદિ શબ્દથી બળદગાડું આદિ લેવા. બહુધા - ઘણાં પ્રકારે. અહીં સચિતવિષયત્વથી સંબંધનસંયોગ પણ સચિત ઇત્યાદિ સર્વત્ર કહેવો. ૪-૪- હવે ક્ષેત્ર, કાળ અને ભાવ વિષય કહે છે -
• નિર્યુક્તિ - જ0 + વિવેચન -
ક્ષેત્ર અને કાળ એ બંનેના તથા ભાવના દ્વિક સંયોગ થાય તે બધાં આદેશ તથા અનાદેશ બન્ને ભેદે થાય છે. તે આ રીતે - ક્ષેત્ર વિષયક અને કાળ વિષયક, તેમાં આગમપ્રસિદ્ધ પ્રકારથી તે બંનેના બબ્બે ભેદો જાણવા. ચ શબ્દથી અહીં ભાવમાં યોજાય છે. સંયોગના પ્રક્રમથી સંબંધનસંયોગ થાય છે. ૪-૪- હવે ક્ષેત્રાદિનું સૈવિધ્ય કહે છે- આદેશઅને અનાદેશ. આ દેશમાં આ મર્યાદાથી, વિશેષરૂપે અનતિક્રમરૂપથી, દિલ્થ- કહેવું તે આદેશ. અર્થાત્ તેમાં વિશેષ છે, તેનાથી અન્ય તે અનાદેશ સામાન્ય
છે. -~
ક્ષેત્ર વિષયક અનાદેશ આ પ્રમાણે - આ જંબૂદ્વીપ છે, આદેશમાં આ પ્રમાણે - આ ભરતક્ષેત્ર છે. કાળ વિષયક અનાદેશ - આ દોષમિક કાળ છે. આદેશમાં - આ વાસંતિક છે. ભાવ વિષયક અનાદેશ - આ ભાવવાન છે, આદેશમાં આ ઓદયિક ભાવવાન છે. સામાન્ય અવગમ પૂર્વકત્વથી વિશેષ અવગમને એ પ્રમાણે ઉદાહરણથી જણાવાય છે. નિયુક્તિમાં વિપર્યય છે, છતાં ભરત એ મગધાદિની અપેક્ષાથી સામાન્ય છે. એ પ્રમાણે બધે જ સામાન્ય અને વિશેષનું અનિયતત્વ જણાવે છે. ૪-૪
ક્ષેત્ર અને કાલગત આદેશ - અનાદેશને સુગમ જાણીને ભાવગત આદેશ અનાદેશ વિષયક જણાવવા માટે પહેલાં અનાદેશ વિષયને ભેદથી કહે છે -
• નિર્ભક્તિ - ૪૮ + વિવેચન - ઔદયિક, ઔપથમિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક, પારિણામિક અને સાંનિપાતિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org