________________
અધ્ય ૪/ર૧, ધ્યાનશતક-૭૧ થી ૫
૧૫૫
]િ જે રીતે કાષ્ઠસમૂહ ક્રમશઃ દૂર થવાથી અનિ ઓલવાતો જાય છે, થોડાં જ ધણ ઉપર થોડો જ અગ્નિ રહે છે, તે થોડું પણ ઇંધણ દૂર થતાં શાંત થઈ જાય છે.
[૩૪] એ રીતે વિષયરૂપી ઇંધણ ક્રમશઃ ઘટતા મનરૂપ અનિ થોડાં જ વિષયરૂપી ઇંધણ પણ સંકોચાઈ જાય છે, અને તે થોડાં પણ વિષય-ઇંધણ ઉપરતી ખસેડ શાંત થઈ જાય છે.
[૫] જેવી રીતે કાચા ઘડામાં કે તપેલા લોઢાના વાસણમાં રહેલ પાણી ક્રમશઃ ઘટતું જાય છે, તે પ્રમાણે યોગીનું મનરૂપી જળ જાણ. [એમ અપમાદરૂપી અનિથી તપેલા જીવરૂપી વાસણમાં રહું ઓછું થતું જાય છે.)
વિવેચન-૩૧ થી ૩૫ -
[૧] જેમ સર્વ દેહમાં વ્યાપક વિશિષ્ટ વર્ણાનુપૂર્વી લક્ષણથી વિષમારણાત્મક દ્રવ્ય નિશ્ચયથી ધારણ કરે છે. ક્યાં ? ભક્ષણ દેશમાં, પચી તે ડંકને દૂર કરવામાં આવે છે. કોના વડે ? શ્રેષ્ઠતર મંત્રયોગથી અથવા મંત્ર અને યોગ વડે, અહીં ‘યોગ' શબ્દ વડે "વૈઘ’ લેવો. આ ટાંત છે, તેનો આ અર્થ ઉપનય છે -
[] ત્રિભુવન શરીર એ આલંબન છે. મન જ ભવમરણના નિબંધન સ્વરૂપ વિષ છે, મંતયોંગ બલયુકત - જિનવચન ધ્યાન સામર્થ્ય સંપન્ન પરમાણુમાં નિરુદ્ધ દષ્ટિવાળા તથા અચિંત્ય પ્રયત્નશી જિનવર રૂપ વૈધ તેને દૂર કરે છે. આ જ અર્થને બીજા દષ્ટાંતથી જણાવે છે -
[23] ઇંધણો દૂર કરતાં જે રીતે અગ્નિમાં ક્રમથી હાનિ થાય છે, અને થોડાંક જ ઇંધણથી અગ્નિમાં હોય છે. તેને પણ તે અલ ઇંધણ દૂર કરતાં ઓલવી દેવાય છે. આ ટાંતનો ઉપનય -
[૩૪] તે વિષયરૂપ ઇંધણ સહિત, દુઃખદાહના કારણવથી મન જ અનિરૂપ છે, તે પરમાણને દૂર કરતાં વિષય ઇંધણ નિશ્ચયથી નિવૃત - શાંત થાય છે. આ જ અર્થમાં કરી દેટાંત કહે છે -
[૫] ઘટિકામાં રહેલા જળની જેમ તથા તપતા એવા લોઢાના વાસણમાં ક્રમથી પાણી ઓછું થતું જાય છે. તે પ્રકારે યોગીનું મન જ અવિકલપણાથી જળ છે તેમ જાણ. તથા અપમાદરૂપ અગ્નિથી તપેલ જીવ રૂપી ભાજનમાં મનરૂપી જળ હાનિ પામે છે.
જિનવર રૂપ વૈધ એવો જે શબ્દ પૂર્વે વપરાયો, તેમાં કેવલી, મનોયોગને રંધે તેમ કહેલ છે.
હવે શેષ યોગ-નિયોગ વિધિને જણાવતા કહે છે - • ગાથા-૭૬ :
એ પ્રમાણે વાક્યોગનો નિરોધ કરે છે, ક્રમશઃ કાયયોગનો વિરોધ કરે છે, ત્યારપછી કેવલી મેરુ પર્વતવત્ સ્થિર રીલેશી બને છે.
• વિવેચન-૭૬ :આ પ્રમાણે આ વિષાદિ દૃષ્ટાંતોથી વાયોગાદિ વિરુદ્ધ છે, તે ગાથાર્થ કહ્યો.
૧૫૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ આનો ભાવાર્થ નમસ્કાર નિયુક્તિમાં કહેલો છે. તો પણ સ્થાન શૂન્યાયેં તે કંઈક કહીએ છીએ.
યોગોનું સ્વરૂપ આ પ્રમાણે - દારિકાદિ શરીર યુકતને આત્માની વીર્ય પરિણતિ વિશેષ કાયયોગ તથા ઔદારિક, વૈક્રિય, આહારક શરીરના વ્યાપારથી આણેલ વાકદ્રવ્ય સમૂહયુક્ત જીવ વ્યાપાર તે વાયુયોગ અને ઔદારિક, વૈક્રિય, આહારક શરીરના વ્યાપાચી આણેલ મનોદ્રવ્યયુક્ત જીવનો વ્યાપાર તે મનોયોગ.
તે આ બધાંનો વિરોધ કરતો કાળથી અંતર્મહd ભાવિની પરમપદમાં ભવોપગ્રાહી કર્મમાં અને વેદનીય આદિમાં સમુદઘાતથી કે સ્વાભાવિક સમસ્થિતિ હોતા, તે કાળે કરે છે.
પરિણામથી પણ - પર્યાપ્ત માત્ર સંજ્ઞી જેટલામાં જઘન્યયોગી થાય છે, તેટલો માત્ર તેનો મનોદ્રવ્ય વ્યાપાર હોય છે. તેના અસંખ્ય ગુણહીનને સમયે સમયે નિરંધતા તે મનનો સર્વ નિરોધ અસંખ્ય સમયે કરે છે.
પર્યાપ્ત માત્ર બેઈન્દ્રિયના જઘન્ય વચનયોગીના જે પર્યાયો છે, તે અસંખ્ય ગુણહીનને સમયે સમયે રુંધતા સર્વ વચનયોગનો રોધ સંખ્યાતીત સમયોથી કરે છે.
પછી સૂક્ષ્મ પનકના પહેલાં સમયે ઉત્પન્નના જઘન્ય યોગ છે, તે અસંખ્યય ગુણહીન એક એક સમયમાં રુંધતા શરીરના ત્રીજા ભાગને મુક્તો કાયયોગને સંખ્યાતીત સમયે રુંધે છે.
પછી યોગનિરોધ કરીને શૈલેશી ભાવને પામે છે. શૈલેશ એટલે મેરુ, શૈલેશી એટલે જ તેના જેવી અચળતા, સ્થિરતાથી શૈલેશી થાય. અથવા શૈલ સમાન ઋષિ તે શૈલર્ષિ એમ સ્થિરતાથી થાય છે. અથવા શીલ કે સમાધાન તે નિશ્ચયથી સર્વસંવર, તેનો સ્વામી તે શીલેશ, તે અવસ્થામાં શૈલેશી થાય છે. જે પાંચ હૂવાક્ષર કાળ કહેવાય છે, તે કાળ માત્ર જ શૈલેશી પણામાં રહે છે.
પછીના કાળે તનુરોધના આરંભથી તે સૂમક્રિયા નિવૃત્તિ નામે ધ્યાનને ધ્યાવે છે. શૈલેશીકાળે વ્યછિન્નક્રિયા અપતિપાતી હોય છે.
તેની અસંખ્યગણી ગુણશ્રેણીથી રચિત પુરા કર્મ, સમયે - સમયે ક્ષય પામતા શૈલેશીકાળ વડે બધું જ ખપાવીને પછી કેટલાંક કમ બે ચરમ સમય રહેતા અને કેટલાંક ચરમ સમયે નિર્લેપ થાય છે. - x • વિશેષ કર્મ પ્રકૃતિ ગ્રંથથી જાણી લેવું. • x• પછી હજુશ્રેણી પામીને બીજા સમય કે બીજા પ્રદેશને ન સ્પર્શીને એક સમયમાં જ સિદ્ધ થાય છે અને ત્યારે તે સાકાર ઉપયોગવાળો હોય છે.
ક્રમ દ્વાર કહ્યું હવે ધ્યાતવ્યદ્વારનું વિવરણ કરે છે – • ગાથા-૩૭,૩૮ :
એક વસ્તુમાં ઉત્પાદ, સ્થિતિ, નાશ વગેરે પર્યાયોનું અનેક નયોથી પૂર્વગત મૃત અનુસાર જે ચિંતન છે તે –
સવિચાર આથ-વ્યંજન-ચોગાંતરથી તે પહેલું સુકલધ્યાન છે, પૃથકૃત્વ