________________
૭૪
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ ભણીને પછી જ્ઞાનમદ રે તે પણ જ્ઞાનક્શીલ કહેવાય. એમ જ્ઞાનકુશીલની અનેક પ્રારે પ્રજ્ઞાપના ક્યાય છે.
કિર૧, ૨ ભગવન્! દર્શન કુશીલ કેટલા ભેદ હોય છે? ગૌતમ ! બે ભેદે (૧) આગમથી, (ર) નોઆગમથી.
તેમાં આગમથી સમ્યગ દર્શનમાં શંકા કરે, અન્યમતની અભિલાષા કરે, સાધુ-સાધ્વીના મેલા વસ્ત્રો અને શરીર જોઈને દુર્ગધ રે, ધૃણા કરે, ધર્મક્રણનું ફળ મળશે કે નહીં તેમ શંકા કરે. સખ્યત્ત્વાદિ ગુણવંતની પ્રશંસા ન કરે. ધર્મની શ્રદ્ધા ચાલી જાય, સાધુપણું છોડવાની અભિલાષા વાળાને સ્થિર ન રે. સાધર્મિકોનું વાત્સલ્ય ન ક્રવું. છતી શક્તિએ શાસન પ્રભાવના, ભક્તિ ન રવી. એ આઠ સ્થાને દર્શન કુશીલ જાણવા.
નોઆગમથી દર્શનક્શીલ અનેક પ્રકારે સમજવા. તે આ પ્રમાણે – ચક્ષશીલ, ધ્રાણશીલ અનેક પ્રકારે સમજવા. તે આ પ્રમાણે – ચક્ષુકુશીલ, ઘાણકુશીલ, શ્રવણકુશીલ, જિહાકુશીલ, શરીરકુશીલ, તેમાં ચક્ષકશીલ ત્રણ પ્રકારે જાણવા – પ્રશસ્ત ચક્ષુ કુશીલ, પ્રશસ્તાપ્રશસ્ત ચક્ષુ કુશીલ, અપ્રશસ્ત ચક્ષુકુશીલ.
તેમાં જે કોઈ પ્રશસ્ત એવા ઇષભાદિના બિંબ આગળ દષ્ટિ સ્થિર ક્રીને રહેલો હોય તેને જ જોતો, બીજા કોઈ પ્રશસ્ત પદાર્થને મનથી વિચારતો હોય તે પ્રશસ્ત ચક્ષુ કુશીલ તથા પ્રશસ્તાપ્રશસ્ત ચક્ષશીલ એટલે હૃદય અને નેત્રોથી ભગવંતની પ્રતિમાના દર્શન કરતાં ક્રતાં બીજા કોઈ પણ પદાર્થ તરફ નજર જે. વળી પ્રશસ્તપ્રશસ્ત દ્રવ્યો જેવાં કે કાગડા, બગલા, ટંક, તિતિર, મોર વગેરે કે મનોહર લાવણ્યયુક્ત સુંદર સ્ત્રીને જોઈને તેના તરફ દષ્ટિ કરે તે પણ પ્રશસ્તપ્રશસ્ત ચક્ષકશીલ ધેવાય.
અપ્રશસ્ત ચક્ષકશીલ - ૬૩ પ્રારે અપ્રશસ્ત સરગદષ્ટિ જ્હી છે – ભગવન્! તે પ્રશસ્ત ૬૩-ચક્ષભેદો ક્યા છે ? ગૌતમ ! આ (૧) સભ્રષ્ટાક્ષ, (ર) તારા, (3) મંદા, (૪) મદલસા, (૫) વંશ, (૬) વિવંક, (૭) કુશીલા, (૮) અર્ધદક્ષિતા, (૯) કણઈક્ષિતા, (૧૦) ભ્રામિતા, (૧૧) ઉદ્દબ્રામિતા (૧ર) ચલિતા, (૧૩) વલિતા, (૧૪) ચલલિતા, (૧૫) અપંમિલિતા, (૧૬) મિલમિલમિલા, (૧૭) માનુષ્યા, (૧૮) પશવા, (૧૯) યક્ષિા , (૨૦) સરીસૃપા, (૨૧) અશાંતા, (રર) અપ્રશાંતા, (ર૩) અસ્થિરા, (ર૪) બહુવિકાશા, (૨૫) સાનુરાગા, (ર૬) રાગ ઉદારણી, (૭) રાગજા, (૨૮) ઉત્પાદાની, (ર૯) મદની, (30) મોહણી, (૧૧) વ્યામોહની,
(૩ર) ભય ઉદીરણી, (33) ભયજનની, (૩૪) ભયંક્રી, (૩૫) હૃદયભેદની, (૩૬) સંશયહરણી, (39) ચમક્કર ઉત્પાદન, (૩૮) નિબદ્ધા, (૩૯) અનિબધ્ધા, (૪૦) ગતા, (૪૧) આગતા, (૪૨) ગતાગતા, (૪૩) પ્રત્યાગતા, (૪૪) નિર્ધારણી, (૪૫) અભિલષણી, (૪૬) અરતિક્રા, (૪૭) રતિક્રા, (૪૮) દીના, (૪૯) દયામણી, (૫૦) શુરા, (૫૧) ધીરા, (પર) હણણી, (૫૩) મારણી, (૫૪) તાપણી, (૫૫) સંતાપણી, (૫૬) ફુધ્ધા, (૫૭) મહાધોરા, (૫૮) ચંડી, (૫૯) રુદ્રા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org