________________
અધ્ય ૪/ર૧, ધ્યાનશતક-૨૦
૧૩૯
૧૪૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
સમાય છે. હવે આ જ સ્વામી દ્વારથી કહે છે. પ્રવરત - સમ્યગદષ્ટિ. દેશસંયત - શ્રાવકો. આના દ્વારા સર્વ સંયતનો વ્યવચ્છેદ કર્યો. આ અવિરતાદિના ચિત્તમાં સંચિત. અહીં મનનું ગ્રહણ યાન ચિંતાના પ્રધાન અંગપણે જણાવવા માટે છે. મધન્ય - અશ્રેયસ્કર, સિંધ પાપ.
હવે આ જ રીતે જેને વધારે છે તેને જણાવતા કહે છે – • ગાથા-૨૪ -
આ ચાર પ્રકારનું રૌદ્રધ્યાન રાગ, દ્વેષ, મોહથી વ્યાકુળ જીવને થાય છે. તે સંસારની વૃદ્ધિ કરનાર અને નરકગતિનું મૂળ છે.
• વિવેચન-૨૪ - ગાથાર્થ કહ્યો. હવે રૌદ્રધ્યાનીની લેશ્યા કહે છે – • ગાથા-૫ :
રૌદ્રધ્યાનીને કાપોત, નીલ અને કૃણ એ ત્રણ તીવ સંકલેશવાળી લેયાઓ હોય છે, તે કર્મ પરિણામથી ઉત્પન્ન થાય છે.
• વિવેચન-૨૫ :- વ્યાખ્યા પૂર્વવતું. રૌદ્રધ્યાની કઈ રીતે જણાય છે ? ચિહો વડે, તેને દશવિતા
કહે છે -
જેિનો અર્થ ગ્રંથાચી જાણવો.] જેમાં જીવોનો ઉપઘાત છે તે ભૂતોપઘાત - છેદો, હણો આદિ. પ્રણિધાન - દૃઢ અધ્યવસાય. તે રૌદ્ર ધ્યાન કહેવાય. કોને હોય ? માયાવી - વણિકાદિ, પરવંચનમાં પ્રવૃત્ત. કૂટપ્રયોગકારી અથવા ધિગુજાતિક કુતીચિકાદિના સિદ્ભુત ગુણને ગુણવંત આત્મારૂપે પ્રખ્યાત કરે. તેથી કહે છે – ગુણરહિત પણ આત્માને જે ગુણવંત રૂપે જણાવે, તેને બીજું પ્રચ્છન્ન પાપ નથી.
બીજો ભેદ કહ્યો, હવે ત્રીજો ભેદ દશવિ છે – • ગાથા-૨૧ -
તીવ્ર ક્રોધ અને લોભથી વ્યાકુળ તેમજ પરલોકના અનની પરવા વગરના જીવને રદ્રવ્ય હરણ અને તે માટે જીવઘાત સુધીનું & ચિંતન, એ ત્રીજું રૌદ્રધ્યાન છે.
• વિવેચન-૨૧ -
ગાથામાં ‘તથા' શબ્દ, દેઢ અધ્યવસાય પ્રકારના સાર્દશ્યને જણાવવા માટે છે. તીવ્ર - ઉત્કટ ક્રોધ અને લોભથી અભિભૂત પ્રાણીને. શું ? “ભૂતોપહનનમનાઈ.” જેના વડે હણાય તે હનન. સામીપ્યથી હનન, તે ઉપહનન જીવોનું ઉપક્તન. બધાં હેયધર્મોથી દૂર તે આર્ય. આર્ય નથી તે અનાર્ય. તે અનાર્ય કેવા છે ? પરદ્રવ્ય હરણ ચિતવાળા. તે જ રૌદ્રધ્યાન છે. બીજાના સચિતાદિ દ્રવ્યના વિષયમાં ચોરી લેવાની બુદ્ધિ, નસ્કગમનાદિ વિપાકને ન વિચારીને કરે તે રૌદ્રધ્યાન.
ત્રીજો ભેદ કહ્યો. હવે ચોથો ભેદ દશવિ છે – • ગાથા-૨૨ -
શદાદિ વિષયોના સાધનભૂત, ધન સંરક્ષણ પરાયણ, અનિષ્ટ, સવની શંકા અને બીજાના ઉપઘાતની કલુષિત બુદ્ધિથી વ્યાકુળ ચિત્ત તે ચોથું રૌદ્રદયાન.
• વિવેચન-૨૨ -
શદાદિ વિષયોના સાઘન-કારણરૂપ, શબ્દાદિ વિષયને સાધવા માટેના ધનનું સંરક્ષણ - તેના પરિપાલનમાં પરાયણ-ઉધુક્ત, અનિષ્ટ-સજ્જનોને અનભિલાષણીય - અનીચ્છિત, બધાંના અભિશંકનથી અનાકુલ, શું કરશે તે જાણતા નથી. તેથી બધાંનો ઉપઘાત જ શ્રેય છે એમ પરોપઘાતથી, આત્માને કલુષ કરે તે કષાયો વડે વ્યાપ્ત અંતઃકરણવાળો. તેને રૌદ્રધ્યાન હોય. જો કે અહીં શ્રાવકો દ્વારા ચૈત્યઘનના સંરક્ષણમાં રૌદ્રધ્યાન નથી, તે જણાવવાનું છે. હવે ઉપસંહાર કહે છે -
• ગાથા-૨૩ -
આ પ્રમાણે કરવું, કરાવવું, અનુમોદનું રૂપ વિષય અનુચિંતન ચાર ભેદ છે. રૌદ્રધ્યાનના સ્વામી અવિરત અને દેશ સંવત લોકોના મનમાં સંસેવિત અને સાધન્ય છે.
• વિવેચન-૨૩ :
એ રીતે સ્વયં કરવું, બીજા વડે કરાવવું, કરતાંને અનુમતિ આપવી, આ જ વિષય જેનો છે, તેનું પ્રયાલોચન. તે હિંસાનું બંધી આદિ ચાર પ્રકારના રૌદ્રધ્યાનમાં
• ગાથા-૨૬૩ -
રૌદ્રધ્યાનીના આ રિહો છે ઉત્પન્ન દોષ, બહલ દોષ, નાનાવિધ દોષ, આમરણ દોષ. આ દોષ હિંસાદિમાં બાહ્ય કરણ ઉપયુક્ત પણ હોય. બીજાની આફતમાં ખુશી થાય, નિરપેક્ષ, નિર્દય પશ્ચાતાપરહિત, પાપ કરીને ખુશી થતો હોય તે રૌદ્રધ્યાનયુક્ત ચિત્તવાળો જાણવો.
• વિવેચન-૨૬,૨૭ :
ઉસ દોષ - હિંસાનુબંધીમાંના કોઈપણમાં પ્રવર્તમાન અને તેનાથી ન અટકી બહુલતાએ પ્રવર્તતો છે. બહુલ દોષ - બધામાં જ એ પ્રમાણે પ્રવર્તે છે. નાનાવિધ દોષ - ચામડી ઉતેડવી, આંખો ખેંચી કાઢવી વગેરે હિંસાદિ ઉપાયોમાં અનેકવાર પ્રવર્તે છે છે. આમરણદોષ - પોતે મોટી આપત્તિમાં હોય અને બીજા પણ મોટી આપતિમાં હોય તો પણ કાલસૌરિકની માફક આમરણ અસંજાત અનુતાપવાળા હોય.
હિંસા-મૃષા આદિ ચારેના અનુબંધમાં બાહ્ય ઉપકરણ ઉપયુક્ત થઈ અર્થાત્ વચન અને કાયાથી તેમાં તીવ્ર ઉપયુકત થઈ વર્તે.
પોતાના સિવાયનો તે અન્ય, તે અન્યની આપતિમાં અતિ ક્લિષ્ટ ચિતપણાથી ખુશ થાય- “આને આમ થયું તે બહુ સારું થયું.” નિરપેક્ષ - આ ભવ કે પરભવના અપાયના ભયથી રહિત. નિર્દય-દયા વગરનો, બીજાની અનુકંપાશૂન્ય. નિરસુતાપ - પશ્ચાતાપ રહિત. વળી સિંહમારકની જેમ પાપ કરીને ખુશ થનાર, આ રૌદ્રધ્યાનના ચિહ્નો છે.
રૌદ્રધ્યાન કહ્યું. હવે ધર્મધ્યાનનો અવસર છે. તેમાં તેને જણાવવા આદિમાં આ બે દ્વાર ગાથા કહે છે –