________________
અધ્યo ૩, નિઃ - ૧૧૦૪
૦૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/3
(PROOF-1)
સેવકની અનુવૃત્તિ માત્ર કરી તે દ્રવ્ય પૂજા, બીજાની ભાવપૂજા જાણવી.
(૫) હવે પાલક કથા - દ્વારિકામાં કૃષ્ણ વાસુદેવ રાજા હતો. પાલક, શાંબ વગેરે તેના પુત્રો હતા. ભગવંત નેમિ પધાર્યા. વાસુદેવે કહ્યું - જે ભગવંતને કાલે પ્રથમ વંદન કરે તેને મારી પાસે જે માંગશે તે હું આપીશ. શાંબ શસ્યામાંથી ઉઠીને વંદન કય. પાલકે રાજ્યના લોભથી જલ્દી અશ્વરન વડે જઈને ભગવંતને વાંધા. તે અભવ્ય હોવાથી હૃદયના આક્રોશ સહ વંદના કરી. વાસુદેવ નીકળ્યો. ભગવંત પાસે જઈને પૂછયું - આપને આજે પહેલી વંદના કોણે કરી ? ભગવંતે ઉત્તર આપ્યો - દ્રવ્યથી પાલકે કરી અને ભાવથી શબે કરી. શબને તે આપ્યું.
આ પ્રમાણે વંદનની પર્યાય શબ્દ દ્વારથી નિરૂપણા કરી. હવે જે કહે છે – કર્તવ્ય કોનું • તે નિરૂપણ કરે છે. તેમાં જેમાં વંદન કોને ન કરવું જોઈએ તેને જણાવતા કહે છે –
નિયુક્તિ-૧૧૦૫-વિવેચન :
અસંયતને ન વાંદવા તેિવા કોને ?] માતા-પિતા-ગુરુને વાંદવું, સેનાપતિ, પ્રશાસ્તા, રાજા અને દેવતાને ન વાંદવા. - - અહીં - જે સંયત નથી તે અસંયત અર્થાત્ અવિરત. માતા-જનની, પિતા-જનક, ગુરુ-પિતામહ આદિરૂપ. આ ત્રણે સાથે અસંયત શબ્દ જોડવો. તથા સેના-હાથી, અશ્વ, રથ, પદાતિ તેનો સ્વામી તે સેનાપતિ - ગણરાજા. પ્રશાતા - ધર્મપાઠક આદિ, રાજા મુગટબદ્ધ અને દેવ-દેવીને ન વાંદવા. 4 શબ્દથી લેખાયાર્ય જાણવા. [ઉપર કહેલાં બધાં અસંયત હોય તો તેને વંદન કરાય નહીં]
હવે કોને વંદન કરાય તે કહે છે – • નિયુક્તિ-૧૧૦૬-વિવેચન :
શ્રમણને વાંદવા જોઈએ કિવા શ્રમણને ?] મેધાવી, સંયત, સુસમાહિત, પાંચ સમિત, ત્રણ ગુપ્ત અને સંયમની દુર્ગછા કરનારને.
શ્રમણને નમસ્કાર કરવો. કેવા? મેધાવી - ન્યાયથી રહેલને. તે શ્રમણ નામ, સ્થાપના આદિ ભેદે પણ હોય છે, તેથી કહે છે – સંયત તેમાં સમ્ - એકીભાવથી, વત: મળવાનું અતિ કિયા પ્રત્યે વનવાનું. આને પણ વ્યવહારનયના અભિપાયથી લબ્ધિ આદિ નિમિત્તે સંપૂર્ણ દર્શનાદિ પણ સંભવે છે. તેથી કહે છે – “સુસમાધિત' દર્શનાદિમાં સમ્યફ આહિત, તે સુસમાહિત્વ દશવિ છે – પાંચ ઈય સમિતિ આદિ સમિતિથી સમિત તે પંચ સમિત અને ત્રણ મનોગુપ્તિ આદિથી ગુપ્ત તે ત્રિગુપ્ત. પ્રાણાતિપાતાદિ લક્ષણને અસંયમ. આવા અસંયમની ગહ-ગુપ્સા કરે છે તે સંયમ ગુસક. એના વડે તેની દૈઢ ધર્મતા જણાવી.
fમ્ જેનું કર્તવ્ય વંદન છે, તે જ આદિમાં કેમ ન કહ્યું? જેને કર્તવ્ય નથી તે કહ્યું ? આ શાસ્ત્ર સર્વ પર્ષદા માટે છે. શિણો ત્રણ પ્રકારના હોય છે. કેટલાંક ઉદ્ઘટિતજ્ઞ, કેટલાંક મંદબુદ્ધિક, કેટલાંક પ્રપંચિતજ્ઞ. તેમાં પ્રાંતિજ્ઞોની મતિ ન થાઓ. - x • x • હિતમાં પ્રવૃત્તિ અને અહિતમાં પ્રવૃત્તિ તે ગુરુ સંસાકારણ છે. આટલું પ્રસંગથી બતાવ્યું..
આવા મેઘાવી સંયત શ્રમણને વાંદે, પાર્શ્વસ્થાદિને નહીં તે કહે છે - • નિયુક્તિ-૧૧૦૩-વિવેચન :પાંચને કૃતિકમ ન કરવું – પાર્શ્વસ્થ, અવસત્ત, કુશીલ, સંસક્ત અને યથાછંદોને
વંદન કર્મ ન કરવું જોઈએ. • x • પાર્શ્વસ્થ-ચોક્ત શ્રમણગુણ રહિતપણાથી, સંયત હોવા છતાં જે પાશ્ચાદિની સાથે સંસર્ગ કરે છે. તેમને પણ વંદનકર્મ કરવું ન જોઈએ. આ અર્થ ક્યાંથી જાણવો તે કહે છે - માલા અને મરુકા વડે દટાંત થાય છે. - X
(૧) જ્ઞાન • દર્શન, ચારિત્ર આસેવન સામર્થ્ય હિત જ્ઞાનાય પ્રધાનો એમ કહે છે કે – જ્ઞાની જે કૃતિકર્મ-વંદન કરવું જોઈએ. - * - (૨) દર્શન - જ્ઞાન અને સાત્રિ ધર્મ રહિત સ્વાસવી એમ કહે છે – દર્શનીને જ વંદન કરવું જોઈએ. * * તથા બીજા સંપૂર્ણ ચરણધમતુપાલનમાં અસમર્થ નિત્યવાસ આદિની પ્રશંસા કરે છે. સંગમ
સ્થવિરના ઉદાહરણથી જાણવું. બીજા વળી ચૈત્યાદિ આલંબન કરે છે. - X - X - અહીં નિત્યવાસમાં જે દોષ છે. શબ્દથી કેવલજ્ઞાન-દર્શનપો અને ચૈત્યભક્તિથી આર્થિકાલાભ-વિકૃતિ પરિભોગ પક્ષે તે વક્તવ્યતા છે.
ધે જે પાંય કૃતિ કર્મ કહા, તે ન કરવા. તે આ પાંચ કોણ ? તેનો સ્વરૂપથી. નિર્દેશ કરતા કહે છે –
• પ્રક્ષેપ ગાથા-ન-વિવેચન :- પાશ્વસ્થ, અવસત્ત, કુશીલ, સંસક્ત અને યથાઈદ પણ આ પાંચે જિનમતમાં અવંદનીય છે - આ અન્ય કતની ગાથા જણાય છે. તો પણ ઉપયોગી હોવાથી તેની વ્યાખ્યા કરીએ છીએ. તેમાં –
(૧) પાસત્યા - દર્શનાદિની પડખે - બાજુએ રહે તે પાર્શ્વસ્થ અથવા મિથ્યાત્વ આદિ બંધના હેતુઓ રૂપ પાશ છે, એ પાશમાં રહે છે, તે પાશસ્થ, તે પાસત્યા બે ભેદે છે - સવથી અને દેશથી. બધા જ્ઞાન-દર્શન-ચારિત્રમાં જે પાર્શમાં છે તે. દેશથી પાસ્થ તે - શય્યાતર, અભ્યાહત કે રાજ પિંડ, નિત્ય પિંડ, ગ્રપિંડ આદિ નિકારણ ભોગવે છે. કુલ નિશ્રાથી વિયરે છે, કારણે સ્થાપનાકુળોમાં પ્રવેશે છે, સંખડી પ્રલોકન માટે જાય છે તથા સંસ્તવ કરે છે.
(૨) અવસજ્ઞ - સામાચારી આસેવનમાં સીદાતા એવા તે પણ બે ભેદે છે, સર્વમાં અને દેશમાં. તેમાં સર્વમાં તે ઋતુબદ્ધ પીઠ ફલકનાં સ્થાપિત અને ભોજી જાણવા. દેશ વસ તે - આવશ્યક અને સ્વાધ્યાયમાં, પ્રતિલેખનામાં, ધ્યાનમાં, ભિક્ષામાં, ભકતાર્થમાં, આગમનમાં, નિગમનમાં, સ્થાનમાં, નિષદનમાં અને વચ્ચવર્તન પિડખાં બદલવામાં] ... આવશ્યકાદિ ન કરે અથવા હીનાધિક કરે. ગુરવયનના બળથી અને ઓસણા વિસ] કહેલ છે. ગરવચનને ન કરે કે ધરાર કરે તે અવસ..
(3) કુશીલ - જેનું શીલ કુત્સિત છે, તે કુશીલ, કુશીલ ત્રણ પ્રકારે હોય. જ્ઞાનકુશીલ, દર્શનશીલ અને સાત્રિ કુશીલ. આ બઘાને વીતરાગે અવંદનીય કહેલા છે. જ્ઞાનમાં જે કાલ આદિ જ્ઞાનાયાને વિરાધે છે તે. દર્શનમાં દર્શનાચારને વિરાધે તે અને ચાસ્ત્રિમાં ચાસ્ત્રિ કુશીલ આ છે –
કૌતુક, ભુતિકર્મપ્રજ્ઞાપન નિમિત્તથી આજીવિકા કરે. વિધા મંત્ર ઈત્યાદિ વડે ઉપજીવિત હોય. સૌભાગ્યાદિ નિમિત્ત કહે, બીજાને સ્વપ્ન આદિ કૌતુક કહે, વરિતાદિમાં ભૂતિદાન અને ભૂતિકર્મનો નિર્દેશ કરે છે સ્વMવિધા કહે, ઇંખિણી - ઘંટિકાદિ કહે. પ્રસ્તાપગ્ન કરે, અતીતાદિ ભાવકથન કરે, ઈત્યાદિ સર્વે જાણવું - X X -
(૪) સંસક્ત • તે પ્રમાણે જ છે. જેમકે પાશ્વસ્થાદિ અવધે છે, તે રીતે આ પણ સંસાવત્ સંસક્ત છે. તેમાં પાર્સસ્થાદિ કે તપસ્વીને આશ્રીને સંનિહિત દોષગુણ
rajsaheb\Adhayan-33\Book33AL E:\Mahar