SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ ૩-૪૮ થી ૪૮૪ [૮૨ થી ૪૮૪] તેમાં સંક્ષેપથી કુશીલ બે પ્રકારવાળો છે – (૧) પપરા કુશીલ, (૨) અપરંપરા કુશીલ. તેમાં પરંપરા કુશીલને બે ભેદે જાણવો – (૧) સાત, આઠ ગુરુ પંરપરા કુશીલ, (૨) એક, બે, ત્રણ ગુરુ પરંપરા કુશીલ. અપરંપરા શીલ પણ બે પ્રકારે જાણવો- આગમ થકી અને ગુરુપરંપરા થી, ક્રમમાં જે કોઈ કુશીલ હતા, તે જ કુશીલ ગણાય. ૪િ૮૫ થી ૪૮૬] નો આગમથી કુશીલ અનેક પ્રકારના જાણવા. તે આ રીતે – જ્ઞાનશીલ, દર્શનશીલ, ચારિત્રશીલ, તપકુશીલ, વીર્યઆચારમાં શીલ તેમાં જે જ્ઞાનકુશીલ છે તે ત્રણ પ્રકારના જાણવા-પ્રશસ્તા પ્રશસ્ત જ્ઞાનકુશીલ, અપ્રશસ્ત જ્ઞાન કુશીલ અને સુપ્રશસ્ત જ્ઞાન કુશીલ. ૪િ૮] તેમાં જે પ્રશસ્તાપ્રસ્ત જ્ઞાન શીલ બે પ્રકારના જાણવા – આગમથી, નો આગમથી. તેમાં આગમથી વિભંગ જ્ઞાનીએ પ્રરૂપેલ પ્રશસ્તાપ્રશસ્ત પદાર્થ સમૂહવાળા અધ્યયનો ભણાવવા તે અધ્યયન કુશીલ. નો આગમથી અનેક પ્રકારના પ્રશસ્તાપ્રશસ્ત પરપાખંડના શાસ્ત્રોનાં અર્થ સમૂહને ભણવા, ભણાવવા, વાસનાઅનુપેક્ષા ક્રવારૂપ કુશીલ. ૪િ૮૮] તેમાં અપ્રશસ્ત જ્ઞાનકુશીલ ૨૯ પ્રારે જાણવા (૧) સાવધવાદ વિષયક મંત્ર-તંત્રના પ્રયોગ જવા રૂપ કુશીલ. (૨) વિધા મંત્ર તંત્ર ભણવા-ભણાવવા તે વસ્તુવિધા કુશીલ. (3) ગ્રહણ, નક્ષત્ર- ચાર જ્યોતિષ શાસ્ત્ર જોવા, Èવા, ભણાવવા રૂપ લક્ષણ કુશીલ. (૪) નિમિત્ત હેવા, શરીરના લક્ષણો જોવા, તેના શાસ્ત્રો ભણાવવા રૂપ લક્ષણ કુશીલ, (૫) શશ્ન શાસ્ત્ર, લક્ષણ શાસ્ત્ર હેવા- ભણાવવારૂપ લક્ષણ કુશીલ. (૬) હસ્તિ શિક્ષા જણાવનાર શાસ્ત્રો ભણવા ભણાવવા રૂપ લક્ષ કુશીલ, (૭) ધનુર્વેદની શિક્ષા લેવી. તેના શાસ્ત્રો ભણાવા રૂપ લક્ષણ કુશીલ. (૮) ગંધર્વવેદ પ્રયોગ ક્રનાર કે શીખવનાર રૂપ ક્શીલ. (૯) પુરુષ-સ્ત્રીના લક્ષણ કહેનાર કે તેના શાસ્ત્રો ભણાવનાર રૂપ કુશીલ. (૧૦) કામશાસ્ત્રના પ્રયોગ હેનાર-ભણાવનારા. (૧૧) કૌતુક ઇંદ્રજાલના શસ્ત્રનો પ્રયોગ ક્યનાર-ભણાવનાર. (૧૨) લેખનકળા, ચિત્રકાળ શીખવવારૂપ, (૧૩) લેપર્મ વિધા ભણાવવા રૂપ કુશીલ. (૧૪) વમન-વિરેચનના પ્રયોગો ક્રવા, ક્રાવવા, તીખવવા ઘણી જાતની વેલડીઓ તેના મૂળીયા દ્રાવવા કે તે માટે ક્લેવું, પ્રેરણા આપવી, વનસ્પતિ તોડાવવા-દ્માવવા રૂપ ઘણાં દોષવાળી વૈદક વિધાના શાસ્ત્રો પ્રમાણે પ્રયોગ કરવા કે વિધા ભણવારૂપ કુશીલ. એ પ્રમાણે (૧૫) અંજન પ્રયોગ, (૧૬) યોગ પૂર્ણ, (૧૭) સુવર્ણ ધાતુવાદ, (૧૮) રાજદંડ નીતિ, (૧૯) શાસ્ત્ર, અસ્ત્ર, અગ્નિ, વિજળી, પર્વત. (૨૦ સ્ફટિક રા, (૨૧) રત્ન પરીક્ષા, (૨૨) રસ વેધ વિષયશાસ્ત્રો (૨૩) અમાત્ય શિક્ષા, (૨૪) ગત તંત્ર-મંત્ર, (૨૫) કાલ-દેશ સંધિ ક્રાવવી, (૨૬) લડાઈ ક્રાવવાનો ઉપદેશ, (૨૭) શસ્ત્ર, (૨૮) માર્ગ, (૨૯) વહાણ વ્યવહાર ઇત્યાદિ નિરૂપણ ક્રનાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009021
Book TitleAgam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy