________________
૧૬
અધ્ય. ૩ ભૂમિકા સંક્ષેપમાં કહ્યું. તેમ નામ અને સ્થાપના પ્રસિદ્ધ હોવાથી હવે દ્રવ્યાંગને કહે છે -
• નિયુક્તિ - ૧૪પ + વિવેચન -
ગંધાંગ, ઔષધાંગ, મધાંગ, માતોધાંગ, શરીરાંગ, યુદ્ધાંગ. એ છ પ્રકારે દ્રવ્યાંગ કહેલ છે. આ ગંધાંગાદિમાં પ્રત્યેકમાં પણ અનેકવિધ થાય છે તેમ જાણવું.
આ ગાથાનો અક્ષરાર્થ કહ્યો. ભાવનાર્થને હવે ક્રમશઃ કહેવાને “ગંધાંગ'નું પ્રતિપાદન કરતાં કહે છે
• નિર્યુક્તિ - ૧૪૬ થી ૧૪૮ + વિવેચન -
તેમાં જમદગ્નિજટા- વાલક, હરેણુકા - પ્રિયંગુ, શબરનિવસનક - તમાલપત્ર, સપિણિયું - પિન્નકા ધ્યામક નામક ગંધ દ્રવ્ય, તેની સાથે. વૃક્ષની બાહ્ય ત્વચા ચાતુર્નાતકાંગ પ્રતીતી જ છે. મલ્લિકા જાતિ, તેનાથી વાસિત અનંતરોક્ત દ્રવ્યમન. કોટિમૂલ્યાણં થાય છે, તે મહાઈતા કહી.
તથા ઓસીર, ફ્રીલેર-વાલક, પલ, દેવદારુ, કર્મ, શતપુષ્યના ભાગે, તમાલપત્રના ભાગ તે પલિકામાત્ર જણાવ્યા.
આનું મહાભ્ય કહે છે - આ સ્નાન, વિલેપન, પટવાસમાં મહત્ત્વનું છે. ચંડuધોતની પુત્રી વાસવદત્તા એ વીણા વત્સ રાજા ઉદયનને આ ગંધથી ચિત્ત કરેલ હતું. - x-x- હવે ઔષધાંગ કહે છે -
• નિર્યુક્તિ - ૧૪૯, ૧૫૦ + વિવેચન -
પિંડદારુ અને હળદર, ઇંદ્રયવ, ત્રિકટૂક તેના અંગો - સુંઠ, પિપર, મરિય દ્રવ્યો છે. આ૮, બિલ્વમૂલ, એ ઉદક અષ્ટમ જેના છે તે તથા વટિકા. આનું ફળ કહે છે - ખંજવાળ આદિને હણે છે, અર્ધશિરો રોગ કે સમસ્ત શિરો વ્યથા, વિવિધ પ્રકારના જવર, ઉંદરા આદિ વડે ડસાયેલ ઇત્યાદિને હણે છે - હવે મધાંગને કહે છે -
• નિર્ભક્તિ - ૧૫૧ + વિવેચન -
સોળ દ્રાક્ષના ભાગો, ચાર ભાગ ઘાતકીપુષ્પ વિષયક, આટક્ક ઇક્ષરસવિષયમાં, અહીં અંક - કયા પ્રમાણથી? તે જણાવે છે - બે અસતિની એક પસલિ ઇત્યાદિ રૂપથી મદિરાનું કારણ થાય છે તે મધાંગ. હવે આતોધ-અંગ કહે છે -
• નિરુક્તિ - ૧૫ર + વિવેચન -
એક જ મુકુંદ વાજિંત્ર વિશેષ ગંભીર સ્વરસ્વાદિથી સૂર્યના કારિત્વથી સૂર્ય છે. આના વડે અવિશિષ્ટ માતોધોગત્વ જ કહે છે. શું આ એક જ મુકુંદા તૂર્ય છે ? સોપસ્કારત્વથી જેમ એક જ અભિમારના વૃક્ષ વિશેષનું કાષ્ઠ અભિદારુક કહેવાય છે કેમકે તે વિશેષથી અગ્નિનું જનક છે અથવા જેમ એક શાભલીપુષ્પ બદ્ધ આમોદક હોય છે. આમોડક એટલે પુષ્ય ઉત્મિશ્ર વાલબંધ વિશેષ - - - હવે શરીરસંગ કહે છે
• નિતિ - ૧૫૩ +વિવેચન શિર - મસ્તક, ઉરસ - છાતી, ઉદર, પીઠ, બંને બાહુ અને ઉર્ આ આઠ અંગો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org