________________
30
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ દંડનો પરિહાર છે. સચિત્ત પાણીનો પરિભોગ ન રે, બીજસ્થાવરાયો સંઘટ્ટો ન કરે.
રિ૨૨ થી ૨૨૪] ઉક્ત મહાપાપોનો ત્યાગ ન ક્રે ત્યાં સુધી નિઃશલ્ય ન થાય. આ મહાપાપોમાંથી એક સૂક્ષ્મ પાપ પણ ક્રે ત્યાં સુધી શલ્ય રહિત ન થાય. તેથી ગુરુ સમક્ષ આલોચના ક્રીને ગુરુ દત્ત પ્રાયશ્ચિત્ત ક્રીને, ક્યુટ-દંભ-શલ્ય રહિત તપ ક્રીને જે જે દેવ કે મનુષ્ય ભવોમાં ઉત્પન્ન થાય ત્યાં ત્યાં ઉત્તમ જાતિ-સમૃદ્ધિસિદ્ધિ-રૂપ-સૌભાગ્ય મેળવે. જો તે ભવે સિદ્ધિ ન પામે તો આ બધી ઉત્તમ સામગ્રી જરૂર પામે. તેમ હું કહું છું.
[૨૫] અહીં મૃતધરોએ લિખિતનો દોષ ન આપવો. પણ જે આ બની પૂર્વની પ્રતિ લખેલી હતી. તેમાં ક્યાંક શ્લોકર્ધ ક્યાંક પદ-અક્ષર, ક્યાંક પંક્તિ, ક્યાંક ત્રણ-ત્રણ પાનાઓ એમ ઘણો ગ્રન્થ ખવાઈ ગયેલો હતો.
મહાનિશીથ સુણ અધ્યયન-૧ નો મુનિ દીપરત્નસાગરે રેલ સૂસાનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org