________________
૨૦૬
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ હે ગૌતમ! જો કે સર્વ છ એ કાયનો સમારંભ મહાપાપ સ્થાનકે જણાવેલ છે, પરંતુ અપક્ષય અને અગ્નિકાયનો સમારંભ તે બંને અનંત સત્વોનો ઉપઘાત ક્રનાર છે.
- મેથુન સેવનથી તો સંખ્યાતા કે અસંખ્યાતા જીવોનો વિનાશ થાય છે. સજ્જડ રાગ, દ્વેષ અને મોહથી યુક્ત હોવાતી એવંત અપ્રશસ્ત અધ્યવસાયને આધીન હોય છે.
જે કરણથી આમ હોય છે. તે કારણથી હે ગૌતમ ! તે જીવોનો સમારંભ, સેવન કે પરિભોગ કરનાર..
– તેવા પાપોમાં પ્રવર્તનાર એવો જીવ... - પહેલાં મહાવતને ધારણ ક્રનાર ન થાય. . – અને અહિંસાના અભાવમાં બાકીના મહાવ્રતોના સંયમોના અનુષ્ઠાનનો જ અભાવ હ્યો છે.
– તે કારણે સર્વથા વિરાધિત શ્રમણપણું જ ગણાય.
- જે કારણથી આ પ્રમાણે છે. તે કારણથી સમ્યગ્ર માર્ગ પ્રવર્તે છે, તેનો વિનાશ ક્રનારો થાય છે.
- તે કારણે જે કંઈ પણ કર્મબંધન કે તેનાથી નક, તીર્થંચ અને મનુષ્યપણામાં અનંતી વખત ઉત્પન્ન થાય કે જ્યાં વારંવાર ધર્મ એવા અક્ષરો સ્વપ્રમાં પણ ન સાંભળે.
અને ધર્મ પ્રાપ્ત ન ધે તો સંસારમાં ભ્રમણ કરે છે. આ કારણે જળ, અગ્નિ અને મૈથુન અબોધિદાયક હ્યા છે.
હે ભગવન્! શું છટ્ટ, અઠ્ઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, અર્ધમાસ, એક માસ યાવતુ છ માસ સુધીના નિરંતર ઉપવાસ..
અત્યંત ઘોર, વીર, ઉગ્ર, ક્ટારી, દુક્ર સંયમ...
એ બધું જયણા રહિત એવો અતિ મહાન કાયક્લેશ રેલો હોય તો શું નિરર્થક થાય છે ?
હે ગૌતમ ! હા, નિરર્થક જાય. હે ભગવન્! ક્યા કારણથી ?
હે ગૌતમ ! ગધેડા, ઉંટ, બળદો વગેરે જાનવરો પણ જયણા રહિત સંયમ વિના ઇચ્છાએ આવી પડેલા તાપ, તડક, ભાર, માર વગેરે પરાધીનતાથી પાલન રે છે.
- વગર ઇચ્છાએ દુઃખ સહન કરી, અકામ નિર્જરી કરીને આ જનાવરો સૌધર્મ · આદિમાં જાય છે.
– ત્યાં પણ ભોગાવલી ક્મનો ક્ષય થવાથી ચ્યવીને તિર્યંચાદિ ગતિમાં જઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org