________________
અધ્ય૦૪/૨૧, ધ્યાનશતક-પ૧
૧૪૯
૧૫o
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
સ્થિતિ • તે જ આઠ કર્મપ્રકૃતિની જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ કાળ અવસ્થા, જેમ કર્મપ્રકૃતિમાં કહી છે.
પ્રદેશ - જીવ પ્રદેશોનું કર્મ પ્રદેશો વડે સૂક્ષ્મતાથી એક ક્ષેત્રમાં અવગાઢ વડે પૃષ્ટ અવગાઢ અનંતર અણુ-બાદર ઉધ્વદિ ભેદથી બદ્ધનું વિસ્તારથી કર્મ પ્રકૃતિમાં કહેલા કર્મ વિપાકોનું ચિંતન.
અનુભાવ • તે જ આઠ કર્મ પ્રકૃતિનું પૃષ્ટ, બદ્ધ, નિકાચીતના ઉદયથી અનુભવવું છે. તે કમનુભાવ યોગ જનિત ચિંતવવો.
યોગ- મન, વચન, કાયાના. અનુભાવ - જીવગુણ જ. તે અનુભાવથી જનિત - ઉત્પાદિત જીવનું કાર્ય, તેનો વિપાક - ઉદય વિચારવો.
ધ્યાતવ્યનો બીજો ભેદ કહ્યો, હવે ચોથો કહે છે - • ગાથા-પર થી ૬ર :- [સંસ્થાના વિચયમાં શું ચિંતવવું ?]
જિનેશ્ચરોએ ઉપદેશેલ દ્રવ્યોના લક્ષણ, સંસ્થાન, આસન, વિધાન, પ્રમાણ, ઉત્પાદ, સ્થિતિ, ભંગાદિ પયરયો ચિંતવે.
જિનોક્ત અનાદિ અનંત પંચાસ્તિકાયમય લોકને નામાદિ ચાર ભેદથી વિહિત, અધોલોકાદિ ગિવિધ ભેદથી ચિંતવે.
- તેમાં ક્ષિતિગૃતી, વલયો, દ્વીપ, સાગર, નક, વિમાન, ભવન આદિ સંસ્થાન, દૌસાદિ પ્રતિષ્ઠાન નિયત લોકસ્થિતિ પ્રકાર ચિંતવે.
ઉપયોગ લક્ષણ, અનાદિ અનંત, શરીરથી જુદો, અરૂપી, વકર્મનો કત અને ભોકતા જીવ છે, તેમ ચિંતવે.....વળી જીવનો (સંસાર) વકર્મ નિત, જન્માદિ જળવાળો, કષાયરૂપ પાતાળવાળો, સેંકડો વ્યસનરૂપ જળચર જીવો વાળો, મોહરૂપી આddવાળો, અતિ ભયાનક.... અજ્ઞાન પવનથી પ્રેરિત સંયોગવિયોગરૂપી તરંગ માળાવાળો, અનોપાર, અશુભ સંસારસાગર ચિતવે.
વળી તેને તરી જવા માટે સમર્થ સચ્ચદનરૂપ સુબાંધન યુકત, નિપાપ અને જ્ઞાનમય સુમનવાળ ચાસ્વિરૂપ મહા જહાજ.... કે જે સંવરથી નિછિદ્ર કરાયતું તારૂપી પવનથી પ્રેરિત અધિક વેગવાળું, વૈરાગરૂપ માર્ગે પડેછે, હુણનિરૂપ લગથી અક્ષોભાયમાન.....મહાઈ શીલાંગરૂપી રનોથી ભરેલ તે જહાજમાં આરૂઢ થઈને મુનિરૂપી વણિકો શીઘ, નિર્વિને નિવણી નગરે પહોંચે છે.
વળી તે નિવણિ નગમાં ત્રણ રનના વિનિયોગમય એકાંતિક, નિરાભાઇ, સ્વાભાવિક, અનુપમ અને ક્ષય સુખ જે રીતે પામે છે, તે ચિંતવે. વધુ શું કહેવું? જીવાદિ પદાર્થના વિસ્તારથી સંપન્ન અને સર્વ નયસમૂહમય સમસ્ત સિદ્ધાંતના સદ્ભાવને ચિંતવે.
• વિવેચન-પ૨ થી ૬૨ -
[૫] fનન - તીર્થકરો, તેમના દ્વારા કહેવાયેલ તે જિનદેશિત. શું ? લક્ષણ આદિ. તેને ચિંતવે. ગાથામાં લખેલ ‘દ્રવ્યોના’ શબ્દને દરેક પદ સાથે જોડવો. તેમાં દ્રવ્યોના લક્ષણ • ધિમસ્તિકાયાદિના ગતિ આદિ સંસ્થાન-મુખ્યતા પુદ્ગલ રચનાની
આકારરૂપ પરિમંડલ આદિ જીવોના છે તે અને જીવ શરીરોના સમચતુરસ આદિ છ જાણવા તથા ધર્મ-અધર્મ અસ્તિકાયના લોકક્ષેત્રની અપેક્ષાથી કહેવા.
આસન - આધાર લક્ષણ, ધમસ્તિકાયાદિનો આધાર લોકાકાશ આદિ છે. વિધાન-ધમસ્તિકાયાદિના જ ભેદો છે. જેમકે ધમસ્તિકાય, ધમસ્તિકાયના દેશો, ધમસ્તિકાયના પ્રદેશો વગેરે. માન-પ્રમાણ, ધમસ્તિકાયાદિને આત્મીય છે. ઉત્પાદ આદિમાં ઉત્પાદ, ભય, ધ્રૌવ્ય આ બધાંને ચિંતવે. - X - X -
[૫૩] પંચાસ્તિકાયમય લોક અનાદિ અનંત છે, તેમ જિનેશ્વરોએ કહેલ છે. ગતિ - પ્રદેશ, તેની કાયા તે ઉતા આ ધમસ્તિકાયાદિ ગતિ આદિનો ઉપકાર કરનારા જાણવા. કહ્યું છે કે – જીવોને અને પુદ્ગલોને ગતિનો ઉપકાર કરવામાં ધમસ્તિકાય છે, સ્થિતિ ઉપકાર કરવામાં કારણ અધમસ્તિકાય છે, આકાશાસ્તિકાય અવકાશ દાન કરે છે.
જે જ્ઞાનાત્મા છે, સર્વભાવજ્ઞ છે, કર્મનો કર્તા અને ભોક્તા છે, સંસારી કે મુક્ત કહેવાય છે, તેને જિનાગમમાં જીવ કહેલો છે.
જે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ યુક્ત મૂર્ત સ્વભાવી છે, ભેદ અને સંઘાતથી નિપજ્ઞ છે, તેને જિનેશ્વરોએ પુદ્ગલ કહેલ છે.
આ બઘાં યુકત એવો લોક છે, જે કાળથી અનાદિ અનંત છે અને આ તીર્થંકર પ્રણીત જ છે. તથા નામ આદિ ભેદથી અવસ્થાપિત છે. કહ્યું છે કે- નામ, સ્થાપના, દ્રવ્ય, ફોગ, કાળ, ભાવ, ભવ પર્યાય એ આઠ ભેદથી લોકનો નિક્ષેપ છે.
[૫૪] હવે ક્ષેત્રલોકને આશ્રીને કહે છે - તે અધોલોકાદિ ભેદથી ત્રણ પ્રકારે છે તો શું ફોગલોકમાં આ જ વિચારવું ? તે પ્રતિપાદન કરે છે – ક્ષિતિ-વલયાદિ ચિંતવે, તેમાં fક્ષત્તિ - ધર્માથી ઈષહાભારા સુધીની આઠે પૃથ્વી લેવી. વલય - ઘનોદધિ, ધનવાત, તનુવાત રૂ૫, ધર્માદિ સાત પૃથ્વીને વીંટાઈને રહેલા ૨૧-છે. હીપજંબૂદ્વીપથી સ્વયંભૂ મણ દ્વીપ સુધીના અસંખ્ય. સાગર - લવણથી સ્વયંભૂરમણ સમુદ્ર સુધીના અસંખ્ય.
નક - સીમંતક આદિ અપ્રતિષ્ઠાન સુધીની સંખ્યાત. કહ્યું છે - ૩૦ લાખ, ૫ લાખ, ૧૫ લાખ, ૧૦ લાખ, 3 લાખ, પાંચ ન્યૂન એક લાખ ને પાંચ નકાવાસો અનુક્રમે છે.
| વિમાન-જ્યોતિકથી અનુતર સુધીના અસંખ્યાત વિમાનો છે. કેમકે જ્યોતિકોના અસંખ્યય વિમાનો છે. ભવન-ભવનવાસીના આલય રૂપ, અસુર આદિ દશ નિકાય સંબંધી અસંખ્યય ભવનો છે. કહ્યું છે કે – ભવનપતિના ૭,૭૨,૦૦,ooo ભવનો જાણવા. મારે શબ્દથી અસંખ્યાત વ્યંતર નગરને પણ લેવા.
આ ક્ષિતિ, વલય આદિનો સંસ્થાન - આકાર વિશેષ ચિંતવવો. તથા તે આકાશ આદિમાં પ્રતિષ્ઠિત છે, આ શબ્દથી વાયુ આદિને પણ લેવા. આવી લોકની સ્થિતિ છે. અહીં વિધિ - વિધાન કે પ્રકાર. લોકની સ્થિતિ એટલે લોક વ્યવસ્થા કે લોક મર્યાદા. કેવી છે ? નિયત કે શાશ્વત છે.