________________
પ/૧૬૦
૨૦૯ • વિવેચન - ૧૬૦ -
મરવાના અભિપ્રાય પછી મરણકાળ આવતા, સંલેખનાદિ વડે ઉપક્રમ કારણોથી ચોતરફ વિનાશ કરતા, કોનો? અંદરથી કામણ શરીરનો અને બહારથી ઔદારિક શરીરનો. - x x- ઉક્ત રીતિથી અભિલાષ મરણ તે સકામ મરણે મરે છે. ક્યાં ત્રણ? ભક્ત પરિજ્ઞા, ઇંગિની અને પાદપોપગમનમાંનું કોઈ એક. - - -.
મુનિ દીપરત્ન સાગરે કરેલ અધ્યયન - ૫ નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
0
- X - X -
X
x
0
37/18
Jain Suutarihternational
For Private & Personal Use Only
www.jainelibrary.org