________________
૧/૧
સંયોગરૂપથી ઔદયિકાદિ ક્લિષ્ટતર ભાવ સંયોગાત્મકપણાથી વિવિધ જ્ઞાનભાવનાદિ વડે વિચિત્ર પ્રકારોથી પ્રકર્ષથી અર્થાત્ પરીષહ-ઉપસર્ગાદિ સહિષ્ણુતા લક્ષણથી મુક્તભ્રષ્ટ તે વિપ્રમુક્ત છે.
તે અનગાર - જેને ઘર વિધમાન નથી તે, એ પ્રમાણે અહીં વ્યુત્પન્ન અણગાર શબ્દ લેવો. જે અવ્યુત્પન્ન રૂઢિ શબ્દ છે, તે યતિનો વાચક છે. કહ્યું છે - અણગાર, મુનિ, મૌની, સાધુ પ્રવ્રુજિત, વ્રતી, શ્રમણ અને ક્ષપણ એ યતિના એકાર્થક વાચક છે. તેથી તે અહીં ગ્રહણ કરતા નથી. ભિક્ષુ શબ્દ તે અર્થમાં જ કહેલ છે. તેમાં અગાર - બે ભેદે છે. (૧) દ્રવ્યથી - વૃક્ષ, પત્થરાદિથી નિવૃત્ત તે દ્રવ્યાગાર (૨) ભાવાગાર - ફ્રી અગ શબ્દથી વિપાકકાળે પણ જીવવિપાકપણાથી શરીર - પુદ્ગલાદિમાં બાહ્ય પ્રવૃત્તિ રહિત થઈને અનંતાનુબંધી આદિથી નિવૃત્ત કષાય મોહનીય છે. તેમાં દ્રવ્યઅગાર પક્ષમાં. તેના નિષેધમાં અનગાર એટલે અવિધમાન ગૃહ અર્થ કર્યો. ભાવાગાર પક્ષને અલ્પતાનો વાચક છે. તેથી સ્થિતિ, પ્રદેશ, અનુભાગથી અતિ અલ્પ કષાય મોહનીય એવો અર્થ કર્યો. કષાય મોહનીય જ કર્મ છે, કર્મની સ્થિતિ આદિભૂત તે વિરતિ સંગમ નહીં. ક્લિષ્ટતર ભાવ સંયોગથી મુક્તપણાથી જ અને ફરી કષાય મોહનીયની અતિ દુષ્ટતા જણાવવા કહેલ છે.
ભિક્ષુ - રાંધવા, રંધાવવા આદિ વ્યાપારથી અટકેલા સાધુ ભિક્ષા લે છે. તે ધર્મથી તે ભિક્ષુ છે. - x - ભાષ્યકારના વચનથી ભિક્ષુ શબ્દ ત્રિકાળ વિષયક ‘યતિ’ના પર્યાય પણે સિદ્ધ છે. - X-X-X*X*
વિશિષ્ટ કે વિવિધ નય-નીતિતે વિનય - સાધુજન વડે આસેવિત સમાચાર. - × દ્રવ્યથી નીચ વડે આજીવિકા રૂપ છે અને ભાવથી સાધુ આચાર પ્રતિ પ્રવણત્વ છે, તેને હું કહીશ. “ x* x**
-
દ
સાંભળો શબ્દથી - ૪ - x- “શિષ્યને શ્રવણ પ્રતિ અભિમુખ કરવા’ તે અર્થ છે. આના વડે પરાંમુખ હોય તો પણ પ્રતિબોધ કરતા ધર્મની વ્યાખ્યા કરવી જ એમ જણાવેલ છે તથા વાચક પણ કહે છે કે - એકાંત હિત શ્રવણથી શ્રોતાને ધર્મ થાય છે, પણ અનુગ્રહ બુદ્ધિથી કહેતા વક્તાને તો એકાંતે ધર્મ થાય છે. - x - પદાર્થ કહ્યા. તેના અભિધાનથી સામાસિક પદ અંતર્ગત પદવિગ્રહ કહ્યો. પછી ચાલનાનો અવસર છે, તે સૂત્રાર્થગત દૂષણારૂપ છે.
સૂત્ર ચાલના - સંયોગના વિપ્રમુક્ત ક્રિયા પ્રતિ કર્તૃત્વથી સંયોગાત્. અર્થ ચાલના - વિનયને પ્રગટ કરીશ તે પ્રતિજ્ઞાન છે, - × - પ્રત્યવસ્થાન - શબ્દાર્થ ન્યાયથી બીજાએ કહેલ દોષના પરિહાર રૂપ છે અને તેમાં જો કે સંયોગથી વિમુક્ત થતો ભિક્ષુનું કર્મ તથા પણ કર્જ઼પણાથી અહીં વિવક્ષિત છે. ઇત્યાદિ. - ૪ - ૪ - સંયોગનો બીજો અર્થ કહે છે - સંયોગ - કષાયાદિ સંપર્કરૂપ પણાથી અવિપ્રમુક્ત - અપરિત્યક્ત. આ સંયોગાવિપ્રમુક્તને, ઋણની જેમ - કાલાંતર કલેશ અનુભવ હેતુતાથી ઋણ - આઠ પ્રકારના કર્મ, તે કરે છે. શો અર્થ છે? તેવી તેવી ગુરુવચનથી વિપરીત પ્રવૃત્તિ વડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org