________________
મેં પ/૩૫,૩૬ નિ : ૧૪૬૨ થી ૧૪૭૮
૧૧૩
૧૧૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
અહીં વિશેષ શું છે ? જે કારણે આ પણ વ્યવસ્થિત કરવા છતાં વાગૃધ્યાન થાય છે.
[૧૪૬] આ પ્રમાણે શિષ્યએ કહેતા ગુરુ જણાવે છે - મા જે ઘનતુ - કંપવું' એ શબ્દનો વ્યવહિત પ્રયોગ છે, તેને અમે દશવીશું - મારું કંપે નહીં. [શું ?] તનું - શરીર. એ પ્રમાણે ચલન ક્રિયાના નિરોધથી જે રીતે તે ધ્યાન કાયિક નિરૂકંપને થાય છે. અયતા ભાષા વિવર્જિન - દુષ્ટ વાક્ય પરિહરવાને, વાચિક ધ્યાન જ કહ્યું જેમ કાયિક કહ્યું છે.
[૧૪] Q સ્વરૂપથી વાચિક ધ્યાનને બતાવતા કહે છે – એ પ્રમાણે નિરવધા વાણી કહી છે. તે માટે બોલવી અને આવી સાવધ ન બોલવી, એ પ્રમાણે એકાગ્રતાથી વિચારેલ વાક્યનો બોલનારને વાચિક ધ્યાન થાય છે.
[૧૪૮] એ પ્રમાણે ત્યાં સુધી વ્યવહારથી ભેદ વડે ત્રણે પ્રકારે ધ્યાનને કહ્યું. હવે એકદાજ - એકબ જ પ્રવિધ ધ્યાન દશવિ છે -
મન વડે • અંત:કરણથી ઉપયુક્ત થઈ વ્યાપાર - પ્રવૃત્તિ કરતો કાય-દેહ, વાયા-વાણી તેના પરિણામ તે વિવિક્ષિત શ્રુતપરિણામ અથવા તેના પરિણામ તે ત્રણ યોગના પરિણામ - ૪ -
ભંગિક શ્રુત-દૈષ્ટિવાદ અંતર્ગતુ કે અન્ય તેવા પ્રકારનું ગણતો - [પરાવર્તિત કરતો વર્તે છે. [શમાં ?] મન, વચન, કાય વ્યાપાર રૂપ ગણે પ્રકારના ધ્યાનમાં. આટલું આનુષાંગિક કહ્યું.
હવે ભેદપરિમાણ પ્રતિપાદિત કતરાં ઉનૃતોષ્કૃિતાદિ ભેદરૂપ જે નવ ભેદે કાયોત્સર્ગ પહેલાં દેખાડ્યો, તે યથાયોગ વ્યાખ્યાયિત કરીએ છીએ. તેમાં આ ગાથાઓ બતાવેલ છે–
• નિયુક્તિ-૧૪૭૯ થી ૧૪૯૬-વિવેચન :
(૧૪૭૯,૧૪૮૦) ધર્મ અને શુક્લનું સ્વરૂપ પૂર્વે બતાવ્યું. તે બંને જ ધ્યાનમાં જે કોઈ ધ્યાવતો રહીને આ કાયોત્સર્ગ - ઉત્કૃતોત્કૃત થાય છે, તેમ જાણવું. જે કારણથી આ શરીર ઉસ્કૃત ભાવ પણ ધર્મશુક્લ યાયિત્વથી ઉસ્તૃત જ છે.
એક ભેદ કહ્યાં હવે બીજો કહે છે - ધર્મ અને શુક્લ બંને ન ધ્યાવે, આdરૌદ્ર બંનેને પણ ન ધ્યાવે આવો કાયોત્સર્ગ દ્રવ્યોસૃત થાય છે, તેમ જાણવું.
[૧૪૮૧] તો વળી કઈ અવસ્થામાં શુભ ધ્યાન પણ ન કરે અને અશુભ ધ્યાન પણ ન કરે ? અહીં કહે છે –
પ્રચલાયમાન અચં િકંઈક સુતા. સારી રીતે સુતેલો તે વિશે શુભ ધ્યાન-ધર્મ અને શુક્લ લક્ષણને યાતો અર્થાત્ કરતો નથી. અથવા શુભ - આd અને રૌદ્ર લક્ષણને પણ ન પ્રવતવિ, ક્યારેક વસ્તુમાં ચિત નથી તેવો તે વ્યાપારિત ચિત જાગ્યા પછી પણ એ પ્રમાણે જ - શુભ પણ ન ધ્યાવે કે અશુભ પણ ન ધ્યાવે.
[૧૪૮૨] પરંતુ - વરપપત્રક - અર્થાત અચિર જન્મેલ એટલે કે જેને જન્મે ઘણો કાળ થયો નથી તેવો. મૂર્ણિત-અવ્યક્ત - માં-સુતેલાને, અહીં પૂછત - અભિઘાતાદિથી, અવ્યકત ચિતથી અવ્યક્તને, મદિરાદિ વડે મતને, નિદ્રાથી [34]8]
સુતેલાને.
અહીં અવ્યક્તોને, એમ જે કહ્યું, તેમાં અવ્યકત ચિતથી તેઓ અવ્યક્ત છે, તો પછી ફરી અવ્યક્ત કેવા પ્રકારે કહ્યા ?
grfવ - સ્થગિત વિષાદિથી તિરસ્કૃત સ્વભાવ, અવ્યક્ત જ છે. 'વ' શબ્દ અવધારણમાં પ્રાયશ્ચિત પણ થાય છે. પ્રાયઃના ગ્રહણથી અન્યથા પણ સંભવે છે તેમ કહ્યું.
" [૧૪૮૩] આવા સ્વરૂપનાને પણ ચિતમાં ધ્યાનતા હોય તો શો વિરોધ છે ? તે કહે છે - આવું નથી. જે કારણે આલંબનમાં લાગતાં લાગતાં ગાઢ આલંબનમાં લાગે, તેમાં લાગતા-લાગતા એક આલંબનમાં સ્થિરતાથી વ્યવસ્થિત થાય - રહે.
ચિત - અંત:કરણ કહ્યું. નિરંજન-નિપ્રકંપ યાત. જો એમ છે તો પ - જે અન્ય-બીજું છે, તે થતું નથી. કેવા સ્વરૂપનું ? મૃદુ ભાવનામાં અકઠોર, અવ્યક્તપૂર્વે કહ્યું, ભમતા-અનવસ્થિત.
[૧૪૮૪] જે મૃદ આદિ સિત ધ્યાન ન થાય વસ્તુત: અવ્યકતપણાથી, તો કઈ રીતે આની પછીથી પણ વ્યક્તતા થાય?
તે કહે છે - ઉષ્ણ અવશેષ થોડું પણ ઉણ માન. શિખી-અગ્નિ થઈને પ્રાપ્ત કાષ્ઠાદિ થતાં ફરી જવલિત થાય - સળગે. એ પ્રમાણે અવ્યક્ત ચિત મદિરાદિ સંપર્ક આદિથી થઈને અગ્નિવત્ પુનઃ વ્યક્ત થાય છે. આટલું પ્રાસંગિક કહ્યું.
[૧૪૮૫] હવે પ્રકાંત વસ્તુ શુદ્ધિ કરાય છે, શું પ્રકાંત ? કાયિક આદિ ત્રણ ભેદે ધ્યાન. એ પ્રમાણે રહેલ હોતા “અંતર્મુહર્તકાળ એકાગ્ર ચિતથી ધ્યાન થાય છે.” જે કહ્યું છે, અમારા શિષ્યોને વિરોધની શંકાથી સંમોહ થાય. તેથી તેને દૂર કરવાને માટે શંકા કહે છે -
પૂર્વે જે તે કહ્યું - ત્રણ ભેદે ધ્યાન હોવા છતાં પૂર્વે ચિત્તની એકાગ્રતા તે ધ્યાન કહેલ છે, આગળ કહ્યું કે - x - ગણે યોગે ધ્યાન વર્તે છે તો આ પરસ્પર વિરુદ્ધ કહેતા ત્રણે ભેદે દયાન હોવાથી અનેક વિષયનું ધ્યાન પ્રાપ્ત થશે. તથા મનથી કંઈક ધ્યાવે, વચનથી કંઈક ધારણ કરે અને કાયાથી ક્રિયા કરે છે. એ રીતે અનેકાગ્રતા થાય.
આચાર્ય આ શંકાનો અનાદર કરી સામાન્યથી એકાગ્રચિતને હૃદયમાં ધારીને કહે છે – જે અનેકાણ છે તે ચિત્ત ધ્યાન નથી.
શંકા-ઉક્ત ન્યાયથી અનેકાણ ત્રિવિધ ધ્યાનમાં તો ધ્યાન-પણાની અનુપપત્તિ
થશે.
ના, તેમ નથી. અભિપ્રાય ન જાણવાથી તમને આ શંકા છે.
[૧૪૮૬] મનસહિતથી જ કાયા વડે કરે છે. જે તેનો સંબંધ અહીં કરાય છે. અર્થાત્ ઉપયુક્ત થઈને જે કરે છે.
- વાણી જે બોલે, તે પણ મન સહિતતાથી, તે જ ભાવકરણ વર્તે છે. ભાવકરણ તે ધ્યાન છે. મનોરહિત દ્રવ્યકરણ ન થાય.