________________ અધ્યઃ 4/26 223 224 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ બાકીના ચાર કર્મો - વેદનીય, મોહનીય, નામ અને ગોત્ર. આ દરેકના બબ્બે ભેદો કહ્યાં છે. જેમકે ક્ષીણ સાતાવેદનીય, ક્ષીણ અસાતા વેદનીય, ક્ષીણ દર્શન મોહનીય અને ક્ષીણ ચાત્રિ મોહનીય. ક્ષીણ શુભ અને નામ અને ક્ષીણ અશુભનામ. ક્ષીણ નીચ ગોત્ર અને ક્ષીણ ઉચ્ચગોત્ર. [ અહીં આ ““આવયક સુખ સટીક અનુવાદ/ભાગ-૩ પૂરો થાય છે. છે આ ચાg સૂN-૨૬-નો છેલ્લો ભાગ બગીશ યોગ સંગ્રહ બાકી છે 0 બMીશ યોગસંગ્રહસ્થી આરંભી આખું ચોથું અધ્યયન પૂરું થાય તે તેમજ માધ્યયન-૫, અધ્યયન-૬ બધું ચોથા ભાગમાં જોવું મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૪, સૂત્ર-૨૬ પર્યાનો સટીક અનુવાદ પૂર્ણ - 0 - 0 - 0 - 0 - ભાગ-૩૩-મો પૂર્ણ પરેશાન કરે. (29) સેનાપતિ, રાજાના અનુજ્ઞાત કે ચાતુરંત સ્વામી, લેખાચાર્ય, સ્વામીની હિંસા કરે અથવા રાષ્ટ્રના કે નિગમના નાયકને કે શ્રેષ્ઠીની હિંસા કરે. (30) ન જોતો હોવા છતાં પોતે દેવને જુએ છે, તેમ બોલે અથવા દેવના અવર્ણવાદ કરે. - તે મહામોહ પ્રક છે. 0 સિદ્ધના ૩૧-ગુણો વડે કર્મને મૂળથી બાળી નાંખેલ છે જેણે, તે સિદ્ધ. સિદ્ધના આદિ ગુણો, તે સિદ્ધાદિ ગુણો. તે યુગપતું ભાવી છે ક્રમભાવિ નથી. તેને જ જણાવતા સંગ્રહણીકાર કહે છે - અહીં ફક્ત એક ગાથાની સંગ્રહણી છે, તેની આ વ્યાખ્યા છે ને. સંસ્થાન, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વેદના પ્રતિષેધથી. કેટલા ભેદોના ? પાંચ, પાંચ, બે, પાંચ, આઠ અને ત્રણ. તેનાથી શું થાય ? એ રીતે સિદ્ધોના ૩૧-ગુણો થાય. [અહીં તો ૨૮-ભેદો થયા, તો પછી ૩૧-ભેદો કેમ કહ્યાં ?] અકાય, અસંગ, અરુહ એ ત્રણ ઉમેરતા ૩૧-Oાય. o સંસ્થાનના પાંચ ભેદ. વર્ણના પાંચ ભેદ, ગંધના બે ભેદ, સના પાંચ ભેદ, સ્પર્શના આઠ ભેદ, વેદના ત્રણ ભેદ, અકાય, અસંગ અને અરુહ એમ બધાં મળી, ૩૧-ભેદો થયા. તેથી કહે છે કે - તેઓ દીર્ધ નથી કે દૂર નથી, વૃત નથી કે વ્યસ નથી, ચતુરસ નથી કે પરિમંડલ નથી. કૃણ નથી, નીલ નથી, રક્ત નથી, પીળા નથી, શેત નથી. સુગંધી નથી કે દુર્ગધી નથી. કડવા, તુરા, ખાટા, મધુર, કાષાયિત નથી. કર્કશ, મૃદુ, ભારે, હલકા, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ કે સુક્ષ નથી. પુરુષ નથી, સ્ત્રી નથી કે નપુંસક નથી. શરીરવાળા નથી, સંગસહિત નથી, ફરી જન્મનાર નથી. o હવે બીજા પ્રકારે સિદ્ધોના ગુણોને કહે છે - અથવા આ સિદ્ધ ભગવંતો કર્મવિષયમાં ક્ષીણના આલાવાથી રોકગીશ ગુણવાળા થાય છે. તે આ પ્રમાણે - - દર્શનાવરણીયના નવ ભેદો, તે આ પ્રમાણે- ક્ષીણ ચક્ષુઃ દર્શન આવરણાદિ ચાર અને ક્ષીણ નિદ્ધ આદિ ચાર, - જ્ઞાનાવરણીય કર્મના પાંચ ભેદો તે આ પ્રમાણે - ક્ષીણ આભિનિબોધિક જ્ઞાનાવરણ આદિ પાંચ. - આંતરાય કર્મના પાંચ ભેદો તે આ પ્રમાણે - ક્ષીણ દાનાંતરાય ઈત્યાદિ પાંચે અંતરાયનો ક્ષય. - આયુષ્યના ચાર ભેદ - ક્ષીણ નકામુક આદિ.