________________
ઉપોદ્ધાત નિ ૨૦૭
૧૪૫ દેશી શબ્દ છે તેનાથી વા શિલ્પ લેવું. કાશ્યપ-વાણંદનું શિલ્પ લેવું. આ એક એક શિવના ૨૦-૨૦ ભેદો થાય છે. (અહીં પૂ. ગિજીિ કૃત ટીકામાં સુંદર સ્પષ્ટીકરણો છે, કે પાંયે રિશની ઉત્પત્તિ ા માટે થઈ ?
હવે બાકીના દ્વારોના પ્રતિપાદન માટે ભાગકાર કહે છે - • ભાગ-૧૨ થી ૩૦ :
(૧૨) કૃષિ વાણિયાદિ કર્મ કહેવાય, પરિગ્રહમાં મમતા તે મામણા કહેવાય, પૂર્વે દેવોએ ભગવંતની જે વિભૂષા કરી તે મંડના કહેવાય. [૧] બ્રાહીને જમણા હાથે ભગવતે લિષીવિધાન શિખવ્યું અને ડાબા હાથે સુંદરીને ગણિત બતાવ્યું. [૧] ભરતને રૂપકર્મ, બાહુબલીને મનુષ્યોના લક્ષણાદિ કહn. માન, ઉન્માન, વિમાન, પ્રમાણ, ગણિમાદિ પાંચ પ્રકારે માત છે. [૧૫] મણિ આદિને દોરામાં પરોવવા, સમુદ્રમાં વહાણો વહાવવા, વ્યવહાર લખવો, કાર્ય જાણવા માટે લેખાદિ મોકલવા તે વ્યવહાર જાણવો.
[૧૬] હકાર આદિ સાત પ્રકારની નીતિ છે અથવા શમ આદિ ભેદો છે. બાહુ આદિ યુદ્ધો અને લાવકાદિ પંખીના યુદ્ધો છે. [૧] ભાણશાસ્ત્ર, ધનુર્વેદ, દાઢી-વાળ-નખ આદિનું છેદન તે ઉપાસના અથવા ગુર અને રાજાદિની પર્યાપાસના તે ઉપાસના છે. [૧૮] રોગ દૂર કરવા ચિકિત્સા, મઈ - ધન ક્યાંથી આવે તેવી માહિતીવાળા શાઇ, નીતિશાસ્ત્ર, કેદીના નિયમ અને અંધ, અપરાધીને બેડીમાં નાંખવા, દંડાદિ વડે ઘાવ કરવો. [૧] મારવા વડે જીવવધ, યજ્ઞો, નાગાદિની પૂજ, ઈદ્રાદિ મહોત્સવો પાય:નિયત હોય છે. • x -
(રસંઘ-સમાજ ભેગો થયો, મિત્ર-સગાસંબંધીનું મળવું, ગામના મુખીનું મિલન, કોd iણી એકઠાં થવું, પીળા સરસવાદિ માંગલિક વસ્તુની પ્રવૃત્તિ થઈ. [+] સહુથી પહેલાં કૌતુક-રાદિ, વસ્ત્ર, ગંધમાલા આદિ માલ્ય, અલંકાર, કેશભૂષા વગેરે દેવોએ ભગવંતની કરી. [૨] તે જોઈને લોકો અલંકાર વિધિમાં પ્રવૃત્ત થયા, ચૂડાકર્મ વિધિ, બાબરી-ચોટીમાં પ્રવૃત્ત થયા. [૩] બાળકોને
ર પાસે ભણવા મોકલવા, પછી સાધુ પાસે ધર્મ ગ્રહણ કરી શ્રાવક થવું, કેટલાંક દીને પણ ગ્રહણ કરે છે..
રિ] જિનેશ્ચનો વિવાહ જોઈને લોકોમાં પણ વિવાહનો આરંભ થયો. પિતાદિ એ આપેલ કન્યા પરણવાની પ્રવૃત્તિ થઈ. [૫] ઋષભદેવને દાન આપતાં જોઇને દાનની પ્રવૃત્તિ થઈ અથવા જિનતે ભિક્ષા લેતા જોઈને ભિક્ષા લેવાની પ્રવૃત્તિ થઈ. (ર) મરદેવા માતા પ્રથમ સિદ્ધ થયા. તેનું મૃતક દેવોએ પહેલાં પૂર્યું અને અગ્નિ સંસ્કાર કર્યો ત્યાંથી તે પ્રવૃત્તિ શરૂ થઈ.
- જિનેશ્વરના દેહાદિનો અગ્નિસંસ્કાર કર્યો, ચિતાના સ્થાને છૂપો કર્યા, રૂદનનો સાદ દેવોએ કર્યો, લોકમાં પણ તેવી પ્રવૃત્તિ થઈ. [૨૮] હથિી સૂવું. બાલકીડા, ચીકા, ઘુઘરીનો અવાજ, કાર્યની પૃચ્છા અાદિ અથવા [૨૯] નિમિત્તાદિ પૂછવા, નાદિ પૂછવા, સુખશાતાદિ પૂછવા, એ બધું ઋષભદેવના કાળમાં [3110]
૧૪૬
આવક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ પ્રાયઃ ઉત્પન્ન થયેલું. [3] કંઈક ભરતના કાળમાં અને કંઈક કુલકરના કાળમાં પણ ઉન્ન થયું. પ્રભુના દશવિવાથી સર્વે કળા-શિલજ અને કર્મો ઉત્પન્ન થયા.
• વિવેચન-૧૨ થી ૩૦ :
આ બધું સ્પષ્ટ હોવાથી વિશેષ વ્યાખ્યા કરતી નથી. નિયુક્તિ દીપિકામાં કોdકોઈ ભાષ્યની વ્યાખ્યા મળે છે, પણ તે પ્રાયઃ અહીં કહેવાઈ ગઈ છે.)
• નિયુક્તિ-૨૦૮+વિવેચન :
ઋષભદેવના ચમિ અધિકારમાં અજિતાદિ બધાં જિનેશરોનું સામાન્યથી સંબોધનાદિ મfક શબ્દથી પરિત્યાગાદિ પણ લેવા, તે કહીને એકલા ઋષભદેવનું વક્તવ્ય કહીશ.
- નિયુક્તિ-૨૦૯ થી ૧૧ -
અરિહંતોનું સંબોધન, ત્યાગ, પ્રત્યેક, ઉપધિ, અન્યલિંગ, કુલિંગ, ગ્રામ્યાચાર, પરીષહ જીવાદિનું જ્ઞાન, યુતનું જ્ઞન, પ્રત્યાખ્યાન, સંયમ, છાસ્થ, તપોકર્મ જ્ઞાનોત્પાદ, સંગ્રહ... વીણ, ગણ, ગણઘર, ધમાય, ઉપદેશક, પવિ, અંતક્રિયામાં કોનો કેટલો તપ થયો ? આ સ-દ્ધારો કહા..
• વિવેચન-૨૦૯ થી ૨૧૧ -
(૧) બધાં જ તીર્થકરો સ્વયંભુદ્ધ હોય છે, તો પણ પોતાનો આધાર સમજીને લોકાંતિક દેવો બધાં તીર્થકરોને સંબોધન કરે છે. (૨) પરિત્યાગ-ત્યાગ વિષયક વિધિ કહેવી. ભગવંત રાત્રિ સ્વીકાર પૂર્વે શેનો ત્યાગ કરે છે ? (૩) પ્રત્યેક • કેટલા પસ્વિાર સહિત દીક્ષા લેવા નીકળ્યા ? (૪) ઉપધિવિષયક વિધિ કહેવી. કોના વડે શિષ્યોને કઈ ઉપધિની અનુજ્ઞા અપાઈ ? કઈ ઉપધિ સેવી ? (૫) અન્યલિંગ - સાધુલિંગ સિવાયનું અને કુલિંગ-તાપસ આદિ લિંગ, તેમાં તીર્થકરો અચલિંગે પણ ન નીકળે કે કુલિંગે પણ ન નીકળે પણ તીર્થકર લિંગ જ નીકળે છે.
(૬) ગ્રામ્યાચાર - ઈન્દ્રિય વિષયો, (૭) પરીષહ • ભુખ, તરસ આદિ, આ બંનેની વિધિકહેવી. કુમારાવસ્થામાં દીક્ષિતે વિષયો ન ભોગવ્યા, બાકીનાએ ભોગવ્યા. પરીષહો બધાંએ જીત્યા. આ પહેલી ગાથા.
હવે બીજી ગાયા - (૮) જીવોપલંભ એટલે બધાં તીર્થકરોએ નવે જીવ - આદિ પદાર્થો કહ્યા. (૯) શ્રુતલાભ - પૂર્વભવમાં પહેલાં તીર્થકરે બારે અંગો અને બાકીના ૧૧અંગો ભાણા. (૧૦) પ્રત્યાખ્યાન - પહેલાં છેલ્લા પાંચ મહાવત રૂપ અને મધ્યમનાને ચાર મહાવત રૂપ હતા. કેમકે મૈથુન પરિગ્રહમાં આવે. (૧૧) સંયમ પણ પહેલાં-છેલાને સામાયિક અને છેદોષસ્થાપના રૂપ બે ભેદે. વયેના બધાંને સામાયિક રૂપે અયવા બધાંને ૧૭ પ્રકારનો.
(૧૨) છઠાસ્ય - છાદન કરે તે કા - કર્મ, તેમાં રહેલાં તે છઠાસ્ય. કોણ કેટલો કાળ છ%ાસ્ય રહ્યું ? (૧૩) તપોકર્મ - કોને કેટલો તપ હતો તેનું કથન. (૧૪) જ્ઞાનોત્પાદ, કોને કયા દિવસમાં કેવળજ્ઞાન થયું ? (૫) સંગ્રહ-શિષ્યાદિ સંબંધી. આ બીજી દ્વર ગાથા કહી.