________________
ભૂમિકા
૨ ૩ લેશ્યા, (૩૫) અનગાર માર્ગ અને (૩૬) જીવાજીવવિભક્તિ. આ ૩૬ ઉત્તર અધ્યયનો કહેલા છે. અધ્યયનના નામો કહ્યા, આની નિરુક્તિ આદિ નામ નિષ્પન્ન નિક્ષેપ પ્રસ્તાવ જ કહેશે
• નિર્યુક્તિ : ૧૮ થી ૨૬ + વિવેચન -
પહેલામાં વિનય, બીજામાં પરિષહો ત્રીમાં દુર્લભતા, ચોથામાં પ્રમાદપ્રમાદનો અધિકાર છે. પાંચમામાં મરણવિભક્તિ, છઠ્ઠામાં ચારિત્ર, સાતમામાં રસગૃદ્ધિપરિત્યાગ, આઠમામાં અલાભ, નવમામાં નિષ્કપતા, દશમામાં અનુશાસનોપમા કહેલ છે. ૧૧માં પૂજા, ૧૨માં તપદ્ધિ , ૧૩-માં નિદાન, ૧૪-માં અનિદાન, ૧૫-માં ભિક્ષગુણો, ૧૬-માં બ્રહ્મગુમિ, ૧૭-માં પાપોની વર્જના, અને ભોગ દ્ધિ, ૧૮-માં વિજહણ, ૧૯-માં અપરિકર્મ, ૨૦-માં અનાહતા, ૨૧-માં વિચિત્ર ચય, ૨૨-માં સ્થિર ચરણ, ૨૩-માં ધર્મ, ૨૪-માં સમિતિ. ૨૫-માં બ્રહ્મ ગુણ, ૨૬-માં સામાચારી, ૨માં અસઠતા, ૨૮-માં મોક્ષગતિ, ૨૯-માં આવશ્યકપ્રમાદ, ૩૦-માં તપ, ૩૧માં ચાસ્ત્રિ, ૩૨માં પ્રમાદ સ્થાનો ૩૩માં કર્મ, ૩૪માં વેશ્યા, ૩૫-માં ભિક્ષ ગુણો, ૩૬-માં જીવાજીવ કહેલ છે.
આ ધર્મ વિનયમૂલ છે. આગમના સાક્ષીપાઠથી દાંત વડે કહે છે કે - જેમ મૂળથી સ્કંધ ઉત્પન્ન થાય છે. ઇત્યાદિ, તેમ ધર્મનું મૂળ વિનય છે, તેનાથી અંતે મોક્ષ છે. ઇત્યાદિ. તેથી પહેલાં અધ્યયનમાં વિનય કહેલ છે, વિનયવાનને તે-તે ગરનિયોગોમાં વર્તતા કદાચિત પરીષહો ઉત્પન્ન થાય, તે સમ્યફ પણે સહન કરવા જોઈએ. તેથી બીજા અધ્યયનમાં પરીષહો કહ્યા. ઇત્યાદિ ક્રમ પ્રયોજન જાણવું. તે અધ્યયનના સંબંધ કહેતી વખતે હું જણાવીશ. હવે ઉપસંહાર કરતાં કહે છે -
• નિર્યુક્તિ - ૭ + વિવેચન -
ઉત્તરાધ્યયનનો ઉક્ત સમુદાયાથે સંક્ષેપમાં કહ્યો. હવે એક એક અધ્યયન વિશેષથી વ્યાખ્યાતાર વડે કહીશ. તેમાં પહેલા વિનય શ્રુત'ના કીર્તનનો અવસર છે. • x તેથી આ અધ્યયનના અનુયોગ વિધાનકૂમ અધિકાર કહે છે -
0 - ૪ - x
x
x
- ૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org