________________
૩૯ મહાનિશીથ-છેદન-૬
મૂળ સૂત્ર-અનુવાદ
ભાગ-30 ]
• છેદસૂત્રોમાં જેની છઠ્ઠા અને છેલ્લા છેદ સૂત્ર રૂપે ગણના થાય છે, તેવા આ આગમને પ્રાકૃતમાં “મહાનિરીદ' નામે ઓળખવામાં આવે છે અને વ્યવહારથી તેમજ સંસ્થામાં પણ મહાનિશીથ હેવાય છે. જેમાં છ અધ્યયનો અને બે ચૂલિકા છે. એ રીતે આઠ વિભાગમાં આ આગમ સંગૃહીત છે.
આ આગમ પરત્વે કોઈ જ નિયુક્તિ, ભાષ્ય, ચર્ણિ કે વ્યાખ્યા-વૃત્તિ હોવાનો ઉલ્લેખ અમોને મળેલ નથી. એટલે અમે આ મૂળસૂત્રનો માત્ર અર્થ જ અહીં આપેલ છે.
સંયમ જીવનની શુદ્ધિ ઉપર વિશેષ ભાર મૂક્તા એવા આ ગ્રન્થમાં ચરણક્રયાનુયોગની મુખ્યતા હોવા છતાં લક્ષ્મણા સાધ્વી, નંદીપેણ મુનિ, સુસઢ આદિની ક્યાના માધ્યમે ક્યાનુયોગ પણ તેટલાં જ પ્રમાણમાં છે. વળી દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ, ઉપધાનનું સ્વરૂપ, ગીતાર્થ વિહાર આદિના માધ્યમથી કિંચિત દ્રવ્યાનુયોગ સ્વરૂપ પણ જોવા મળે જ છે.
વર્ધમાન વિધા અને તેને કઈ રીતે સાધવી તે વાત અતિ સ્પષ્ટ અને વિસ્તૃતરૂપે આ આગમમાં ધેવાયેલ છે.
નિશલ્ય પ્રાયશ્ચિત્ત, ગચ્છની મર્યાદા ઇત્યાદિ વિષયો પ્રત્યેક સાધુ-સાધ્વી માટે મનનીય ચીંતનીય અને સામર્થ્યનુસાર આચરણીય હોવાથી ખરેખર આ આગમને વાયના આદિના માધ્યમે અત્યંત પ્રસારવા યોગ્ય છે. માત્ર સાધુ-સાધ્વીજી જ નહીં પણ શ્રાવશ્રાવિકના જીવનમાં પણ આ આગમ થકી ખૂબ-ખૂબ પરિવર્તન લાવી શકય તેવા સચોટ વસ્તુ વિષય અને સ્પષ્ટ ક્યનવાળું આ આગમ છે.
મૂળ આગમની પુનઃ વાસના થી આ આગમને પુનઃ સંપાદિત કરાયેલ છે. તે વિષયક ઉલ્લેખ તો આગમની અંદરના ગધ ખંડોમાં સ્વયં આચાર્ય ભગવંતો એ જ રેલ છે.
1િ0/2]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org