________________
3
૧/ર નિ
- ૧૦૫૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
છે અધ્યયન-૨-“ચતુર્વિશતિસ્તવ” છે
નય કહે છે. આ સમ્યકત્વાદિ ચતુર્વિધ સામાયિકમાં દેશવિરતિ અને સર્વવિરતિ એ બે સામાયિકને ઈચ્છે છે. કેમકે તે કિયાસ્વરૂપ છે. સમ્યકત્વ સામાયિક અને ધૃતસામાયિક તેના માટે ઉપાદીયમાનપણાથી છે માટે તેને ઈચ્છતા નથી. ગુણભૂતને ઈચ્છે છે.
આ જ્ઞાન અને ક્રિયાનનું સ્વરૂપ છે. તે જાણીને શિષ્યને સંશય થયો કે આમાં તત્ત્વ શું છે ? આચાર્ય ત્યારે નીચેની ગાથા કહે છે અથવા જ્ઞાાન-કિયા નય મતને જણાવીને હવે સ્થિતપક્ષ કહે છે –
• નિયુક્તિ-૧૦૫૫-વિવેચન :
બઘાં નયોની બહુવિધ વક્તવ્યતાને સાંભળીને, તે સર્વ નયોમાં વિશુદ્ધ છે, જે ચરણગુણમાં સ્થિત સાધુ છે.
બધાં મૂળ નયો તથા તેના ભેદો અને દ્રવ્યાસ્તિક આદિ નયોની સામાન્ય કે વિશેષ જ ઉભયરૂપની અપેક્ષા વિના અથવા નામાદિ નયોમાં કોને કયા સાધુ ઈચ્છે છે ઈત્યાદિ સાંભળીને સર્વ નય સંમત વયન - જે ચરણગુણ સ્થિત સાધુ, જેથી સર્વે નયો ભાવનિક્ષેપને જ ઈચ્છે છે.
(26)
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૧-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ
(PROOF-1)
E:\Maharajsaheb Adhayan-33\Book33AI
- X - X - X - XPX - X - X - હવે સામાયિક અધ્યયન પછી ચતુર્વિશતિ તવ અધ્યયન આરંભીએ છીએ. અહીં અધ્યયન ઉદ્દેશ સૂગના આરંભમાં બધે જ કારણ અને અભિસંબંધ કહેવો, એ વૃદ્ધવાદ છે. તેનું કારણ કહે છે - જાત્યાદિ ગુણ સંપદા યુક્ત શિષ્યને ગુરુ આવશ્યક શ્રુતસ્કંધ સૂત્રથી અને અર્થશી આપે છે. તે અધ્યયન સમુદાયરૂપ વર્તે છે. તેથી કહ્યું છે - હવે આગળ હું એક-એક અધ્યયનનું કીર્તન કરીશ. પહેલું અધ્યયન સામાયિક કહ્યું. હવે બીજું -
આચાર્યના વચનના પ્રામાણ્યથી અધિકાર ઉપન્યાસ સિદ્ધિ થાય છે. “સાવઘયોગ વિરતિ ઉકિર્તન” ઈત્યાદિથી હવે બીજું અધ્યયન કહે છે. * * * * • x • તેનો સંબંધ આ પ્રમાણે છે - અનંતર અધ્યયનમાં સાવધયોગ વિરતિરૂપ સામાયિક કહી. અહીં તેના ઉપદેણ અરહંતનું ઉકીર્તન-સ્તવના એ કર્તવ્ય કહે છે અથવા સામાયિક અધ્યયનમાં તેના સેવનથી કર્મક્ષય કહ્યો. • X - X -
અહીં પણ ચતુર્વિશતિ સ્તવમાં અરહંતના ગુણોત્કીર્તનરૂપ ભક્તિના તાવથી આનું જ પ્રતિપાદન કરે છે. કહ્યું છે – જિનવરોની ભક્તિથી પૂર્વના સંચિત કર્મોનો ક્ષય થાય છે. એ પ્રમાણે આ સંબંધથી આવેલ ચતુર્વિશતિ તવ અધ્યયનના ચાર અનુયોગ દ્વારો કહેવા. તેમાં નામ નિફોપામાં “ચતુર્વિશતિ સ્તવ” તેથી કહે છે –
• નિયુક્તિ-૧૦૫૬-વિવેચન :
ચતુર્વિશતિ સ્તવનો નામનિષ્પન્ન નિક્ષેપો થાય છે. ચતુર્વિશતિ શબ્દનો છે પ્રકારે અને સ્તવનો છ પ્રકારે નિક્ષેપ થાય છે. - x - ૪ -
અવયવાર્થ તો ભાણકાર જ કહેશે. તેમાં મધ અવયવને આશ્રીને નિક્ષેપના ઉપદર્શનાર્થે કહે છે –
• ભાષ્ય-૧૦-વિવેચન :
નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષોત્ર, કાળ અને ભાવ એ છ પ્રકારે ચતુર્વિશતિનો નિક્ષેપો થાય છે. (૧) કોઈ જીવ કે જીવનું “ચતુર્વિશતિ' એવું નામ રાખે. (૨) સ્થાપના ચતુર્વિશતિ - કોઈને તે રૂપે સ્થાપના. (૩) દ્રવ્યચતુર્વિશતિ સચિત્ત, અયિત્ત, મિશ્રભેદથી ૨૪-દ્રવ્યો. તેમાં સચિત્ત-દ્વિપદ, ચતુષ્પદ, પદ ભેદથી છે. અયિત્ત - કાષપણાદિ, મિશ્રન્કટક આદિ અલંકૃત્ દ્વિપદાદિ. ક્ષેત્રથી ૨૪-ક્ષેત્રો અથવા ભરતાદિ ક્ષેત્રપદેશો ચોવીશ પ્રદેશોમાં અવગાઢ દ્રવ્ય. કાળથી ૨૪-સમયાદિ, આટલું કાળ સ્થિતિ દ્રવ્ય છે. ભાવથી ૨૪-ભાવ સંયોગ કે ૨૪ ગુણ કૃણ દ્રવ્ય. આ ચતુર્વિશતિનો નિક્ષેપ થયો. અહીં સચિત્ત-દ્વિપદ મનુષ્ય ચતુર્વિશતિનો અધિકાર છે.
ચતુર્વિશતિ કહ્યું, પે ‘સ્તવ'નું પ્રતિપાદન કરે છે - • ભાષ્ય-૧૯૧-વિવેચન :
નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ સ્તવના ચાર નિક્ષેપા છે. દ્રવ્યસ્તવ પુષ્પાદિ છે, ભાવતવ-વિધમાનગુણોનું કિર્તન છે. અહીં નામ એટલે ‘નામ સ્તવ' ઇત્યાદિ - X • જાણવું. * * * તેમાં નામ અને સ્થાપના ગૌણ હોવાથી તેને છોડીને દ્રવ્યસ્તવ અને