________________
૨/૧/૨૨૬ થી ૨૨૭
અધ્યયન-૨ વિપાક પ્રતિપાદન "
X
200
********
* ઉદ્દેશો-૧૯
[૨૨૬ થી ૨૨૭] ગૌતમ ! સર્વ ભાવ સહિત નિર્મલ શલ્યોદ્ધાર કરીને સમ્યક્ પ્રકારે આ પ્રત્યક્ષ વિચારવું કે આ જગતમાં જે સંજ્ઞી, અસંજ્ઞી, ભવ્ય કે અભવ્ય હોય, પણ સુખાર્થી કોઈપણ આત્મા તીર્ણી ઉર્ધ્વ, અહીં તહીં એમ દશે દિશામાં અટન કરે છે.
૩૧
[૨૨૮ થી ૨૨૯] અસંજ્ઞી બે ભેદે જાણવા. વિક્લેન્દ્રિયો અને એકેન્દ્રિયો. કૃમિશુ-માખી અનુક્રમે બે, ત્રણ ચાર ઇંદ્રિયોવાળા વિક્લેન્દ્રિય અને પૃથ્વી, અપ, તેઉ, વાયુ, વનસ્પતિ એ સ્થાવર એકેન્દ્રિય અસંજ્ઞી જીવો હેવાય. પશુ, પક્ષી, મૃગો, નાકી, મનુષ્યો દેવો એ બધાં સંજ્ઞી વ્હેલ છે. તે મર્યાદામાં સર્વ જીવોમાં ભવ્યપણું અને અભવ્યપણું હોય. નારીમાં વિક્સેન્દ્રીય, એકેન્દ્રિયત્વ ન હોય.
[૨૩૦, ૨૩૧] અમને પણ સુખ થાઓ, એવી ઇચ્છાથી વિક્સેન્દ્રિય જીવો તાપ લાગતાં છાયામાં, ઠંડી લાગે તો તડકામાં જાય, ત્યાં પણ તેમને દુઃખ થાય, અતિ કોમળ અંગવાળા તેમનું તાળવું ક્ષણવાર તાપ કે દાહને કે ઠંડક આદિ પ્રતિકૂળતા સહેવા સમર્થ થઈ શક્તા નથી.
Jain Education International
[૨૩૨, ૨૩૩] મૈથુન વિષયક સંક્લ્પ અને તેના રાગથી, અજ્ઞાન દોષથી પૃથ્વીકાયાદિ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થયેલાને દુઃખ કે સુખનો ખ્યાલ આવતો નથી. તે એકેન્દ્રિયોનું અનંતાકાળે પરિર્તન થાય, તે બેઇંદ્રિયત્વ પામે, કેટલાંક ન પામે, કેટલાંક અનાદિ ાળે પામે છે.
[૨૩૪] ઠંડી, ગરમી, વાયરો, વરસાદાદિથી પરાભવ પામેલા, મૃગલા, પશુ, પક્ષી, સર્પો આદિ સ્વપ્નમાં પણ આંખના પલકારાના અર્ધભાગ જેટલું પણ સુખ પામી શક્તા નથી.
[૨૩૫] ઠોર, અણગમતાં સ્પર્શવાળી તીક્ષ્ણ વત અને તેના સરખા બીજા હથિયારોથી ચીરાતા, ફડાતા, ક્માતા ક્ષણે ક્ષણે અનેક વેદનાઓ અનુભવતા બીચારા નારકોને સુખ હોય જ ક્યાંથી ?
[૨૩૬, ૨૩૭] દેવલોક્માં અમરતા તો સર્વેની સમાન છે. તો પણ, ત્યાં એક દેવ વાહન રૂપે, બીજો દેવ તેનો આરોહક થાય, એવું ત્યાં દુઃખ હોય છે. હાથ-પગ તુલ્ય હોવા છતાં તેઓ બળાપો કરે છે કે ખરેખર આત્મા-વૈરી બન્યો. તે સમયે માયા-ખંભ રીને હું ભવ હારી ગયો, ધિક્કાર થાઓ મને આટલો તપ ર્યો પણ આત્મા ઠગાયો અને હલકું દેવપણું પામ્યો.
[૨૩૮ થી ૨૪૧] મનુષ્યપણામાં સુખનો અર્થી ખેતી કર્મ સેવા ચાકરી વેપાર શિલ્પળા નિરંતર રાત-દિવસ રે છે. તેમાં તાપ તડકો વેઠે છે, એમાં તેમને સુખ છે ? કેટલાંક બીજાના સમૃદ્ધિ આદિ જોઈને હૃદયમાં બળતરા રે છે. કેટલાંક
For Private & Personal Use Only
www.jainelibrary.org