________________
૪૨
મહાનિશીથછેદત્ર-અનુવાદ નથી, અતિ ઘોર પાપ કર્માચરણને, શીલખંડનને ગણારતી નથી, સર્વથી ચડીયાતા પાપíચરણો, સંયમ વિરાધના ગણકારતી નથી. ઘોર અંધારપૂર્ણ નારીરૂપ પરલોકના ભયને ગણતી નથી આત્માને ભૂલી ઝાય છે, પોતાના ર્મો અને ગુણ સ્થાનને નથી ગણતી. દેવાદિને અલંઘનીય એવી જિનાજ્ઞાને ગણતી નથી. યોર્યાશી લાખ યોનિમાં લાખો વખત પરિવર્તન અને ગર્ભ પરંપરા અનંતી વખત ક્રવાની વાત વીસરી જાય છે, અર્ધપલકરો #ળ પણ જેમાં સુખ નથી અને ચારે ગતિમાં એકાંત દુઃખ છે તે દેખવા લાયક ન દેખતી, ન દેખવા યોગ્ય દેખે છે.
સર્વજન સમુદાય એક્કો થયેલ છે. તેની વચ્ચે બેઠેલી, ઉભેલી, આડી પડેલી, સુતેલી કે ચાલતી સર્વ લોકોથી જોવાતી ઝગમગાટ ક્રતા સૂર્યના ક્રિણોના સમૂહથી દશે દિશામાં તેજરાશિ ફેલાવા છતાં પોતે એમ માનતી કે સર્વ દિશાઓ અંધકારમય જ છે. રાગાંધ અને કામાંધ બનેલી એમ માનતી કે જાણે કોઈ દેખતુ કે જાણતું નથી. રાગાંધ થયેલી તે અતિ મહાભારે દોષવાળા વ્રત ભંગ, શીલખંડન, સંયમ વિરાધના, પરલોક ભય, આજ્ઞા ભંગ આજ્ઞા અતિક્રમણ, સંસારમાં અનંત કાલ ભ્રમણ તે રૂપ ભય દેખાતી નથી, ગણ કારતી નથી. ન જોવા લાયક જીવે છે. સર્વને પ્રત્યક્ષ સૂર્યની હાજરી છતાં સર્વ દિશાભાગોમાં અંધશ્નર વ્યાપેલો માને છે.
જેનો સૌભાગ્યાતિશય સર્વથા ઉડી ગયો છે, પડેલા મુખવાળી, ફીક્કાકમાયેલા દુર્દર્શનીય વદનમળવાળી થાય છે. ત્યારે અતિ તરફડતી થાય છે. વળી તેના કમલપુટ, નિતંબ, વસ્તિપ્રદેશ, જધન, બાહુ, વક્ષસ્થળ, કંઠ પ્રદેશ ધીમે ધીમે ફૂરાયમાન થાય છે. પછી ગુપ્ત અને પ્રગટ અંગો વિકારી બને છે. તેના સર્વે અંગોપાંગ કામદેવના બાણોથી ભેદાઈને જર્જરિત સમાન થાય છે. આખા દેહ પર રોમાંચ ખડા થાય છે. મદનના બાણથી ભેદાઈને શરીર જર્જરિત થાય તેટલામાં શરીરમાં રહેલી ધાતુઓ કંઈક ચલાયમાન થાય છે.
ત્યાર પછી શરીર પુદ્ગલ, નિતંબ, સાથળ, બાહુ કામદેવના બાણથી અતિ પીડાય છે. શરીર પરનો કાબુ સ્વાધીન રહેતો નથી. નિતંબ અને શરીરને મહામુશ્કેલીથી ધારણ કરે છે. તેમ ક્રતાં પોતાની શરીર અવસ્થાની સ્થિતિ પોતે જાણી કે સમજી શક્તી નથી, પછી બાર સમયમાં શરીરથી કંઇક નિશ્વેત થઇ જાય છે. શ્વાસોચ્છવાસ ખલિત થાય અને મંદમમંદ લે છે.
આવી વિચિત્ર પ્રકારે અવસ્થા, ક્રમચેષ્ટા પામે છે. અને જાણે કોઈ વળગાળ વળગ્યો હોય ચપળ પિશાએ વિશા ચે શરીરમાં પ્રવેશ ક્યો હોય તેમ સંબંધ વગરની વાણી બબડે છે. મનફાવે તેવો બક્વાસ રે છે અર્થાત કામવાસ્થામાં ગમે તેમ અસંબંધ વચનો બોલે. કમ સમુદ્રના વિષમાં વર્તમાં અથડાતી મોહોત્પાત કામ વચનોથી દેખેલ કે ન દેખેલ મનોહર રૂપવાળા કે વગરના યુવાન કે યુવાની સહિત, ઉગતી જુવાની કે મહા પરાક્રમીને, હીન સત્વી કે પુરુષને કે પછી બીજા કોઈ નિદિત અધમ, હીન જાતિક પુરુષને કામાભિપ્રાયથી ભય પામતી પામતી સંકોચાતી સંકોચાતી આમંત્રીને બોલાવે છે. એમ સંખ્યાતા ભેજવાળા રોગયુક્ત સ્વર અને ક્ટાક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org