________________
૪૦
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ અગ્નિડામ દે. અંક્ન ક્ટ, બળતરા ક્રતા પદાર્થો આંખમાં આંજે. ઇત્યાદિ પરાધિનતાના અને નિર્દયતાથી અનેક દુઃખો તિર્યંચભવમાં ભોગવવા પડે.
[39] કુંથુના પગના સ્પર્શથી ઉત્પન્ન ખણનું દુઃખ તું અહીં સહેવા સમર્થ નથી, તો પછી ઉપરોક્ત નરક, તિર્યંચ ગતિના અતિ ભયંક્ર મહાદુઃખો આવશે ત્યારે તેનો પાર કેવી રીતે પામીશ ?
[૨ થી ૩w] નારકી અને તિર્યંચના દુઃખો તથા કુંથુના પગના સ્પર્શનું દુઃખ, એ બંનેનું અંતર કેટલું? મેરુ પર્વતના પરમાણુ અનંતગણા કરીએ તો એક પરમાણું જેટલું પણ કુંથુના પગને સ્પર્શ-દુઃખ નથી. આ જીવ લાંબા કાળથી સુખ કાંક્ષી છે, તેમાં પણ તેને દુઃખ પ્રાપ્તિ થાય છે. વળી ભૂતાલીન દુઃખ મરતા તે અતિ દુઃખી થાય છે. એ રીતે ઘણાં દુઃખના સંક્ટમાં રહેલ લાખો આપદા યુક્ત એવા સંસારમાં પ્રાણી વસેલો છે. તેમાં અણધાર્યું મધુબિંદુ પ્રાપ્ત થઇ જાય તો મળેલું સુખ કોઈ જતું ન કરે પરંતુ..
[૩૫] જે આત્મા પથ્ય-અપથ્ય, કાર્ય-અકર્ય, હિત-અહિત, સેવ્ય-અસેવ્ય, આચરણીય-અનારણીય તફાવતનો વિવેક ન રે, તે બિચારા આત્માની ભાવિમાં કેવી સ્થિતિ થાય ?
[૬] તેથી આ સર્વે હકીક્ત સાંભળીને, દુ:ખાંત શોધકે સ્ત્રી, પરિગ્રહ, આરંભને ત્યાગીને સંયમ-તપની આસેવના #વી.
[૩૭ થી ૩૮૪] જુદા આસને બેઠેલી, શયનમાં સુતેલી, ઉલટું મુખ ક્રી રહેલી, અલંકારો પહેરેલ કે ન પહેરેલ, પ્રત્યક્ષ નહીં પણ ચિત્રમાં ચિત્રિત હોય. તેવીને પણ પ્રમાદથી જુએ તો દુર્બળ મનુષ્યને આકર્ષે છે – જોતાં રાગ થાય છે. ચિત્રામણવાળી ભીંત કે અલંક્ત સ્ત્રીને જોઈને દૃષ્ટિ ખેંચી લેવી. કહ્યું છે કે - હાથ, પગ પાયેલી નાહોઠ છેદાયેલી કોઢથી સડી ગયેલી તેવી સ્ત્રીને પણ દૂરથી તજવી.
વૃદ્ધા કે પંચાંગથી શૃંગાર ઝરતી યોવના, મોટી વયની કુમારી કન્યા, પરદેશ ગયેલ પતિવાળી, બાલ વિધવા, અંતઃપુરની સ્ત્રી, સ્વમત-પરમત પાખંડ ધર્મષ્પી, દીક્ષિત, ક્તરી, ભેંશ, ગાય, ગધેડી, ખચરી, બોડી, ઘેટી, પત્થરની સ્ત્રીમૂર્તિ,વ્યભિચારિણી, જન્મરોગીણી, આવી કોઈ પરિચીત કે અજાણી સ્ત્રી હોય, રાત્રે
જ્યાં આવ-જા ક્રતી હોય, દિવસે પણ એકાંત સ્થાને હોય તેવા નિવાસ સ્થાન, ઉપાશ્રય, વસતિને સર્વોપાપથી અત્યંત, અતિ દૂરથી બ્રહ્મચારી તજે. આ ૩િ૮૫] ગૌતમ ! તેમની સાથે માર્ગમાં સહવાસ-સંલાપ ન ક્રવા, બીજી સ્ત્રી સાથે અર્ધક્ષણ પણ વાર્તાલાપ કે સંચરણ ન ક્રવું.
૩િ૮૬ ભગવન્! શું સ્ત્રી તરફ સર્વથા નજર ન જ ક્રવી? ગૌતમ! નજર પણ ન ક્રવી, ન નીહાળવી. ભગવન્! જાણીતી અને વસ્ત્રાલંકર વિભૂષિત સ્ત્રીને ન જોવી કે વસ્ત્રાલંકાર સહિત હોય તેને ન જોવી? ગૌતમ ! બંને પ્રકારની સ્ત્રીને ન જોવી. ભગવન! સ્ત્રી સાથે આલાપ-સંતાપ ન ક્રવો. ના, ન ક્રવો. સ્ત્રીઓ સાથે અર્ધ ક્ષણ પણ સંવાસ ન ક્રવો ? ના, ન રવો. શું માર્ગમાં સ્ત્રી સાથે ચાલી શકાય?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org