________________
અધ્ય. ૩, નિ - ૧૧૦૩/૧
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
(PROOF-1)
છે અધ્યયન-૩-“વંદન” .
- X - X - X - X - X - X - X – હવે ચતુર્વિશતિ તવ પછી વંદન અધ્યયન, તેના આ સંબંધ છે અનંતર અધ્યયનમાં સાવધયોગ વિરતિરૂપ સામાયિકના ઉપદેશક એવા અરહંતોની સ્તુતિ કરી. અહીં અરહંત ઉપદિષ્ટ સામાયિક ગુણવાળાને જ વંદનરૂપ ભક્તિ કરવી તે પ્રતિપાદિત કરે છે. અથવા જે- ચતુર્વિશતિ સ્તવમાં અરહંત ગુણોકીતનરૂપ ભક્તિથી કર્મક્ષય કહ્યો, “વંદન' અધ્યયનમાં પણ કૃતિકર્મરૂપ સાધુ ભક્તિથી તે રૂપ એ જ કહે છે. કહ્યું પણ છે કે – વિનયોપચારથી માનનું ભંજન, ગુરુજનની પૂજના, તીર્થકરોની આજ્ઞાપાલન, કૃતધર્મ આરાધના અને અક્રિયા થાય છે.
અથવા સામાયિકમાં રાત્રિનું વર્ણન કર્યું, ચતુર્વિશતિ રતવમાં અરહંતની ગણ સ્તુતિ કરી, તે દર્શન-જ્ઞાનરૂપ છે. એ પ્રમાણે આ ત્રણે કહ્યા. આના વિનય આસેવનથી ઐહિક-આમિક અપાય થાય તે ગુરને કહેવા. તે વંદનપૂર્વક કહેવાય છે માટે વંદનની નિરૂપણ કરાય છે. વનીત - પ્રશસ્ત મન-વચન-કાય વ્યાપાર જાલથી ખવાય તે વંદન.
ધે તેના પયિ શબ્દોના પ્રતિપાદન માટે ગાથા-ખંડ કહે છે - • નિયુક્તિ-૧૧૦૩/ન-વિવેચન :
વંદનકર્મ, ચિતિકર્મ, કૃતિકર્મ, પૂજાકર્મ અને વિનયકર્મ એ પાંચે પર્યાયવાચી છે. તેમાં (૧) વંદનનો અર્થ કહ્યો. (૨) જીત - કુશલ કર્મનું ચયન તે ચિતિ, કારણમાં કાર્યના ઉપચારથી જોહરણાદિ ઉપધિ સંગ્રહ. અથવા ઓ એકઠું કરાય છે તે ચિતિ, (3) કૃતિ - કરવું તે, વિનામ આદિ કરણ અથવા આ કરાય છે તે કૃતિ, મોક્ષને માટે અવનામ-નમવું તે આદિ ચેષ્ટા.
અહીં વંદન, મિતિ અને કૃતિ ત્રણેમાં #H શબ્દ જોડાયેલ છે, તે અનેકાઈ છે. ક્યારેક કારકનો વાયક છે. કવચિત્ જ્ઞાનાવરણીયાદિ વાયક છે જેમકે - થનHવાનોક્ષ: એવું વચન છે. કવચિત્ કિસાવાયક છે. જેમકે - Tચવા નિત્તા સર્વે સામે મર્ષિ વયનથી. તે બધામાં અહીં કિયાવચન ગ્રહણ કરાય છે. તે વંદનકર્મ, યિતિકર્મ અને કૃતિકર્મમાં અહીં કિયા અભિધાનમાં વિશિષ્ટ અવનમનાદિ કિયા પ્રતિપાદન માટે હીવાથી અકુટ જ છે.
(૪) પૂળા • પ્રશસ્ત મન, વચન, કાય, ચેષ્ટા, પૂજન, પૂજાનું કર્મ તે પૂજાકમ અથવા પૂજા કર્યા. અથવા પૂજા એ જ કર્મ તે પૂજા કર્મ. શબ્દ પૂજાકિયાનું વંદનાદિ ક્રિયા સાથે સામ્ય દર્શાવવા માટે છે.
(૫) પૂર્વક નય તે વિનય, કર્મોને દૂર કરવા તે. અથવા જેના વડે આઠ પ્રકારના કર્મો દૂર લઈ જવાય તે વિનય, તેનું કર્મ તે વિનયકર્મ. ૨ પૂર્વવતુ. વંદન કોને કરવું, કોના વડે કરવું ઈત્યાદિ પ્રશ્નો –
• નિર્યુક્તિ-૧૧૦૩/ર વિવેચન :
કેટલા દોષથી વિપમુક્ત કૃતિકર્મ કોને કરવું ? આ વંદન કર્તવ્ય કોને અથવા શેના વડે, કયા કાળમાં, કેટલી વાર કરવું ?
નવનીત - કેટલા અવનત તે વંદનમાં કરવા જોઈએ ? શિરો નમન કેટલાં થાય ? કેટલાં આવશ્યક • આવર્ત આદિ વડે પરિશુદ્ધ, ટોલગતિ આદિ કેટલા દોષથી મુક્ત વંદનકર્મ કઈ રીતે કરાય છે ?
હવે તેનો અવયવાર્થ કહે છે – (૧) વંદન કર્મ બે ભેદે છે • દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યથી મિથ્યાર્દષ્ટિનું અને અનુપયુક્ત સમ્યગુર્દષ્ટિનું તથા ભાવથી ઉપયુક્ત. સમ્યગ્દષ્ટિનું વદન. (૨) રિતિકર્મ પણ બે ભેદે છે - દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યથી તાપસાદિ લિંગ ગ્રહણ કર્મ અને અનુપયુક્ત સમ્યફષ્ટિના જોહરણાદિ કર્મ. ભાવથી સમ્યફષ્ટિ ઉપયુક્ત રજોહરણાદિ ઉપધિ ક્રિયા.
(3) કૃતિકર્મ પણ બે ભેદે – દ્રવ્યથી કૃતિકર્મ - નિકુવાદિને નમવું વગેરે કરણી અને અનુપયુક્ત સભ્યર્દષ્ટિનું નમન. ભાવથી ઉપયુક્ત સમ્યક્ દૈષ્ટિવાળાનું નમન. (૪) પૂજાકર્મ પણ બે ભેદે – દ્રવ્યથી નિકુવાદિની મન-વચન-કાયાની ક્રિયા અથવા અનુપયુક્ત સમ્યકર્દષ્ટિની તે કિયા. ભાવથી ઉપયુક્ત સખ્યર્દષ્ટિની આ ક્રિયા. (૫) વિનયકર્મ પણ બે ભેદે - દ્રવ્યથી વિપ્લવ આદિ અને અનુપયુક્ત સભ્યર્દષ્ટિનો ભાવથી ઉપયુક્ત સમ્યકૃર્દષ્ટિની વિનય કિયા.
હવે વંદનાદિ કમમાં દ્રવ્ય-ભાવ ભેદ પ્રગટ કરતા દૃષ્ટાંત કહે છે - • નિયુક્તિ-૧૧૦૪-વિવેચન :
શીતલ, ક્ષુલ્લક, કૃણ, સેવક અને પાલક એ પાંચ દષ્ટાંતો કૃતિકર્મમાં હોય છે, તેમ જાણવું. તે “શીતલ' કોણ ? તેની કથા -
(૧) એક રાજાના પુત્રનું નામ શીતલ હતું. તે કામભોગથી કંટાળીને પ્રવજિત થયો. તેની બહેનને કોઈ બીજા રાજાને પરણાવેલી, તેણીને ચાર પુત્રો થયા. તે બહેન ચારે પુત્રોને અવસરે " અવસરે કથા કહેતી કે - તમારા મામાએ પહેલાં દીક્ષા લીધી છે, ઈત્યાદિ. એ પ્રમાણે કાળ જતો હતો. તે ચારે ભાઈઓ પણ કોઈ તેવા ગુણવાનું
સ્થવિરની પાસે દીક્ષિત થયા. ચારે બહુશ્રુત થયા. પોતાના આચાર્યને પૂછીને મામા શિતલાચાય ને વંદન કરવાને જાય છે.
કોઈ નગરમાં છે તેમ સાંભળ્યું. ત્યાં ગયા. સંધ્યાકાળ થઈ ગયો. એમ જાણીને બાહિરિકામાં રહ્યા. કોઈ શ્રાવક નગરમાં જઈ રહ્યો હતો. તેની સાથે શીતલાચાર્યને કહેવડાવ્યું કે તમારા ભાણેજ સાધુઓ આવેલા છે. સંધ્યા કાળ થઈ ગયો એટલે નગરમાં પ્રવેશ્યા નથી. શ્રાવકે જઈને કહી દીધું. શીતલાચાર્ય રાજી થયા. આ ચાર સાધઓને પણ શબિના શબ અધ્યવસાયથી કેવલજ્ઞાન થયું.
પ્રભાતમાં આચાર્ય દિશાનું પ્રલોકને કરે છે. હમણાં મુહૂર્તમાં [ઘડીકમાં] ચારે ભાણેજ સાધુ આવશે. સૂગ પરપી કરતા હશે એમ માનીને શીતલાચાર્ય રહ્યા. ઉંમ્બાડા અર્થ પૌરુષી થઈ. ઘણી જૂની દેવકુલિકામાં ગયા. ત્યારે સાધુ વીતરાગ થઈ જવાથી શીતલાચાર્યનો આદર ન કર્યો. શીતલાચાર્યએ દંડ સ્થાપ્યો. પછી ઈરિયાવહી પ્રતિક્રમી, આલોચના કરીને બોલ્યા – હું તમને કઈ રીતે વાંદુ ? ચારે સાધુએ કહ્યું - જેમ તમારી શોભા વધે તેમ. શીતલાચાર્ય વિચારે છે – અહો ! આ દુષ્ટ શૈક્ષ અને નિર્લજ પણ છે. તો પણ રોષથી વંદન કર્યું.
ચારે સાધુને વાંધા. પણ કેવલી પૂર્વ પ્રયુક્ત ઉપચાર માંગતા નથી યાવતું જાણતા નથી. આવો જીતકા છે. તેઓ બોલ્યા – પે દ્રવ્ય વંદન કર્યું, પણ હવે
jsaheb\Adhayan-33\Book33AL E:\Mahar