________________
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ ભોગવનારા થતો નથી.
૦િ૧] પણ હે ગૌતમ ! જેણે હજુ પાપ-પુણ્યનો અર્થ જામ્યો ન હોય, તેવો બાળક તે “પંચમંગલ' માટે એકાંતે અયોગ્ય છે. તેને પંચમંગલ મહાભૂતધનો એક પણ આલાવો ન આપવો, કેમ કે અનાદિ ભવાંતરોમાં ઉપાર્જિત કર્મરાશિને બાળક માટે આલાવો પામીને બાળક સમ્યક પ્રકારે ન આરાધે તો તેની લઘુતા થાય. તે બાળને પહેલાં ધર્મક્યા દ્વારા ભક્તિ ઉત્પન્ન રવી. પછી પ્રિયધર્મ, દેટધર્મ, ભક્તિ યુક્ત બનેલો જાણીને જેટલાં પચ્ચખાણ નિર્વાહ કરવા સમર્થ થાય, તેટલાં પચ્ચખાણ તેને ક્રાવવા. રાત્રિભોજનના દ્વિવિધ, વિવિધ, ચતુર્વિધ એમ યથાશક્તિ પ્રત્યાખ્યાન કરાવવા.
૬િ૦ ગૌતમ ! પીસ્તાળીશ નવારશી, ૪-પોરિસિ, ૧ર-૫રિમ, ૧૦ અવડુ કે ચાર એકાસણા ક્રવાથી એક ઉપવાસ ગણતરીમાં લઈ શકાય. બે આયંબિલ કે એક શુદ્ધ નિર્મળ નિર્દોષ આયંબિલથી પણ ઉપવાસ ગણાય.
ગૌતમ ! વ્યાપાર રહિતપણે રૌદ્રધ્યાન, આર્તધ્યાન, વિક્યા રહિત સ્વાધ્યાય કરવામાં એકાગ્ર ચિત્તવાળો હોય તો માત્ર એક આયંબિલ રે તો પણ માસક્ષમણ જતાં ચડી જાય છે. તેથી કરીને વિસામા સહિત જેવા પ્રમાણમાં તપ-ઉપધાન રે તેટલા પ્રમાણમાં તેની ગણતરીનો સરવાળો ક્રીને પંચ-મંગલ ભણવાને યોગ્ય થાય, ત્યારે તેને પંચ-મંગલનો આલાવો ભણાવવો, નહીંતર ન ભણાવવો.
૬િ૦૩] ભગવન્! આમ કરવાથી ઘણો લાંબો સમય વીતી જાય અને કદાચ વચ્ચે જ મૃત્યુ પામી જાય તો નવકાર રહિત તે અંતિમ આરાધના કેવી રીતે સાધી શકે? ગૌતમ? જે સમયે સૂગોપચાર નિમિત્તે અશઠભાવથી યથાશક્તિ જે કંઈ પણ તપની શરૂઆત ક્રીને જ સમયે તેણે તે સૂત્ર-અર્થ-તદુભયનું અધ્યયન શરૂ ક્યું, એમાં સમજવું. કેમ કે તે આરાધક આત્મા તે પંચ નમસ્કરના સૂત્ર,અર્થ, તદુભયને . અવિધિથી ગ્રહણ કરે તો નથી. પરંતુ તે તેવી રીતે વિધિથી તપસ્યા ક્રીને ગ્રહણ ક્ટ છે – જેથી ભવાંતરમાં નાશ ન પામે, તેવા શુભાધ્યવસાયથી આરાધક થાય.
દિo ગૌતમ ! કોઈ બીજા પાસે ભણતા હો અને શ્રતજ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી કાનથી સાંભળીને વગર આપેલું સૂત્ર ગ્રહણ ક્રીને પંચમંગલ સૂત્ર ભણીને કોઈક તૈયાર ક્યું હોય તેને પણ શું ઉપધાન તપ ક્રવું જોઈએ ખરું?
ગૌતમ ! હા, તેણે પણ તપ ફ્રી આપવું જોઈએ.
ભગવન્! ક્યા કારણે તપ ક્રવું જોઈએ ? ગૌતમ ! સુલભ બોધિના લાભ માટે. આ રીતે તપ-વિધાન ન કરે તે જ્ઞાનકુશીલ.
[૬૫] ભગવન્! જે કોઈને અતિ મહાન જ્ઞાનાવરણીય કર્મનો ઉદય હોય, રાતદિવસ ગોખવા છતાં વર્ષે માત્ર અર્ધ શ્લોક જ સ્થિર પરિચિત થાય, તેણે શું ક્રવું? તેમણે જીવજીવના અભિગ્રહ ગ્રહણ કરવા કે સ્વાધ્યાય ક્રનારનું વૈયાવરણ તથા રોજ અઢાર હજાર પ્રમાણ પંચમંગલના સૂત્ર, અર્થ, તદુભયનું સ્મરણ તો એકગ્ર મનથી ગોખે. ભગવત ! ક્યા કારણે એમ જ્હો છો? ગૌતમ ! જે ભિક્ષુ જીવજીવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org