________________
અધ્ય૩, નિ - ૧૨૦૦
(PROOF-1)
(૧) પ્રતિષ ક્રમણ તે પ્રતિકમણ, અપરાધસ્થાનથી ખસીને ગુણ સ્થાનોમાં વર્તવું તે. તેમાં સામાન્યથી વંદન થાય છે. (૨) સ્વાધ્યાય - વાયનાદિમાં, (3) કાયોત્સર્ગ - જે વિગઈના પસ્મિોગને માટે આયંબિલના વિસર્જનાર્થે કરાય છે. (૪) અપરાધ • ગુરુના વિનયના ઉલંઘન રૂપ, તેમાં વંદન કરીને બનાવાય છે. પાક્ષિક વંદન અપરાધમાં ગણાય છે.
(૫) પ્રાર્થક - મોટા સાધુ આવે ત્યારે વંદન થાય છે. - * - અહીં વિધિ આ છે - પ્રાપૂર્ણકો બે ભેદે છે. (૧) સાંભોગિક, (૨) અન્યસાંભોગિક. સાંભોગિક હોય તો આચાર્યને પૂછીને વાંદે છે, બીજાને વળી આચાર્યને વાંદને, આજ્ઞા લઈને પછી મોહરહિત એવા યતિઓ વાંદે છે, કે વંદાવે છે.
(૬) આલોચના : વિહાર અને અપરાધથી ભિન્ન એવી આલોયનામાં. (8) સંવરણ • ભોજનનું પ્રત્યાખ્યાન અથવા નવકારશી પ્રત્યાખ્યાન કર્યા પછી પણ જીણદિ કારણથી અભકતાર્થે સંવરણ ગ્રહણ કરે તો, તેમાં વંદન થાય છે. (૮) ઉત્તમાર્ગમાં - અનશન અને સંલેખનામાં વંદન.
આ પ્રમાણે સામાન્યથી નિયત-અનિયત વંદનના સ્થાનો બતાવ્યા. હવે નિયત વંદન સ્થાન સંખ્યા જણાવવાનું કહે છે
• નિયુક્તિ-૧૨૦૧-વિવેચન :
ચાર પ્રતિક્રમણમાં કૃતિક ગણ થાય છે - સ્વાધ્યાયમાં, પૂર્ણિમાં અને અપરાણમાં રોજ ચૌદ કૃતિકર્મો થાય છે.
સ્વાધ્યાયમાં પૂર્વાણમાં - રોજ સવારે. કઈ રીતે? ગુરને પૂર્વ સંધ્યામાં વાંધીને આલોચના કરે તે એક. અમ્યુત્થિત થયા પછી જે ફરી ગુરુને વાંદે તે બીજું. અહીં વિધિ આ છે - પછી જઘન્યથી ત્રણ, મધ્યમથી પાંચ કે સાત અને ઉત્કૃષ્ટથી બધાંને વાંદવા, જોઈએ. જો વ્યાકુળ કે વ્યાપ હોય તો એક ન્યૂન યાવતું ઘટતાં ઘટતાં ત્રણને અવશ્ય વાંદવા જોઈએ. એ પ્રમાણે દૈવસિકની વિધિ છે. પાક્ષિકમાં અવશ્ય પાંચને વાંદે, ચાતુર્માસ અને સંવત્સરીમાં સાત સાધુને અવશ્ય વાંદે, તેમને વાંદીને જે આચાર્યને આશ્રયણ માટે કાય તે ત્રીજું વંદન, પ્રત્યાખ્યાન માટે કરાય તે ચોથું વંદન.
સ્વાધ્યાયમાં ફરી વાંદને પ્રસ્થાપિત થાય તે પહેલું, પ્રસ્થાપિત થઈ પ્રવેદન કરતાં બીજું, પછી ઉદ્દિષ્ટ અને સમુદિષ્ટને ભણે છે, ઉદ્દેશ અને સમુદેશના વંદનનો અહીં મતભવ છે. પછી જે થતુભગ શેષ પૌરકી રહે ત્યારે પામોની પ્રતિલેખના કરે. છે. જે ભણવાની ઈચ્છા ન હોય તો વાંદે છે. જે માણવાની ઈચછા હોય તો વાંધા વિની પગા પડિલેહે છે. પડિલેહણ કરીને પછી ભણે છે, કાળ વેળાએ વાંધીને પ્રતિક્રમે છે. આ બીજું.
એ પ્રમાણે પૂવર્ણમાં સાત વંદન થયા. અપરાણે - સંધ્યામાં કે બપોર પછીના પણ સાત જ થાય.
અનુક્ય વંદનનો સ્વાધ્યાય વંદનમાં અંતભવ થાય છે. પ્રતિકમણના ચાર તો પ્રસિદ્ધ જ છે.
એ પ્રમાણે આ ઘુવ એવા રોજ ચૌદ વંદન અભક્તાથને થાય. બીજાને પ્રત્યાખ્યાન વંદન અધિક થાય છે.
કતિકૃત્વા દ્વાર કહ્યું. વંદન આદિ પહેલી વાર ગાથા કહી. હવે બીજી દ્વાર ગાથાની વ્યાખ્યા કરે છે - તેમાં “કેટલા અવનત" ઈત્યાદિ –
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ • નિર્યુક્તિ-૧૨૦૨/૧-વિવેચન :
બે અવનત, યથાજાત-કૃતિકર્મ, દ્વાદશાવત્ત. અવનતિ - ઉત્તમાંગ પ્રધાન પ્રણમન મિસ્તક નમાવવા દ્વારા તેમાં પહેલું – પહેલી વારના રૂમ માસમurt ! વિકે મવિUTFનાઈo નામે “છંદ' અનુજ્ઞાપના માટે વનમે છે, બીજું - જ્યારે વર્ણ કરીને નીકળતો, છમ ઈત્યાદિ સૂઝથી ફરી “છંદ' અનુજ્ઞાપના માટે અવનમે છે.
સયાજાત-શ્રમણવ આશ્રિત જન્મ. તેમાં જોહરણ, મુહપત્તિ અને ચોલપટ્ટો માત્રથી શ્રમણ જન્મ થાય. જેમ યોનિથી હાથના સંપુટપૂર્વક નીકળે, એ પ્રમાણે જ વાંદે છે. તેનાથી અવ્યતિક્તિ યથાજાત જ કહેવાય. એવું કૃતિકમ કરે.
દ્વાદશાવર્ત - સૂત્રાભિધાનગર્ભ કાયા વ્યાપાર વિશેષ જેમાં છે તે સંક્ષેપથી દ્વાદશાવત કહેવાય છે. અહીં પહેલાં પ્રવેશમાં છ આવર્નો થાય છે. મદીયે થી નવા જમે ઘ છે સબ મધ્ય ગુરુ ચરણે રાખેલ હાથ અને શિર સ્થાપનારૂપ, બહાર નીકળીને, ફરી પ્રવેશીને પણ આ જ છ આવર્ત થાય.
આ અપાંતરાલ બે દ્વાર આધ દ્વારને ઉપલક્ષીને જાણવા. અવનત દ્વાર ગયા. હવે ‘વત શિર' દ્વાર માટે ગાથાખંડ કહે છે. • નિયુક્તિ-૧૨૦૨-વિવેચન :
જેમાં ચાર શિરો નમન, ત્રણ ગુપ્ત, બે પ્રવેશ, ચોક નિક્રમણ છે. ચાર શિરો નમન આ રીતે – પહેલાં પ્રવેશમાં ખામણા કાળે શિષ્ય અને આચાર્ય બંનેના શિર અને ફરી નિષ્ક્રમણ કરીને પ્રવેશતા આ બે.
ત્રણ ગુપ્તિ જેમાં છે તે - મનથી સમ્યક્ પ્રસિહિત, વચનથી અલિત અારનું ઉચ્ચારણ, કાયા વડે આવર્તાને ન વિરોધતો વાંદે.
બે પ્રવેશ • પહેલાં અનુજ્ઞા લઈને પ્રવેશતો, બીજું નીકળીને ફરી પાછો પ્રવેશે તે. એક નિષ્ક્રમણ · આવશ્યકીથી નીકળે છે.
આ પાંતરાલ ત્રણ દ્વારમાં #ત શિર દ્વારથી ઉપલક્ષિત જાણવા. હવે કેટલા આવશ્યકોથી પરિશુદ્ધ છે, તે દ્વારાર્થ કહે છે –
• નિયુક્તિ-૧૨૦૩,૧૨૦૪-વિવેચન :
અવનમન બે, યથાજાત, બાર આવર્તા, ચાર શિર, ત્રણ ગુપ્તિ, બે પ્રવેશ, એક નિકમણ ચોમ પચીશ આવશ્યકોથી પરિશુદ્ધ કૃતિકર્મ કરવું જોઈએ અન્યથા દ્રવ્યકૃતિકમાં કહેવાય. કહ્યું છે -
• નિર્યુક્તિ-૧૨૦૫-વિવેચન :
કૃતિકર્મ-વંદનને કરવા છતાં કૃતિકર્મનો નિર્જરાભાગી ન થાય. ક્યારે ? ઉક્ત પચીશ આવશ્યકમાંના કોઈ સ્થાનને વિરાધે તો. જેમ વિલ અનુષ્ઠાનવાળી વિધા ફળદાયી થતી નથી. એમ કૃતિકર્મ પણ નિર્જર ફળદા થતું નથી. હવે અવિરાધકના ગુણો દશાવે છે –
• નિર્યુક્તિ-૧૨૦૬-વિવેચન :
અવનતાદિ પચીશ આવશ્યકોથી શુદ્ધ • તેનાથી અવિકલ કૃતિકર્મ જે કોઈ કરે છે, કોને ? આચાર્યાદિને કે અન્ય ગુણયુક્તોને, તે સ્વપકાળમાં મોક્ષને અથવા વિમાન-દેવલોકને પામે છે.
ત્તિ ટોપ માં બનીશ દોષ રહિત કહેવા, તે દોષ આ પ્રમાણે –
E:Maharajsaheb\Adhayan-33\Book33AL