________________
પ/૩૯ નિ - ૧૪૮૯ થી ૧૪૯૬
૧૧૩
0 PMથ [સિવાય કે, નીચેના કારણો સિવાય
- શ્વાસ લેવાથી, શ્વાસ મૂકવાથી, ઉધરસથી છીંકથી, બગાસાથી, ઓડકારથી, વાતનિસર્ગથી, ભ્રમરીયા, પિત્તમૂછથિી.
- સૂક્ષ્મ અંગ સંચાલનથી, સૂક્ષ્મ ફ સંચાલથી, સૂઝ દષ્ટિ સંચાલનથી. ઈત્યાદિ આવા કારણોથી (આયારો વડે
મારો કાયોત્સર્ગ ભંગ ન થાઓ, વિરાધિત ન થાઓ. (યાવત) જ્યાં સુધી, હું અરિહંત ભગવંતોને નમસ્કાર કરીને હું કાયોત્સર્ગ ન પારું,
ત્યાં સુધી સ્થાન વડે સ્થિર થઈને, વાણી વડે સ્થિર થઈને ધ્યાન મિની વડે સ્થિર થઈને મારી કાયાને વોસિરાવું છું.
• વિવેચન-૩૯ :
૦ તH - તેનું અર્થાત્ અનંતર પ્રસ્તુત શ્રામસ્ય યોગ સમૂહનું કંઈક પ્રમાદથી ખંડન કે વિરાધના થઈ હોય, તેનું ઉત્તરીકરણના હેતુભૂતથી હું કાયોત્સર્ગમાં સ્થિર થઉં છું.
- તેમાં ઉત્તકરણ એટલે પુનઃ સંસ્કારદ્વારથી ઉપરિકરણ કહેવાય છે. ઉત્તર એવું તે કરણ તે ઉત્તકરણ. અનુત્તરને ઉત્તર કરવું તે ઉત્તરીકરણ. કૃતિ - કરણ, તે પ્રાયશ્ચિત્તદ્વારથી થાય છે.
તેથી પ્રાયશ્ચિત કરણ કહે છે – “પ્રાયશ્ચિત્ત’ શબ્દ પછી કહીશ. તેનું કરવું તે • પ્રાયશ્ચિત કરણ, તેના વડે અથવા સામાયિકાદિથી પ્રતિક્રમણ પર્યન્ત વિશુદ્ધિ કdલમાં મૂળકરણ. આ પુનઃ ઉત્તરકરણ, હવે તેનાથી ઉત્તકરણ તે પ્રાયશ્ચિત્ત કરણ..
પ્રાયશ્ચિત કરણ વિશુદ્ધિ દ્વારથી થાય છે. તેથી કહે છે – વિશાહી કરણ વડે. વિશોધન તે વિશદ્ધિ. અપરાધથી મલિન આત્માનું પ્રક્ષાલન. તેના કરણના હેતુભૂતપણાથી. આ વિશુદ્ધિકરણ વિશચકરણ દ્વારથી થાય છે તેથી કહે છે - - વિસલીકરણેણં - જેમાંથી માયા આદિ શલ્યો ચાલ્યા ગયા છે તે વિશલ્ય, તેના કરણના હેતુભૂતથી.
પાપ કર્મોના નિર્ધાતન માટે. પાપ - સંસારના તિબંધન રૂપ, વર્ષ - જ્ઞાનાવરણીય આદિના, નિઘતિન નિમિતે - વ્યાપતિ નિમિતે.
શું ? કાયોત્સર્ગ - કાયાના પરિત્યાગ માટે રહેલ છું. અર્થાત્ કાયોત્સર્ગ કરું છું. અર્થાત્ પ્રવૃત્તિવાનું કાયાનો પરિત્યાગ કરું ચું.
શું સર્વથા કરે છે ? ના, તેિ માટે આગળનું સૂત્ર જુઓ -] o સન્નત્થ - અન્યત્ર, સિવાય કે નીચેની પ્રવૃત્તિમાં હોઉં.
ઉચ્છવાસ - ઉંચો કે પ્રબળ શ્વસિત છે. નિઃશ્વસિત • અધઃ કે નીચો શ્વાસ કરવો છે. કાસિત - ખાંસવું, સુત-છીંક, જૈભિત-મ્બગાસુ, પહોળા કરેલા વદનનો પ્રબળ પવન નિર્ગમ. ઉગાર-ઓડકાર, વાત-નિસર્ગ એટલે અપાન માર્ગે પવનનું નીકળવું છે. ભમલી-આકસ્મિક શરીર ભમવારૂપ કે ચકરી. પિતમૂછ • પિતની .
૧૧૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ પ્રબળતાથી કંઈક મૂછ આવે છે.
- સૂક્ષમ - અંગ સંચાલન એટલે લક્ષ્યાલક્ષ્ય વડે ગાત્ર વિચલન પ્રકારોથી રુંવાડા ઉભા થવા વગેરે. ખેલસંચાર - સયોગી વીર્ય સદ્રવ્યતા વડે તે કફનો સંચાર થવો છે. દષ્ટિસંચાર - નિમેષાદિ.
ATTITY - આકાર અતિ સર્વથા કાયોત્સર્ગ અપવાદના ભેદો તેવા આગામે વિધમાન હોવા છતાં, ભગ્ન-સર્વથા નાશિત, વિરાધિત • દેશથી ભંગન થાઓ - મારા કાયોત્સર્ગનો કેટલો કાળ સુધી ?
જ્યાં સુધી અરહંત ભગવંતને નમસ્કાર કરીને હું કાયોત્સર્ગ ન પારું ત્યાં સુધી. અહીં યાવત્ એ કાળનું અવધારણ છે.
અરહંત- અશોકાદિ આઠ મહાપાતિહાર્યાદિરૂપ પૂજાને યોગ્ય હોવાથી અરહંત. ના - દિલાણ, જેમાં વિધમાન છે તે ભગવંત. આવા અરહંત અને ભગવંત સંબંધી નમસ્કાર વડે અર્થાત્ “નમો અરહંતાણં' બોલીને હું મારું નહીં - પાર પહોંચુ નહીં ત્યાં સુધી. શું ? તે કહે છે.
તાવ, કાળનો નિર્દેશ છે, ત્યાં સુધી. વાય - દેહ, શરીર. ટાઈI - ઉદ્ધસ્થાનથી, મૌન • વચનનિરોધરૂપ, ધ્યાન - શુભ ધ્યાન વડે. અખાણું - પોતાને. બીજા આલાવો બોલતા નથી. વોસિરામ - પરિ ત્યાગ કરું છું. અહીં આવી ભાવના છે
- કાયાને સ્થાન, મૌન, મિાન કિયા સિવાય બીજી ક્રિયાના અધ્યાસ દ્વારથી હું ત્યાગ કરે છે. નમસ્કારપાઠ સુધી લાંબા હાથ કરી, વાણીના પ્રસારનો નિરોધ કરીને, પ્રશસ્ત યાનાનુગત ઉભો રહીશ તથા કાયોત્સર્ગની સમાપ્તિમાં નમસ્કાર ન બોલે, ત્યાં સુધી તેનો ભંગ જ જાણવો એ પ્રમાણે આ તાવત્ શબ્દનો સંક્ષેપાર્થ કહ્યો.
અવયવાર્થ ભાણકાર કહેશે. તેમાં ‘છrfક કfષ ક્ષ ણ' ઈત્યાદિ સૂત્રના અવયવને આશ્રીને કહે છે : પ્રશ્નઃ- શું પ્રયોજન રહિતપણાને કારણે કાયોત્સર્ગ સ્થાન ન કરવું ? તથાવિધ પર્યટનવતુ આમ કહ્યું.
[ઉત્તર પ્રયોજનરહિતપણું અસિદ્ધ છે કેમકે - • પ્રક્ષેપગાથા-૧,૨, નિયુક્તિ-૧૪૯ઋવિવેચન :
આ સંબંધગાથા કોઈ બીજા કર્તાની છે. તો પણ ઉપયોગસહિત હોવાથી, તેનું વ્યાખ્યાન કરીએ છીએ.
કાયોત્સર્ગમાં ઉકત સ્વરૂપે રહીને વિપકંપtહ હોય, મૌનમાં રહેલ અને એકાગ્રચિત્ત હોય. કોણ ? મુનિ-સાધુ. શા માટે ? દૈવસિક અતિચાર [આલોચનાચે. આ શબ્દથી રાઝિક આદિ પણ લેવા.
પછી શું ? તે કહે છે - જે કારણથી સમ્યક્ - અશઠ ભાવથી ગુરુજન સમા નિવેદનથી એમ જાણવું. તે આઠ પ્રાયશ્ચિત્તકરણથી આત્માને આ શોધિત કરે છે. અને અતિચાર મલનું પ્રક્ષાલન કરે છે અને તે અતિચારના પરિજ્ઞાનથી અવિકલ કાયોત્સર્ગમાં રહેલને કાયોત્સર્ગ સ્થાનનું કાર્ય હોય છે. વળી - જે કારણે જિનેશ્વર ભગવંતે આ કાયોત્સર્ગ કહેલ છે. તે કારણે કાયોત્સર્ગ સ્થાનનું કાર્ય છે. આ બે